F.D. education

F.D. education F.D. Arts and Commerce College is affiliated to Gujarat University and is managed by F.D. Education Society.

07/09/2025
અલ્લાહબક્ષ શેખ સહાબ ( એફ ડી હાઇસ્કુલ ફોર બોયઝ  ) નું આજ રોજ સવારે ઈન્તેકાલ થયું છે.अल्लाह मरहूम को जन्नतुल फ़िरदौस में ब...
29/09/2021

અલ્લાહબક્ષ શેખ સહાબ ( એફ ડી હાઇસ્કુલ ફોર બોયઝ ) નું આજ રોજ સવારે ઈન્તેકાલ થયું છે.

अल्लाह मरहूम को जन्नतुल फ़िरदौस में बुलन्द मकाम अता करे आमीन।

A Very Rare Picture of F.D High School (For Boys) - All Staff
08/09/2021

A Very Rare Picture of F.D High School (For Boys) - All Staff

23/06/2021

એફ. ડી. હાઈસ્કૂલના રિટાયર્ડ પી. ટી. ટીચર મુનીરઅહમદ શેખ સાહેબનું ઇન્તેકાલ થયેલ છે. આજે અસર પછી મૈયત લઈ જવામાં આવશે.
દાદીબીબીની મસ્જિદ પાસે
જમાલપુર

We Miss you 😔😔એફ.ડી.હાઈસ્કૂલ ફોર બોઈઝ જમાલપુર અમદાવાદ નાં નિવૃત્ત મદદનીશ શિક્ષક શ્રી.એસ.જી.મોડાસીયા સાહેબઆજરોજ તા.16/06/...
16/06/2021

We Miss you 😔😔

એફ.ડી.હાઈસ્કૂલ ફોર બોઈઝ જમાલપુર અમદાવાદ નાં નિવૃત્ત મદદનીશ
શિક્ષક શ્રી.એસ.જી.મોડાસીયા સાહેબ
આજરોજ તા.16/06/2021 બુધવાર નાં રોજ
આ ફાની દુનિયા છોડીને કાયમ માટે અલવિદા કરીને અલ્લાહ તઆલા ની રહેમત માં પહોંચી ગયાં છે.
તેમની દફનવિધિ આજરોજ મોડાસા મુકામે 9-00 વાગ્યે ઈશાની નમાઝ બાદ કરવામાં આવશે.
મહુઁમનાં હકમાં દુઆ કરશો.
અલ્લાહતઆલા મહુઁમનાં તમામ સબીરા કબીરા ગુનાઓ માફ કરે.મહુઁમ ની મગફીરત કરે.
મહુઁમ ને જન્નતુલ ફિરદૌસ માં આલા થી આલા મુકામ અતા કરે,મહુઁમ ને જન્નત નસીન કરે.
અલ્લાહતઆલા ઘરવાળાં,
કુંટુંબીજનો તેમજ સગાં સંબંધીઓને સબ્ર કરવાની તૌફીક આપે. આમીન....
🤲ઈન્ના લિલ્લાહી વ ઈન્ના ઈલયહી રાજીઊન🤲

તા.16/06/2021.
બુધવાર

એફ.ડી.હાઈસ્કૂલ ફોર બોઈઝ જમાલપુર અમદાવાદ નાં મદદનીશ શિક્ષક શ્રી.આર.એચ.ડેરૈયાસાહેબ આજરોજ આ ફાની દુનિયા છોડીને અલ્લાહતઆલા ન...
25/04/2021

એફ.ડી.હાઈસ્કૂલ ફોર બોઈઝ જમાલપુર અમદાવાદ નાં મદદનીશ શિક્ષક શ્રી.આર.એચ.ડેરૈયાસાહેબ આજરોજ આ ફાની દુનિયા છોડીને અલ્લાહતઆલા ની રહેમત માં પહોંચી ગયાં છે.
🤲ઈન્ના લિલ્લાહે વ ઈન્ના ઈલયહે રાજેઊન🤲
અલ્લાહતઆલા મરહુમ ની મગફિરત કરે. જન્નત નસીન કરે. ઘર વાળાં તથા કુંટુબીજનો ને સબ્રે જમીલ અતા ફરમાવે.આમીન..

27/11/2020

એફ.ડી.હાઈસ્કૂલ ફોર બોયઝ જમાલપુર અમદાવાદ ના શિક્ષિકા રૂઅફજાબેન હબીબખાન પઠાણ નો કૉરોનાના કારણે ઇન્તેકાલ થયેલ છે.

આપ સૌ મિત્રો ને વિનંતી છે કે એમની મગફિરતની દુઆ કરશો..અલ્લાહ એમને જન્નતમાં આલા મુકામ અતા ફરમાવે...

આમીન.

Respected Sir. Yaad he to Naam Bataiye. Its a Quiz .
24/10/2020

Respected Sir.

Yaad he to Naam Bataiye.
Its a Quiz .

Happy Teacher's Day
05/09/2020

Happy Teacher's Day

F. D School ke Professor Dawood Sir ka Intekaal hogaya hai. Aaj raat 10 pm ko Mirsabnagar soc Vatva Se Kabristan lejaege...
13/11/2019

F. D School ke Professor Dawood Sir ka Intekaal hogaya hai.
Aaj raat 10 pm ko Mirsabnagar soc Vatva Se Kabristan lejaege.
Allah Jannat me buland makaam ata kare. Aameen. 😔

Address

F. D High Secondary School
Ahmedabad
380001

Telephone

+91 79 2539 9665

Website

Alerts

Be the first to know and let us send you an email when F.D. education posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share