DCM Arts and Commerce College, Viramgam

DCM Arts and Commerce College, Viramgam This college was established in 1964 in the Sheth M J High School building with 103 students in the Arts and 40 students in the Commerce faculties.

Initially, the college was run by the Sheth Maganlal Jeychand High School Board, which was established in the year 1917. By June 1967 the college had its own building ready and it was shifted to the new premises, under a new management.

14/02/2022
ગુજરાત સ્ટેટ પાવરલિફટીંગ ચેમ્પિયનશીપ (સિનિયર) 2018-19 ની સ્પર્ધા આજ રોજ બરોડા સમા સ્પોટર્સ કોમ્પ્લેક્ષ મા રમાઈ એમા અલગ અ...
09/04/2018

ગુજરાત સ્ટેટ પાવરલિફટીંગ ચેમ્પિયનશીપ (સિનિયર) 2018-19 ની સ્પર્ધા આજ રોજ બરોડા સમા સ્પોટર્સ કોમ્પ્લેક્ષ મા રમાઈ એમા અલગ અલગ વેઈટ ગ્રુપ મા ( 1) મેઢા પલક (સિલ્વર મેડલ) (2) સોલંકી કોમલ (સિલ્વર મેડલ) (3) સવાણી જહાન્વી (બ્રોન્ઝ મેડલ) મેળવી દેસાઈ સી એમ આટૅસ એન્ડ કોમર્સ કોલેજ વીરમગામ તેમજ અમદાવાદ જિલ્લા નુ નામ રોશન કર્યું છે.

54th Annual Function 2018 DCM College
02/03/2018

54th Annual Function 2018 DCM College

NSS Camp Jakhwada
08/02/2018

NSS Camp Jakhwada

ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ઝોન ની ક્રોસકંન્ટ્રી સ્પર્ધા એસ. આર. મહેતા આટઁસ કોલેજ ખાતે યોજાયેલ જેમાં ભાઈઓના વિભાગમાં વિવિ...
14/08/2017

ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ઝોન ની ક્રોસકંન્ટ્રી સ્પર્ધા એસ. આર. મહેતા આટઁસ કોલેજ ખાતે યોજાયેલ જેમાં ભાઈઓના વિભાગમાં વિવિધ કોલેજના 120 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમા ડી.સી.એમ આટઁસ એન્ડ કોમર્સ કોલેજ વિરમગામ ના BA SEM 1 માં અભ્યાસ કરતા સનોરા દેવાભાઈ ત્રીજા નંબર પર રહી બ્રોન્ઝ મેડલ મેળવી કોલેજ નુ ગૌરવ વધાર્યુ છે.

Water Awareness Program
22/07/2017

Water Awareness Program

13/07/2017

Gurupurnima Speech by Shri Rajendra Prasad Shastri Ji.

04/04/2017
03/02/2017

Address

63/2, Mandal Road
Viramgam
382150

Alerts

Be the first to know and let us send you an email when DCM Arts and Commerce College, Viramgam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share