Bhetasi Vanta Primary School,anklav

Bhetasi Vanta Primary School,anklav Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bhetasi Vanta Primary School,anklav, College & University, Bhetasi vanta prathmik shala, Anand.

26/01/2026

77th Republic Day Celebration

આજ રોજ ૭૭માં પ્રજાસતાક દિવસ અંતર્ગત શાળામાં ધ્વજ આરોહણ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.આજે  શ...
26/01/2026

આજ રોજ ૭૭માં પ્રજાસતાક દિવસ અંતર્ગત શાળામાં ધ્વજ આરોહણ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
આજે શાળામાં અત્યંત ગૌરવ અને ઉત્સાહના વાતાવરણમાં રાષ્ટ્રધ્વજને ગૌરવપૂર્ણ ફરકાવવા બદલ ગામની દીકરી તનુશ્રીબેન રાજેન્દ્રસિંહ સોલંકીનો ખૂબ ખૂબ આભાર.
તિરંગો ફરકતો જોઈને વિદ્યાર્થીઓના હૃદયમાં દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત થઈ.
શાળા કક્ષાના આ કાર્યક્રમ નિહાળવા ઉપસ્થિત રહેલ તમામ આગેવાનો, ગ્રામજનો, વાલી સમુદાય તેમજ એસ.એમ. સી સભ્યોનો શાળા પરિવાર ખૂબખૂબ આભાર વ્યક્ત કરે છે.


પ્રાથમિક શાળા ભેટાસી વાંટા આંકલાવ તા:10/01/26આનંદદાયી શનિવાર અંતર્ગત પ્રવૃતિFruit dishes and salad decoration...
11/01/2026

પ્રાથમિક શાળા ભેટાસી વાંટા
આંકલાવ
તા:10/01/26
આનંદદાયી શનિવાર અંતર્ગત પ્રવૃતિ
Fruit dishes and salad decoration...

પ્રાથમિક શાળા ભેટાસી વાંટા આંકલાવ તા: 03/12/25તાલુકા કક્ષાના કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં ગૌરીબેન વિજયસિંહ ગોહેલ એ...
05/12/2025

પ્રાથમિક શાળા ભેટાસી વાંટા
આંકલાવ
તા: 03/12/25
તાલુકા કક્ષાના કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં ગૌરીબેન વિજયસિંહ ગોહેલ એ તૃતીય નંબર મેળવેલ છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન..

પ્રાથમિક શાળા ભેટાસી વાંટા તા : આંકલાવબંધારણ દિવસ ની  ઉજવણી અંતર્ગત નિબંધ સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા....તા...
26/11/2025

પ્રાથમિક શાળા ભેટાસી વાંટા
તા : આંકલાવ
બંધારણ દિવસ ની ઉજવણી અંતર્ગત નિબંધ સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા....
તા:26/11/25

કલાઉત્સવ 2025-2621/11/2025સી આર સી કક્ષા ના કલા ઉત્સવમાં અલગ અલગ વિભગમાં ભાગ લેનાર તમામ બાળકો ને ખૂબ ખૂબ અભિનંદન..👉ગૌરીબ...
22/11/2025

કલાઉત્સવ 2025-26
21/11/2025
સી આર સી કક્ષા ના કલા ઉત્સવમાં અલગ અલગ વિભગમાં ભાગ લેનાર તમામ બાળકો ને ખૂબ ખૂબ અભિનંદન..

👉ગૌરીબેન વિજયસિંહ ગોહિલએ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.
સેજલબેન રાજેન્દ્રસિંહ રાજ એ સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.
તેમજ જયરાજસિંહ પ્રવિણસિંહ રાજ એ સંગીત વાદન સ્પર્ધામાં તૃતીયા નંબર પ્રાપ્ત કરેલ છે...
very very congratulation to winners 👍👍👍
સી.આર.સી કક્ષાએ શાળાનું નામ રોશન કરનાર તમામ વિદ્યાર્થીઓને તેમજ માર્ગદર્શક શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન
પ્રથમ આવનાર વિદ્યાર્થીઓ હવે પછી તાલુકાની સ્પર્ધામાં ભાગ લેશે.

ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન20/11/20252025-26ભેટાસી સી.આર.સી કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન માં પ્રાથમિક શાળા ...
22/11/2025

ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન
20/11/2025
2025-26
ભેટાસી સી.આર.સી કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન માં પ્રાથમિક શાળા ભેટાસી વાંટાએ વિભાગ 4 અને વિભાગ 5 બંને માં પ્રથમ ક્રમ મેળવ્યો હતો
વિભાગ 4 મનોરંજક ગણીતય વિવિધ પદ્ધતિઓ
બાળ વૈજ્ઞાનિક: ભાર્ગવસિંહ રાજ અને માહિબેન પરમાર
વિભાગ 5: જળ વ્યવસ્થાપન
બાળ વૈજ્ઞાનિક: જોયસીબેન માહિડા અને જીયાબેન ગોહેલ
અને ત્યારબાદ તાલુકા કક્ષામાં વિભાગ 5 માં દ્વિતીય ક્રમ મેળવ્યો છે.
તમામ બાળવૈજ્ઞાનિકોને તેમજ માર્ગદર્શક શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન

14/11/2025 શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓને બાલ દિવસની શુભકામનાઓ...બાલ દિવસ નિમિત્તે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સું...
14/11/2025

14/11/2025
શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓને બાલ દિવસની શુભકામનાઓ...
બાલ દિવસ નિમિત્તે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર બોર્ડ ડેકોરેશન કાર્ય

27/09/2025

પ્રાથમિક શાળા ભેટાસી વાંટા
ગરબા ઉત્સવ 2025

આજરોજ શાળામાં નવરાત્રી નિમિત્તે ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવેલું હતું તે અંતર્ગત દરેક બાળકોએ અને શાળા પરિવારે ઉત્સાહભેર આ ગરબા ઉત્સવમાં ભાગ લઈ અને માં જગદંબાની આરાધના કરી હતી.

Address

Bhetasi Vanta Prathmik Shala
Anand
388307

Telephone

+918160815243

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhetasi Vanta Primary School,anklav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Bhetasi Vanta Primary School,anklav:

Share