UKV Mahila Arts and Home Science College Keshod

UKV Mahila Arts and Home Science College Keshod Official page of UKV Mahila Arts and Home Science (Commerce Self finance) College Keshod

03/07/2026
21 જૂન  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીની સમૂહમાં યોગ કર્યાં
24/06/2026

21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026
કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીની સમૂહમાં યોગ કર્યાં

T Y, B A,B COM,B SC HS,M SC HS STUDENTS FAREWEL ફંકશન 23,FEB 2026
24/02/2026

T Y, B A,B COM,B SC HS,M SC HS STUDENTS FAREWEL ફંકશન 23,FEB 2026

CPR TRAINING 24,FEB,2026 DR VINAYAK BHANVADIA HOSPITAL KESHOD સ્ટાફ,DR.DIPA VACHHANI ,DR.PIYUSH GHODASARA, AND BLS EXPER...
24/02/2026

CPR TRAINING 24,FEB,2026 DR VINAYAK BHANVADIA HOSPITAL KESHOD સ્ટાફ,DR.DIPA VACHHANI ,DR.PIYUSH GHODASARA, AND BLS EXPERT DR.MITA NIPA BECHARA JUNAGADH

વિશ્વ માતૃભાષા દિવસ ઉજવણી 21,ફેબ્રુઆરી, 2026
24/02/2026

વિશ્વ માતૃભાષા દિવસ ઉજવણી 21,ફેબ્રુઆરી, 2026

ગુજરાત સરકાર KCG દ્વારા કૉલેજમાં  ઇનોવેશન ક્લબ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું તા. ૯, ૧૦, ફેબ્રુઆરી ૨૦૨૬ બે દિવસ...
14/02/2026

ગુજરાત સરકાર KCG દ્વારા કૉલેજમાં ઇનોવેશન ક્લબ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું
તા. ૯, ૧૦, ફેબ્રુઆરી ૨૦૨૬ બે દિવસ નંદીની રાજ્વાણી મેડમ, બે દિવસના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું ૭પ વિધાર્થીઓ હાજર રહ્યા હતા
ફેઝ 3 અનેફેઝ ૪ માં વિવિધ પ્રવૃત્તિઓ, ચર્ચા, વ્યાખ્યાન યોજાયું હતું. વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં મુખ્ય બાબતો .

​વર્તણૂક કૌશલ્ય અને અભિગમ (Behavioral Skill and Attitude)
​એક સફળ ઉદ્યોગસાહસિક (Entrepreneur) બનવા માટે માત્ર પૈસા નહીં, પણ ચોક્કસ માનસિકતા હોવી જરૂરી છે.
​ઉદ્યોગસાહસિક જેવું વર્તન: હંમેશા શીખતા રહો, જવાબદારી લેતા શીખો અને લોકો સાથે નેટવર્કિંગ કેળવો. વિનમ્રતા અને મક્કમતાનો સમન્વય રાખો.

​હકારાત્મક અભિગમ: નિષ્ફળતાને અંત ન માનો, પણ તેને એક બોધપાઠ ગણો. આત્મવિશ્વાસ જાળવી રાખો અને લાંબા ગાળાના લક્ષ્યો પર ધ્યાન આપો.
​બૌદ્ધિક સંપત્તિ અધિકારો અને કંપની નોંધણી (IPR & Company Registration)
​તમારા આઈડિયા અને બ્રાન્ડને સુરક્ષિત રાખવા માટે આ બાબતો સમજવી ખૂબ જ જરૂરી છે.
​કંપનીની નોંધણી: ભારતમાં તમે ROC (Registrar of Companies) દ્વારા તમારી કંપનીને Private Limited, LLP અથવા One Person Company (OPC) તરીકે રજીસ્ટર કરી શકો છો.
​બૌદ્ધિક સંપત્તિ અધિકારો (IPR):
​ટ્રેડમાર્ક (Trademark): તમારી કંપનીનું નામ, લોગો અથવા સ્લોગન સુરક્ષિત કરવા માટે (દા.ત. Tata નો લોગો).
​કોપીરાઈટ (Copyright): તમારા લખાણ, સંગીત, સોફ્ટવેર કોડ કે કલાત્મક કાર્યને સુરક્ષિત કરવા વગેરે

ગુજરાત સરકારના KCG નોલેજ કોનસોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા ઇનોવેશન ક્લબની કાયે શાળા અમદાવાદ KCG કેમ્પસમાં  તા.૧૨, ૧૩ ફેબુ્આરી...
14/02/2026

ગુજરાત સરકારના KCG નોલેજ કોનસોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા ઇનોવેશન ક્લબની કાયે શાળા અમદાવાદ KCG કેમ્પસમાં તા.૧૨, ૧૩ ફેબુ્આરી, 2026 દરમિયાન યોજવામાંઆવીહતી પ, વિદ્યાર્થીઓ અને અધ્યાપક હાજર રહ્યા હતા. વિવિધ ઇનોવેટિવ વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. કોલેજની વિદ્યાથીર્નિ બારડ ક્રિષ્ના S. Y.BCOM , પીઠીઆ માનસી , સીડા અલફીસા, બાલસ વૈશાલી F Y Bcom, મજીઠિઆ ઉર્મિલા MSC Hs વિદ્યાર્થીઓ ઇનોવેટિવ પ્રોજેક્ટ ડિઝાઇન અને પ્રેઝન્ટેશન ક્યૂઁ હતું.
ઇજાન વૈદ્ય સાહેબ, કૃપલ શાહ, આરતી પટેલ મેડમ અને જુદાજુદા ક્ષેત્રો ના નિષ્ણાંતો એ ખૂબ ઉપયોગી માહિતી આપી હતી

SSIP, SEP અને ઇનોવેશન ક્લબ – KCG, અમદાવાદ દ્વારા ૧૦ થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન આયોજિત ૨-દિવસીય *પ્રોટોટાઇપિંગ વર્કશોપ* સફળતાપૂર્વક પૂર્ણ થયો છે.

આ વર્કશોપમાં ૪-બેચમાં મળીને ૧૭૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વિદ્યાર્થીઓએ પ્રોટોટાઇપિંગ પધ્ધતિઓ, વિવિધ સાધનોનો ઉપયોગ અને હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ દ્વારા મહત્વપૂર્ણ અનુભવ મેળવ્યો.

આ અનુભવથી વિદ્યાર્થીઓને તેમના નવીન વિચારોને પ્રોટોટાઇપમાં રૂપાંતરિત કરવાની પ્રેરણા મળી, જે સર્જનાત્મકતા, નવીનતા અને પ્રાયોગિક શિક્ષણને પ્રોત્સાહિત કરે છે.

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ- રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણી રાષ્ટ્રીય મતદાર જાગૃતતા દિવસ પ્રવૃતિઓ 26 જાન્યુઆરી 2026 ,77 પ્રજા...
26/01/2026

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ- રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણી
રાષ્ટ્રીય મતદાર જાગૃતતા દિવસ પ્રવૃતિઓ
26 જાન્યુઆરી 2026 ,77 પ્રજાસત્તાક દિવસ ઉજવણી

૧૨ /૧/૨૦૨૬ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ ઉજવણી, રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણી સ્વામી વિવેકાનંદના જીવનના પ્રસંગો, પ્રેરક પ્રવચન ...
13/01/2026

૧૨ /૧/૨૦૨૬ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ ઉજવણી, રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણી
સ્વામી વિવેકાનંદના જીવનના પ્રસંગો, પ્રેરક પ્રવચન - વાતોલાપ અને દોડ નીપ્રવૃતિ કૉલેજની વિદ્યાર્થિની ઓએ અને અધ્યાપક મિત્રો હાજર રહ્યા હતા.પો. ડો.દેવાયત સોલંકી સાહેબ, એસોસિયેટ પ્રોફેસર, વિભાગધ્યક્ષ, હિન્દી વિભાગ કરવામાં આવ્યો હતો.
નવયુવાન જાગો, સ્વદેશી અપનાવો, સૂત્રો સાથે દોડ કરી હતી

Date 8/1/2026 DOMESTIC VIOLENCE ACT AWARENESS PROGRAM SHREE  SARDAR PATEL EDUCATION TRUST SANCHALIT, H M PATEL MAHILA LA...
12/01/2026

Date 8/1/2026 DOMESTIC VIOLENCE ACT AWARENESS PROGRAM SHREE SARDAR PATEL EDUCATION TRUST SANCHALIT, H M PATEL MAHILA LAW COLLEGE JUNAGADH
EXPERT: HIRAL JOSHI, SPEAKER AND 9 OTHERS TEAM
PARTICIPATED STUDENTS 75

Address

Mahesh Nagar
Nagar

Opening Hours

Tuesday 7:30am - 1:15pm
Wednesday 7:30am - 1:30pm
Thursday 7:30am - 1:30pm
Friday 7:30am - 1:30pm
Saturday 7:30am - 1:30pm

Telephone

+919925870206

Alerts

Be the first to know and let us send you an email when UKV Mahila Arts and Home Science College Keshod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to UKV Mahila Arts and Home Science College Keshod:

Shortcuts

Share