Dr. Babasaheb Ambedkar Open University

Dr. Babasaheb Ambedkar Open University Dr.Babasaheb Ambedkar Open University is established by the Government of Gujarat in 1994. BAOU offe The headquarters of the university is located at Ahmedabad.

Dr. Babasaheb Ambedkar Open University (BAOU) was established by the Act of the Legislative Assembly by the Government of Gujarat. University offers 80+ programmes with on roll enrolment of more than 2,50,000+ learners through 07 regional centres and 285 learner support centres. It has jurisdiction over the whole state of Gujarat. It is open to all persons irrespective of classes, castes, creed, r

eligion or sex. The university has completed 29 silver years of a fruitful existence that has brought it to the forefront in terms of its academic excellence. University, is accredited with A++ Grade (with 3.55 CGPA on 4 Point Scale) by National Assessment Accreditation Council (NAAC) in July 2022. University has now been entitled to offer programmes under Online Mode, now university is also offering Online Programmes along with ODL Programmes. University has been granted Category – I Graded Autonomy Status by University Grants Commission (UGC). The important and distinguishing objectives for BAOU are to:
Advance and disseminate learning and knowledge by a diversity of means, including use of any communication technology,
Provide opportunities for higher education to a large segment of the population,
Promote the educational well-being of the community generally, and * Encourage the Open University and distance education system in the education pattern of the Sate.

15/08/2026

Marching with Pride: Tiranga Yatra 2026
At Dr. Babasaheb Ambedkar Open University, Ahmedabad





ભારતના 80મા સ્વતંત્રતાપર્વની ઉજવણીતારીખ: 15 ઑગસ્ટ, 2026ભારતના 80મા સ્વતંત્રતા દિવસ ઉપલક્ષ્યે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન ય...
15/08/2026

ભારતના 80મા સ્વતંત્રતાપર્વની ઉજવણી

તારીખ: 15 ઑગસ્ટ, 2026
ભારતના 80મા સ્વતંત્રતા દિવસ ઉપલક્ષ્યે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ ખાતે સ્વતંત્રતાપર્વની ઉજવણી કરવામાં આવી. સૌપ્રથમ યુનિવર્સિટી પરિસરમાં સ્થાપિત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને કુલગુરુશ્રી, નિયામકશ્રીઓ અને અધ્યાપકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ત્યારબાદ રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદના કરવામાં આવી.

પર્વ નિમિત્તે ઉદ્બોધન આપતાં યુનિવર્સિટીનાં કુલગુરુશ્રી પ્રો. અમી ઉપાધ્યાયે જણાવ્યું કે, સ્વતંત્રતા દિવસ માત્ર ભૂતકાળને યાદ કરવાનો અવસર નથી. આપણે વર્તમાન અને ભવિષ્ય તરફ દૃષ્ટિપાત કરવાનો છે. દેશના પ્રધાનમંત્રીશ્રીએ 'વિકસિત ભારત'ના નિર્માણ માટે આપેલી શક્તિની સપ્તધારાને તેમણે યાદ કરતા કહ્યું કે ઉત્પાદન, કૃષિ, નવીન ટેક્નૉલોજી, ગતિશક્તિથી કનેક્ટિવિટી, સંરક્ષણ, હરિત અર્થવ્યવસ્થા અને સાંસ્કૃતિક ધરોહર દ્વારા દેશને દરેક ક્ષેત્રમાં સશક્ત બનાવવાનો પ્રધાનમંત્રીશ્રીનો વિચાર દેશને નવી ઊંચાઈ આપશે. જેમાં કોઈને કોઈ રીતે આપણા સૌનું યોગદાન રહે તેવી ભાવનાથી કાર્ય કરીએ. વધુમાં જણાવ્યું કે રાષ્ટ્રપ્રેમ કેવળ તિરંગા પૂરતો સીમિત ન રહે. તે સંસ્થા પ્રત્યેની ફરજ અને નિષ્ઠામાં દેખાવો જોઈએ. યુનિવર્સિટીના દરેક કર્મચારી રોજિંદા કાર્યનું આત્મમંથન કરે, સ્વ સમીક્ષા કરે. વધુમાં જણાવ્યું કે યુનિવર્સિટીના વિકાસમાં તમામ કર્મચારીઓનો ફાળો છે. સૌએ સંગઠિત થઈ તમામ ભેદભાવથી મુક્ત રહીને કાર્ય કરવાનું છે. આપણે સૌ વ્યક્તિગત મર્યાદાઓ ઓળખીને સંસ્થાકીય શક્તિઓ વધારવાની દિશામાં સક્રિય થઈએ. યુનિવર્સિટીના કાર્યને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા પ્રતિબદ્ધ થઈએ.

આ પ્રસંગે યુનિવર્સિટીના નિયામકશ્રીઓ અને અધ્યાપકોએ સ્વતંત્રતાપર્વને અનુરૂપ પોતાની અભિવ્યક્તિ રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ 'વંદે માતરમ્'નું ગાન કરી રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. કાર્યક્રમનું સંચાલન શ્રી દિગીશ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું.





Ministry of Education
Education Department, Government of Gujarat
Ami Upadhyay

સ્વતંત્રતા-પર્વના અવસરે તિરંગા-યાત્રાનું આયોજનતારીખ 15 ઑગસ્ટ, 2026માનનીય પ્રધાનમંત્રીના 'હર ઘર તિરંગા' અભિયાન અને રાષ્ટ્...
15/08/2026

સ્વતંત્રતા-પર્વના અવસરે તિરંગા-યાત્રાનું આયોજન

તારીખ 15 ઑગસ્ટ, 2026
માનનીય પ્રધાનમંત્રીના 'હર ઘર તિરંગા' અભિયાન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને સાકાર કરવાના ઉદ્દેશથી દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને જાગૃતિ કેળવવાની વિભાવનાને મૂર્તિમંત કરવા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ ખાતે સ્વતંત્રતા-પર્વના પાવન અવસરે તિરંગા-યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

યુનિવર્સિટીનાં કુલગુરુશ્રી પ્રો. અમી ઉપાધ્યાયના માર્ગદર્શનમાં યોજાયેલ આ તિરંગા-યાત્રામાં સમગ્ર યુનિવર્સિટી પરિવાર ઉત્સાહભેર જોડાયો. કા. કુલસચિવશ્રી, નિયામકશ્રીઓ, અધ્યાપકો, કર્મચારીઓ, સેવક ભાઈ-બહેનો અને સુરક્ષાકર્મીઓએ સાથે મળીને રાષ્ટ્રધ્વજના સન્માનમાં પદયાત્રા કરી હતી. સહુની સક્રિય ભાગીદારીથી વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું હતું.

કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના એક્સટેન્શન સેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના વહીવટી વિભાગનો સહયોગ પ્રાપ્ત થયો હતો. તિરંગા-યાત્રાએ સહુના હૃદયમાં માતૃભૂમિ પ્રત્યેના સમર્પણભાવને વધુ દૃઢ બનાવ્યો.





Ministry of Education
Education Department, Government of Gujarat
Ami Upadhyay

महर्षि श्री अरविंद जयंतीमहान दार्शनिक और प्रखर राष्ट्रवादी विचारक महर्षि श्री अरविंद की जयंती पर उन्हें शत-शत नमन। उनका ...
15/08/2026

महर्षि श्री अरविंद जयंती

महान दार्शनिक और प्रखर राष्ट्रवादी विचारक महर्षि श्री अरविंद की जयंती पर उन्हें शत-शत नमन। उनका पूर्ण योग का सिद्धांत मानवजाति के लिए उपयोगी बना है। उनके आध्यात्मिक विचार राष्ट्रनिर्माण के लिए सदैव प्रेरणादायी हैं।





Ministry of Education
Education Department, Government of Gujarat
Ami Upadhyay

स्वतंत्रता दिवस स्वतंत्रता दिवस के पावन अवसर पर सभी देशवासियों को शुभकामनाएं। देश की आजादी के लिए अपने प्राण न्योछावर कर...
15/08/2026

स्वतंत्रता दिवस

स्वतंत्रता दिवस के पावन अवसर पर सभी देशवासियों को शुभकामनाएं। देश की आजादी के लिए अपने प्राण न्योछावर करने वाले अमर शहीदों को कृतज्ञ राष्ट्र की भावपूर्ण श्रद्धांजलि।






Ministry of Education
Education Department, Government of Gujarat
Ami Upadhyay

14/08/2026

✨ Connecting Minds, Inspiring Ideas: “Samvad Setu” at BAOU!

Dr. Babasaheb Ambedkar Open University successfully hosted its signature initiative, “Samvad Setu”, bringing together university leadership, eminent scholars, and distinguished BAOU alumni for an enriching academic dialogue.

🌟 Hon’ble Vice Chancellor: Prof. (Dr.) Ami Upadhyay led an inspiring interaction on “Meaningful Dialogue with Hon’ble Vice Chancellor,” encouraging research scholars to pursue innovation, academic excellence, and impactful research.

The event was enriched by the valuable presence and insights of Mahant Shri Akhileshwaranand Das Maharaj, Shri Alok Pandey, IAS (Secretary, Government of Gujarat), Shri Kalpesh Bhatt (Deputy Secretary, Government of Gujarat), Dr. Subhash Brahmbhatt, Provost- SVGU), and Shri Manish Thakkar (Vice President, Hitachi)—all distinguished research scholars and alumni of Dr. Babasaheb Ambedkar Open University, who have made notable contributions in their respective fields.

💡 Research scholars actively participated in the dialogue, sharing constructive suggestions and exchanging ideas to further strengthen the university’s research ecosystem.

The programme was facilitated by Prof. (Dr.) Nilesh Modi, Director of Research, who highlighted strategic directions for strengthening research, innovation, and academic excellence at BAOU.

🙏 A heartfelt appreciation to all our distinguished alumni, dignitaries, academic leaders, and research scholars whose meaningful participation made “Samvad Setu” a truly inspiring platform for dialogue and collaboration! 🎓✨



Ministry of Education
Education Department, Government of Gujarat
Ami Upadhyay

विभाजन विभीषिका स्मृति दिवस 14 अगस्त, 1947 को हुए देश के विभाजन का दंश कभी भुलाया नहीं जा सकता। लाखों परिवारों ने इसे अम...
14/08/2026

विभाजन विभीषिका स्मृति दिवस

14 अगस्त, 1947 को हुए देश के विभाजन का दंश कभी भुलाया नहीं जा सकता। लाखों परिवारों ने इसे अमानवीय पीड़ा, विस्थापन और अपार क्षति के रूप में झेला है।
विभाजन विभीषिका स्मृति दिवस पर हम उन सभी निर्दोष नागरिकों के संघर्ष, पीड़ा और बलिदान को नमन करते हुए अपनी भावभीनी श्रद्धांजलि अर्पित करते हैं।
आइए, इस त्रासद अनुभव से सीख लेते हुए समाज में शांति, सद्भाव, राष्ट्रप्रेम और अटूट एकता बनाए रखने का दृढ़ संकल्प लें।





Ministry of Education
Education Department, Government of Gujarat
Ami Upadhyay

🎉Exciting News from Dr. Babasaheb Ambedkar Open University (BAOU)   ​Our Training & Placement Cell has successfully orga...
13/08/2026

🎉Exciting News from Dr. Babasaheb Ambedkar Open University (BAOU)

​Our Training & Placement Cell has successfully organized a Library Assistant Recruitment Drive in collaboration with GA DIGITAL WEB WORLD PVT. LTD.! 📚✨

​Through a multi-stage selection process—including an online pre-placement talk, written assessment, merit-based counselling, and final interviews—13 talented BAOU Library Science candidates have successfully secured placements across various institutes and libraries in Gujarat! 🏢🌟

​📍 Our Newly Placed Candidates & Their Locations:
1.​Mayuriben Premjibhai Rathod – Abdasa, Kachchh
2.​Barot Darshan Ghanshyambhai – Varachha, Surat
3.​Mahesh Bavabhai Chaudhari – Sami, Patan
4.​Mamata Raval – Mandvi, Kachchh
5.​Kinjal Urmilbhai Pathak – Kutch, Mandvi
6.​Dhoriya Ravibhai – Rajkot–Jasdan
7.​Vijaykumar Somnathbhai Rathva – Muli, Surendranagar
8.​Alkaben Jataniya – Dwarka, Bhanvad
9.​Damor Vaibhav – Ahmedabad
10.​Ravi Dhoriya – Rajkot–Jasdan
11.​Yuvrajkumar Mukeshbhai Rathva – Kavant
12.​Shrimali Khilwat Nagindas – Garbada, Dahod
13.​Riddhi Panchal – Ahmedabad

​Congratulations to all the selected candidates! 👏 Horizon-expanding opportunities continue to grow for BAOU learners. Wishing them all immense success in their new roles! 🚀🎓



Ministry of Education
Education Department, Government of Gujarat
Ami Upadhyay

જાસપુર ગામ ખાતે ઉદ્યોગસાહસિકતા અને ઇનોવેશન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયોડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં કુલગુરુ ...
13/08/2026

જાસપુર ગામ ખાતે ઉદ્યોગસાહસિકતા અને ઇનોવેશન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાય અને ISIICTL વિભાગના ડિરેક્ટર પ્રો. મનોજ શાહના માર્ગદર્શન હેઠળ તા. 12 ઑગસ્ટ, 2026ના રોજ એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. યુનિવર્સિટી દ્વારા દત્તક લેવાયેલા જાસપુર ગામની શ્રી એ. કે. પટેલ હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. IIC એક્ટિવિટી ‘Innovation & Entrepreneurship Outreach Program in School’ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં નવપ્રવર્તન, સર્જનાત્મકતા અને ઉદ્યોગસાહસિક વિચારસરણી વિકસાવવાનો હતો.

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ISIICTL વિભાગના પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ શ્રી તેજેન્દ્ર પરમારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને પોતાની આસપાસની સમસ્યાઓનું અવલોકન કરવા જણાવ્યું હતું. સમસ્યાની ઓળખ, વિચારનિર્માણ અને નવપ્રવર્તન દ્વારા તેના વ્યવહારુ ઉકેલો શોધવા માટે તેમણે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. સ્થાનિક પડકારોને નવીન વિચારોમાં પરિવર્તિત કરીને સામાજિક તેમજ આર્થિક અસર કઈ રીતે ઊભી કરી શકાય તે અંગે ઉદાહરણો આપીને તથા પ્રવૃત્તિઓ કરાવીને સમજાવવામાં આવ્યું. આ સાથે વિદ્યાર્થીઓને વિવિધ ઇનોવેશન પ્લેટફોર્મ, સ્પર્ધાઓ અને સરકારની કૌશલ્ય વિકાસલક્ષી પહેલ અંગે માહિતગાર કરવામાં આવ્યા. SSIP 2.0 અંતર્ગત સમસ્યાઓના નવીન ઉકેલો વિકસાવવા માટે ઉપલબ્ધ સહાય અને તકો વિશે ચર્ચા કરવામાં આવી. આ માહિતીનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને પોતાના વિચારોને વ્યવહારુ સ્વરૂપ આપી ભવિષ્યમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગળ વધવા માટે સજ્જ કરવાનો હતો.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ આસપાસની સમસ્યાઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં અવલોકન, ઓળખ, વિચાર અને નવપ્રવર્તનની ભાવના વિકસાવી તેમને ભવિષ્યના ઉદ્યોગસાહસિકો બનવા માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો.





Ministry of Education
Education Department, Government of Gujarat
Ami Upadhyay

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં માનનીય કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાયના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ કાર્યરત્ત ‘પદ્મ...
13/08/2026

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં માનનીય કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાયના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ કાર્યરત્ત ‘પદ્મ પૉડકાસ્ટ’નો નવો એપિસોડ પ્રસ્તુત છે:

આ વિશેષ ઍપિસોડમાં સાહિત્ય, ઇતિહાસ અને પત્રકારત્વના સુભગ સમન્વય સમાન પદ્મશ્રી ડૉ. વિષ્ણુ પંડ્યા જોડાયા છે. તેઓ ગુજરાતના અગ્રણી પત્રકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે.
જ્ઞાન, સેવા અને રાષ્ટ્રભક્તિથી પરિપૂર્ણ તેમનો સંવાદ નિહાળવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

https://youtu.be/CiGFOYr0epo




Ministry of Education
Education Department, Government of Gujarat
Ami Upadhyay

For More Information Visit Our Websitehttps://baou.edu.in/

Address

Dr. BAOU Marg, Sarkhej-Gandhinagar Highway, Near Nirma University, Chharodi
Ahmedabad
380060

Opening Hours

Monday 10:30am - 6:10pm
Tuesday 10:30am - 6:10pm
Wednesday 10:30am - 6:10pm
Thursday 10:30am - 6:10pm
Friday 10:30am - 6:10pm
Saturday 10:30am - 6:10pm
Sunday 10:30am - 6:10pm

Telephone

+9118002331020

Alerts

Be the first to know and let us send you an email when Dr. Babasaheb Ambedkar Open University posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Dr. Babasaheb Ambedkar Open University:

Shortcuts

Share