Kachchh University, Bhuj

  • Home
  • Kachchh University, Bhuj

Kachchh University, Bhuj Kachchh University,
bhuj, Kachchh
Gujarat India

18/05/2026

Art exhibition

“કલાવીથિ" કલા ઉત્સવનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્નભુજ, 17 મે 2026ડિપાર્ટમેન્ટ ઓફ વિઝ્યુઅલ આર્ટ્સ, કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી ...
17/05/2026

“કલાવીથિ" કલા ઉત્સવનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન

ભુજ, 17 મે 2026
ડિપાર્ટમેન્ટ ઓફ વિઝ્યુઅલ આર્ટ્સ, કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી તથા કચ્છ મ્યુઝિયમ, ભુજના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય કલા, સંસ્કૃતિ અને વારસા ઉત્સવ “કલાવીથી” નો શુભ પ્રારંભ આજે કચ્છ મ્યુઝિયમ એક્ઝિબિશન હોલ, ભુજ ખાતે ગૌરવપૂર્ણ વાતાવરણ વચ્ચે સંપન્ન થયો.

ઉદ્ઘાટન સમારોહની મુખ્ય અધ્યક્ષતા ડૉ. મોહન પટેલ, કુલપતિ, કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓની સર્જનાત્મક ક્ષમતાને નવી દિશા આપે છે તેમજ યુનિવર્સિટી અને સમાજ વચ્ચે સાંસ્કૃતિક સંવાદને વધુ મજબૂત બનાવે છે.

વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત દેવાંશી ગઢવી, જિલ્લા યુવા વિકાસ અધિકારીએ યુવાનોને કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી માટે પ્રેરિત કર્યા હતા.

આ પ્રસંગે કલા પ્રદર્શન, પ્રિન્ટ મેકિંગ, હસ્તનિર્મિત કલાત્મક કૃતિઓ, સાંસ્કૃતિક સંવાદ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ સર્જનાત્મક રજૂઆતો આકર્ષણનું કેન્દ્ર બની હતી. કાર્યક્રમમાં કલાકારો, વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ કલા રસિકોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી.

આયોજન સાથે જોડાયેલા આમંત્રકો ડૉ. મહેન્દ્રસિંહ સુરેલા, ડૉ. આદિત્યસિંહ, ડૉ. પ્રો. કાશ્મીરા મહેતા તથા પ્રો. નવીન સોની એ તમામ અતિથિઓ અને ઉપસ્થિત મહાનુભાવોના સ્વાગત સાથે આભાર વ્યક્ત કર્યો હતો.

“કલાવીથી” ઉત્સવ આગામી બે દિવસ સુધી વિવિધ કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે યથાવત્ ચાલુ રહેશે..

Department of Visual Arts invites you to an exhibition in collaboration with Kutch Museum.
16/05/2026

Department of Visual Arts invites you to an exhibition in collaboration with Kutch Museum.

13/05/2026
11/05/2026

Under NEP 2020, On-the-Job Training (OJT) is a mandatory, credit-based component for undergraduate and postgraduate students aimed at providing real-world work experience.

Dr Heena Gangar, President, Almni Association of Kachchh University, Bhuj is Govindji details of OJT

GCAS Addmision 2026-2027
07/05/2026

GCAS Addmision 2026-2027

કચ્છ યુનિવર્સિટી જૂનથી નવા એક્સટેન્શન સેન્ટરો શરૂ કરાશે
05/05/2026

કચ્છ યુનિવર્સિટી જૂનથી નવા એક્સટેન્શન સેન્ટરો શરૂ કરાશે

Address

Mundra Road

370001

Alerts

Be the first to know and let us send you an email when Kachchh University, Bhuj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your university to be the top-listed University?

Share