02/28/2026
આનંદ સાથે જણાવવાનું છે કે
સોલ્વેન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA) દ્વારા આયોજિત
🌍 ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ – 2026
📅 તારીખ: 28 ફેબ્રુઆરી, 2026
📍 સ્થળ: ધ લીલા ગાંધીનગર, ગુજરાત, ભારત
વડેચી FPO ના સભ્યો સમીટ ભાગ લીધો
🎯 વિષય:
“હરિયાળા ભવિષ્ય માટે કેસ્ટર આધારિત ટકાઉ ઉકેલો”
આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભારત તથા વિદેશના
કેસ્ટર સીડ ઉત્પાદકો
પ્રોસેસર્સ અને મેન્યુફેક્ચરર્સ
આયાતકારો અને નિકાસકારો
વૈજ્ઞાનિકો અને કૃષિ નિષ્ણાતો
ટ્રેડર્સ, ઇન્ડસ્ટ્રી પ્રતિનિધિઓ અને પોલિસી મેકર્સ
એક મંચ પર આવી કેસ્ટર ઉદ્યોગના વૈશ્વિક વિકાસ, બજાર પ્રવાહ, નવી ટેકનોલોજી અને ટકાઉ કૃષિ અંગે વિચારોનું આદાન-પ્રદાન કરેલ
આયોજક મંડળ
Global Castor Conference – 2026 Gokul Overseas Shankar Chaudhary SAMP India Consortium of FPCL Ministry of Agriculture & Farmer’s Welfare, Government of India VAAM Agro Farmer Producer Company Limited - FPO SAMP Organic Nutrients Ranpur Fpo Vadechi Farmer Producer Company Limited Vishal Bhimani