NavGujrat Science College,balasinor

NavGujrat Science College,balasinor Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from NavGujrat Science College,balasinor, Community College, Rajpur Road, Anjuman Education Trust Campus, Balasinor.

12/05/2026

🎓✨ Secure your future today — Get your admission done at Navgujarat Science College, Balasinor! 🚀📚

06/05/2026

OPEN*

*વાર્ષિકોત્સવ*અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત  શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ (ગોધરા)સંલગ્ન નવગુજરાત આર્ટ્સ, કોમર્સ...
05/03/2026

*વાર્ષિકોત્સવ*

અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ (ગોધરા)સંલગ્ન નવગુજરાત આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ, બાલાસિનોર ખાતે તા. 05 માર્ચ 2026, ગુરુવારના રોજ કોલેજનો વાર્ષિકોત્સવ કાર્યક્રમ અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટ કેમ્પસ, રાજપુર રોડ, બાલાસિનોર ખાતે ઉત્સાહ ભેર યોજાયો હતો.
કાર્યક્રમના સમારોહના અધ્યક્ષ તરીકે કુલપતિ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી માન. પ્રો. હરિભાઇ કાતરિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા,
આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે પૂર્વ સાંસદ માન. રતનસિંહજી રાઠોડ,પદ્મશ્રી માન. પ્રવિણભાઈ દરજી, બાલાસિનોરના ધારાસભ્ય માન. માનસિંહજ઼ી ચૌહાણ, નાયબ કલેક્ટર માન. મિતેશ વસાવા સાહેબ (GAS), શ્રી ડી.પી. માછી સાહેબ તેમજ અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ માન. મો. અયાઝ શેખ અને મેનેજિંગ ટ્રસ્ટી સમીરભાઈ શેખ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્ય, ગીત અને નાટક રજૂ કરવામાં આવ્યા હતાં, જેમાં ઉપસ્થિત સૌ મહેમાનોએ ખૂબ જ પ્રશંસા કરી હતી... 🙏🙏🙏

🔬 Industrial Visit – Asons Pharmaceuticalsનવગુજરાત સાયન્સ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા ડૉ. અનિરુદ્ધ દેસાઈના માર્...
12/02/2026

🔬 Industrial Visit – Asons Pharmaceuticals

નવગુજરાત સાયન્સ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા ડૉ. અનિરુદ્ધ દેસાઈના માર્ગદર્શન હેઠળ Asons Pharmaceuticals ખાતે સફળ ઔદ્યોગિક મુલાકાત યોજાઈ.

વિદ્યાર્થીઓએ ઉત્પાદન પ્રક્રિયા, GMP ધોરણો, સ્ટેરિલિટી પ્રોટોકોલ્સ તેમજ QC/QA માં માઇક્રોબાયોલોજીની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે પ્રાયોગિક જાણકારી મેળવી. ઉદ્યોગ નિષ્ણાતો સાથેની ચર્ચાએ નિયમનકારી માપદંડો અને કારકિર્દી તકો અંગે ઊંડી સમજ આપી.

આવો અનુભવ આધારિત શિક્ષણ વિદ્યાર્થીઓને વર્ગખંડ બહારનું વાસ્તવિક જ્ઞાન આપે છે.

સફળ આયોજન માટે ડો.અનિરુદ્ધ દેસાઈ, શ્રી જયપાલ ઝાલા, શ્રી વિમલ પ્રજાપતિ, શ્રી મિતેશ પરમાર, સુશ્રી નિકિતા મારવાડી અને ડૉ. હિરલ ત્રિવેદીનો હૃદયપૂર્વક આભાર.

આજ રોજ NATIONAL LEVEL WEBINARWEBINAR ON CONFIRMATION OF WEBINAR CAREER GUIDANCE THROUGH FINANCIAL LITERACY નું આયોજન કરવ...
03/02/2026

આજ રોજ NATIONAL LEVEL WEBINAR

WEBINAR ON CONFIRMATION OF WEBINAR CAREER GUIDANCE THROUGH FINANCIAL LITERACY નું આયોજન કરવામાં આવ્યું.જેમાં નવગુજરાત સાયન્સ કોલેજ ના આચાર્ય શ્રી ડૉ.એન.આર.ચૌહાણ હાજર રહ્યા.જેનું સંપૂર્ણ આયોજન chemistry department ના Vimal prajapati sir અને physics department ના Hiren Patel sir દ્વારા કરવામાં આવ્યું.

અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તમામ સંસ્થાઓ દ્વારા સ્પોર્ટ્સ કાર્નિવલ–2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
28/01/2026

અંજુમન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તમામ સંસ્થાઓ દ્વારા સ્પોર્ટ્સ કાર્નિવલ–2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

Visualization of mitotic phases in Allium cepa root tip after differential staining- Microbiology Department, Navgujarat...
26/11/2025

Visualization of mitotic phases in Allium cepa root tip after differential staining
- Microbiology Department, Navgujarat Science College

  OPEN* 2025&26
24/04/2025

OPEN*
2025&26

સ્ટાફ ભરતી જાહેરાત
14/01/2025

સ્ટાફ ભરતી જાહેરાત

Address

Rajpur Road, Anjuman Education Trust Campus
Balasinor
388255

Alerts

Be the first to know and let us send you an email when NavGujrat Science College,balasinor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share