MRD Arts and E E L Commerce College, Chikhli

MRD Arts and E E L Commerce College, Chikhli Managed by Vimal Uchchatar Kelavani Trust, Chikhli. Empowering tribal and rural youth through quality education since 1969. Affiliated to VNSGU | NAAC Accredited

ગૌરવની ક્ષણશ્રી એમ. આર. દેસાઈ આર્ટ્સ અને ઈ. ઈ. એલ. કે. કોમર્સ કોલેજ, ચીખલીની F.Y.B.A. (History)ની વિદ્યાર્થીની તથા NSS સ...
07/03/2026

ગૌરવની ક્ષણ

શ્રી એમ. આર. દેસાઈ આર્ટ્સ અને ઈ. ઈ. એલ. કે. કોમર્સ કોલેજ, ચીખલીની F.Y.B.A. (History)ની વિદ્યાર્થીની તથા NSS સ્વયંસેવિકા કુ. નિયતિ દેસાઈએ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે તા. 04.02.2026 થી 10.02.2026 દરમ્યાન યોજાયેલા National Integration Camp (NIC)માં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માંથી પસંદ કરાયેલા ૧૦ NSS સ્વયંસેવકોમાં તેઓ એક હતા, જે આ કેમ્પમાં ભાગ લેવા માટે પસંદ થયા હતા.

આ કેમ્પમાં તેમની સક્રિય ભાગીદારી બદલ તેમને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રીના હસ્તે તા. 06.03.2026 ના રોજ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સિદ્ધિ અમારી સંસ્થા માટે ગૌરવની બાબત છે. કોલેજ પરિવાર તરફથી નિયતિ દેસાઈને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.

🏏🔥 FINAL માં ધમાકેદાર એન્ટ્રી!શ્રી M. R. Desai Arts & E. E. L. K. Commerce College, Chikhli ની ક્રિકેટ ટીમેવીર નર્મદ દક્...
07/03/2026

🏏🔥 FINAL માં ધમાકેદાર એન્ટ્રી!

શ્રી M. R. Desai Arts & E. E. L. K. Commerce College, Chikhli ની ક્રિકેટ ટીમે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા આયોજિત
Inter College D-ZOne Cricket Tournament 2025-26 માં શાનદાર પ્રદર્શન કરીને Finalમાં પ્રવેશ મેળવ્યો છે.

આ ગૌરવપૂર્ણ સમાચાર દિવ્ય ભાસ્કર (નવસારી) – તા. 07-03-2026 ના અંકમાં પ્રસિદ્ધ થયા છે. 📰

ટીમના ખેલાડીઓએ ઉત્તમ રમત, ટીમ સ્પિરિટ અને પ્રતિબદ્ધતા દર્શાવી કોલેજનું નામ ગૌરવથી ઊંચું કર્યું છે.

👏 તમામ ખેલાડીઓ અને માર્ગદર્શક અધ્યાપકોને હાર્દિક અભિનંદન!

Proud Moment for MRD College! 🎉

🏏🔥

01/03/2026
Chikhli College create History 🏏🥇🎗️🎖️In VNSGUni Surat D Zone Inter College Cricket Tournament Quater Final against A V P...
21/01/2026

Chikhli College create History 🏏🥇🎗️🎖️
In VNSGUni Surat D Zone Inter College Cricket Tournament Quater Final against A V Patel Commerce College Bilimora

Toss Win Bat First

50 over 740/5

Chandram patel 358*
Sujal Jiwani 135 Captain
Aditya Yadav 107
Aditya Rai 86

AVPC Bilimora all out 153 (35 overs)
Naitik Solanki 6 wk
Harshal Solanki 3 wk

Win by huge margins of 587 runs and reach in semi final 🎊

16/04/2025

Welcome to the Official page of M.R.D. Arts & E.E.L.K. Commerce College, Chikhli!

We are proud to be a beacon of learning in the tribal belt of South Gujarat, committed to nurturing knowledge, values, and holistic development.
Follow us for the latest updates on academic activities, cultural events, student achievements, and community initiatives.
Let’s celebrate education, empowerment, and excellence together!

Address

Vansada Road, At. Khundh, Ta. Chikhli, Dist. Valsad
Chikhli
396521

Opening Hours

Monday 8am - 2pm
Tuesday 8am - 2pm
Wednesday 8am - 2pm
Thursday 8am - 2pm
Friday 8am - 2pm
Saturday 8am - 2pm

Alerts

Be the first to know and let us send you an email when MRD Arts and E E L Commerce College, Chikhli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share