22/10/2026
સતર્ક ભારત, સમૃદ્ધ ભારત! 🇮🇳✨
ગૂજરાત વિદ્યાપીઠની ભાષાઓ અને સાહિત્ય વિદ્યાશાખા ખાતે The Oriental Insurance Company Ltd. (પ્રાદેશિક કચેરી, અમદાવાદ) દ્વારા ‘સતર્કતા જાગૃતિ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ભ્રષ્ટાચારમુક્ત સમાજના નિર્માણ, પારદર્શિતા અને નૈતિક મૂલ્યો વિશે માર્ગદર્શન મેળવ્યું. સાથે જ, હસ્તાક્ષર અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લઈ દેશના જવાબદાર નાગરિક બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ✍️🤝
સતર્કતા એ માત્ર એક ફરજ નથી, આપણી ઓળખ છે!
Narendra Modi Amit Shah Acharya Devvrat Harshad Patel Ministry of Education University Grants Commission