19/08/2026
લક્ષ્મણ જ્ઞાનપીઠમાં દેશભક્તિ રંગોમાં રંગાઈ, શબ્દોમાં લખાઈ, ચિત્રોથી લઈને પોસ્ટર સુધી, વેશભૂષાથી લઈને ‘હર ઘર તિરંગા’ સુધી દરેક પ્રવૃત્તિમાં જીવી બતાવાઈ.
દેશભક્તિ સપ્તાહે શીખવ્યું કે દેશભક્તિ માત્ર કહેવાનો નહીં, અનુભવવાનો અને જીવવાનો ભાવ છે.
[Laxman Gyanpith, Patriotism, Creativity, Learning Beyond Classroom]