06/05/2026
🎉 ધોરણ 10 માં સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન! 🌟
તમારી મહેનત, સમર્પણ અને સતત પ્રયત્નોનું આ સુંદર પરિણામ છે. 📚✨
હવે તમારા સપનાઓને નવી ઉડાન આપવા માટે તૈયાર થાઓ. 🚀
તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે Uka Tarsadia University તરફથી અનેક શુભેચ્છાઓ! ❤️💙