All Mighty Sheth C N Commerce College Visnagar

All Mighty Sheth C N Commerce College Visnagar This Page is generate to make a channel between all alumni’s for being helpful to each other in th Smt. C. Mahila Arts College and Sheth C. N. Sheth C.

Commerce College is managed by “Shree Maharshi Dayanand Saraswati Kelavani Mandal” Vsnagar. Commerce College was established in 1969 as the first college of Mehsana district. This Page is generate to make a channel between all alumni’s for being helpful to each other in their professional life by sharing needs and resources.

ૐ શાંતિ 🙏 આપણા ભૂતપૂર્વ વિધાર્થી ReBirth વાળા ભરતભાઈ પટેલના માતુશ્રીનો સ્વર્ગવાસ થયેલ છે, પરમાત્મા સ્વર્ગસ્થના પાવન આત્મ...
29/11/2025

ૐ શાંતિ 🙏
આપણા ભૂતપૂર્વ વિધાર્થી ReBirth વાળા ભરતભાઈ પટેલના માતુશ્રીનો સ્વર્ગવાસ થયેલ છે, પરમાત્મા સ્વર્ગસ્થના પાવન આત્માને પોતાની સમીપે ઉચ્ચ સ્થાને બિરાજમાન કરે અને ભરતભાઈને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના

जय ठाकुर।"एकम् सत् विप्रा बहुधा वदन्ति"(Ekam Sad Viprā Bahudhā Vadanti)कोलकता सेंट सेवियर महाविद्यालय एवम् मा सरस्वती कृ...
09/11/2025

जय ठाकुर।
"एकम् सत् विप्रा बहुधा वदन्ति"
(Ekam Sad Viprā Bahudhā Vadanti)
कोलकता सेंट सेवियर महाविद्यालय एवम् मा सरस्वती कृपा से के आज जीवन की कुछ अविस्मरणीय एवम् अदभुत, अलौकिक अनुभूति में से एक क्षण बेल्लूर मठ एवम् दक्षिणामूर्ति मंदिर परिसर कोलकता।।
धन्यवाद फाधर पीटर एवम् फाधर जोसेफ मुझे मेरे विचार रखने का स्वतंत्र अवसर प्रदान करने के लिए, आप से मिलके आपकी हकारत्मक ऊर्जाने विश्वगुरु भारत के संकल्प सिद्धि में संपूर्ण श्रद्धा जागृत हुई है।
संगच्छध्वं संवदध्वं
सं वो मनांसि जानताम्।
देवा भागं यथा पूर्वे
सञ्जानाना उपासते।।
धन्यवाद Sumanta Dutta and Ravinder Rena
#वंदे_संस्कृतमातरम्.
શૂન્યથી આજ સુધીની મારી સફર આપ સૌને આભારી છે, મારા સ્વીકાર માટે આપ સૌનો આભારી છું

ઑહ ભગવાન 🙏 ૐ શાંતિ 🙏 પરમ કૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થ દીપકભાઈના Dipak Mehta  પાવન આત્માને પોતાની સમીપે ઉચ્ચ સ્થાને બિરાજમાન...
30/10/2025

ઑહ ભગવાન 🙏 ૐ શાંતિ 🙏 પરમ કૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થ દીપકભાઈના Dipak Mehta પાવન આત્માને પોતાની સમીપે ઉચ્ચ સ્થાને બિરાજમાન કરે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના
🙏🙏🙏🙏🙏
नैनं छिन्दन्ति शस्त्राणि, नैनं दहति पावकः।
न चैनं क्लेदयन्त्यापो न शोष्यति मारुतः।।

आज मेरी पूर्व महाविद्यालय विसनगर से साथी अध्यापक डॉ चेतन पटेल एवम् डॉ महेश पटेल शुभेच्छा भेंट करने मेरी महाविद्यालय समर्...
10/10/2025

आज मेरी पूर्व महाविद्यालय विसनगर से साथी अध्यापक डॉ चेतन पटेल एवम् डॉ महेश पटेल शुभेच्छा भेंट करने मेरी महाविद्यालय समर्पण विनयन एवम् वाणिज्य महाविद्यालय गांधीनगर पधारे, डेढ दशक पहले के संस्मरण ताजा किए।

वर्ष २०२० महामारी के समय पर जब सरकार ने मंदिर परिसर नियंत्रणों के साथ खोलने की अनुमति दी थी इस समय मैं बडौदा निवास करता ...
23/09/2025

वर्ष २०२० महामारी के समय पर जब सरकार ने मंदिर परिसर नियंत्रणों के साथ खोलने की अनुमति दी थी इस समय मैं बडौदा निवास करता था किंतु इस समय पर भी अचानक इस तरह कुछ कार्य के लिए निकलना पड़ा था और महामारी के बाद प्रथम दर्शन महेसाना जनपद के वसई स्थित मोटा अंबाजी मंदिर में करके विकट परिस्थिति में रक्षा करने पर माता अंबाजी को कोटि कोटि वंदन किया था।
कल माता जक्षणी के दर्शन कोई योजना बगैर अवसर प्राप्त हुआ और आज दूसरी नवरात्रि के पावन अवसर पर एक आधिकारिक कार्य पूर्ण करते हुए वापस गांधीनगर लौटते हुए अचानक वह दिन याद आ गया और मैं अपने आप को रोक नहीं पाया और माता अंबाजी के पावन दर्शन करके धन्य हुआ।
मेरे पूर्व साथी अध्यापक रोहितजी जानी, इनके पिताजी प्रबोधभाई जानी, माताजी, रोहित जी की धर्मपत्नी, बिटिया एवम् वैद्य खंजन सभी को मिलने का अवसर मिला।
#वंदे_संस्कृतमातरम्
#नियति
https://share.google/7cG7fNetc8oKacKnt

09/09/2025

વિસનગરમાં આપણા પરિવારના વિધાર્થી આનંદભાઈ સથવારા દ્વારા નૂતન સાહસ
👌👌👌

आज गांधीनगर मेरे नए महाविद्यालय पर विसनगर कॉलेज में मेरे कार्यकाल के मेरे सबसे प्रथम सेवक मित्र प्रदीप कड़िया (मैंने विस...
14/08/2025

आज गांधीनगर मेरे नए महाविद्यालय पर विसनगर कॉलेज में मेरे कार्यकाल के मेरे सबसे प्रथम सेवक मित्र प्रदीप कड़िया (मैंने विसनगर कॉलेज में केवल दो निकटतम व्यक्ति को ही तुनकार दिया है, एक कड़िया और दूसरे जयेंद्रभाई धोबी, वरना मुझे ज़्यादातर छात्रों को भाई-बहन कहने की आदत है, मैं पाँच-सात छात्रों को नाम से बुलाता हूँ) मुझसे मिलने आए और मेरा अभिवादन किया। बहुत खुशी हुई।
😊😊😊

#वंदे_संस्कृतमातरम्

महेसाना जनपद के वसई गांव स्थित "जानी देशी नामा अभ्यास केंद्र" यह नाम देशी नामा अभ्यास संदर्भ में पूरे देश भर में कीर्ति ...
04/07/2025

महेसाना जनपद के वसई गांव स्थित "जानी देशी नामा अभ्यास केंद्र" यह नाम देशी नामा अभ्यास संदर्भ में पूरे देश भर में कीर्ति स्थापित कर चुका है इस परिवार के सदस्य, मुझे १९९४ में कम्प्यूटर पर कोबोल लेंग्वेज सिखाया है एवम् १९९४ से २०१७ तक साथ में विसनगर महाविद्यालय में सहकर्मचारी रहे है ऐसे आत्मीय रोहित जानी महोदयने आज मेरी समर्पण विनयन एवम् वाणिज्य महाविद्यालय गांधीनगर शुभेच्छा भेंट करके मेरा उत्साह वर्धन किया।

ૐ શાંતિ 🙏 આપડા ભૂતપૂર્વ વિદ્યાર્થીની સુરત નિવાસી ઉર્વશીબેનના પિતાજીએ દેહત્યાગ કરેલ છે, પરમાત્મા સ્વર્ગસ્થ જયંતીકાકાના પા...
05/06/2025

ૐ શાંતિ 🙏
આપડા ભૂતપૂર્વ વિદ્યાર્થીની સુરત નિવાસી ઉર્વશીબેનના પિતાજીએ દેહત્યાગ કરેલ છે, પરમાત્મા સ્વર્ગસ્થ જયંતીકાકાના પાવન આત્માને પોતાની સમીપે ઉચ્ચ સ્થાને બિરાજમાન કરે અને સૌ પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના
🙏🙏🙏🙏🙏
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः॥

ૐ શાંતિ 🙏આપડા ભૂતપૂર્વ વિદ્યાર્થી ઘાઘરેટ નિવાસી મુકેશભાઈ પટેલના માતુશ્રી રેવાબેન ઈશ્વરભાઈ પટેલનો સ્વર્ગવાસ થયેલ છે, પરમા...
29/11/2024

ૐ શાંતિ 🙏
આપડા ભૂતપૂર્વ વિદ્યાર્થી ઘાઘરેટ નિવાસી મુકેશભાઈ પટેલના માતુશ્રી રેવાબેન ઈશ્વરભાઈ પટેલનો સ્વર્ગવાસ થયેલ છે, પરમાત્મા સ્વર્ગસ્થના પાવન આત્માને પોતાની સમીપે ઉચ્ચ સ્થાને બિરાજમાન કરે અને મુકેશભાઈ તેમજ સમગ્ર પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः॥

ૐ શાંતિઆપડા ભૂતપૂર્વ વિદ્યાર્થી અંકિત ભાઈના માતુશ્રી નો સ્વર્ગવાસ થયેલ છે, સ્વર્ગસ્થને વંદન સહ વિનમ્ર શ્રદ્ધાંજલિ, પરમાત...
15/10/2024

ૐ શાંતિ
આપડા ભૂતપૂર્વ વિદ્યાર્થી અંકિત ભાઈના માતુશ્રી નો સ્વર્ગવાસ થયેલ છે, સ્વર્ગસ્થને વંદન સહ વિનમ્ર શ્રદ્ધાંજલિ, પરમાત્મા સ્વર્ગસ્થના પાવન આત્માને પોતાની સમીપે ઉચ્ચ સ્થાને બિરાજમાન કરે તેમજ અંકિતભાઇ અને સમગ્ર પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः।।
🙏🙏🙏🙏🙏

ૐ શાંતિ 🙏આપડા ભૂતપૂર્વ વિદ્યાર્થી હાલ પાટણ નિવાસ કરતા નીલમભાઈ પટેલના પિતાશ્રી ભાઈચંદભાઈ પટેલનો સ્વર્ગવાસ થયેલ છે, પરમ કૃ...
03/10/2024

ૐ શાંતિ 🙏
આપડા ભૂતપૂર્વ વિદ્યાર્થી હાલ પાટણ નિવાસ કરતા નીલમભાઈ પટેલના પિતાશ્રી ભાઈચંદભાઈ પટેલનો સ્વર્ગવાસ થયેલ છે, પરમ કૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થના પાવન આત્માને પોતાની સમીપે ઉચ્ચ સ્થાને બિરાજમાન કરે અને નીલમભાઈ તેમજ સમગ્ર પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
🙏🙏🙏🙏🙏
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः॥

Address

Opp. Tirupati Market, Station Road
Visnagar
384315

Website

Alerts

Be the first to know and let us send you an email when All Mighty Sheth C N Commerce College Visnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share