GOVT ARTS College Bhanvad

GOVT ARTS College Bhanvad Education

GCAS HELP CENTER GOVT.ARTS COLLEGE BHANVAD
26/05/2026

GCAS HELP CENTER
GOVT.ARTS COLLEGE BHANVAD

નમસ્તે ધોરણ 12 પછી કોઈપણ કોર્સની અંદર પ્રવેશ પ્રક્રિયા કરવા માટે વિકાસ પોર્ટલ પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે નીચે...
07/05/2026

નમસ્તે ધોરણ 12 પછી કોઈપણ કોર્સની અંદર પ્રવેશ પ્રક્રિયા કરવા માટે વિકાસ પોર્ટલ પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે નીચે મુજબની સૂચનાઓ અનુસાર આપ નું રજીસ્ટ્રેશન કરી વિકાસ દ્વારા કોઈપણ સંસ્થાની અંદર આપનો પ્રવેશ સુનિશ્ચિત કરી શકો છો પ્રવેશ ફોર્મ ભરવા માટે પણ વિકાસ દ્વારા નિયત સેન્ટરો પર આપ જઈ શકો છો અને ફ્રી માં ફોર્મ ભરી શકો છો કોઈપણ માર્ગદર્શન માટે આપ સંસ્થામાં મુલાકાત કરી શકો છો કોઈપણ સંસ્થા સીધું એડમિશન આપી શકશે નહીં જેથી આપ આ પ્રક્રિયા ફરજિયાત કરશો. પ્રવેશ પ્રક્રિયા ના વિવિધ રાઉન્ડો ની માહિતી નીચે આપેલી છે તો તે મુજબ નિયત તારીખોમાં આપનો પ્રવેશ સુનિશ્ચિત કરવા વિનંતી છે જો આપને કોઈ પણ પ્રશ્ન હોય દુવિધા હોય તો જીકાસ હેલ્પલાઇન એઆઈજી કા અથવા અમારી સંસ્થા સરકારી વિનયન કોલેજ ભાણવડની મુલાકાત લઈ શકો છો ધન્યવાદ.

જે વિદ્યાર્થીઓ ના અભ્યાસ પૂર્ણ થાય તેઓ PM INTERNSHIP યોજનાનો લાભ લઈ શકે છે...કોઈ પણ નામાંકિત કંપનીમાં...
06/04/2026

જે વિદ્યાર્થીઓ ના અભ્યાસ પૂર્ણ થાય તેઓ PM INTERNSHIP યોજનાનો લાભ લઈ શકે છે...કોઈ પણ નામાંકિત કંપનીમાં...

  महिला दिवस का इतिहास बहुत पुराना है और इसका आरंभ 20वीं सदी की शुरुआत में हुआ। 1908 में, अमेरिका के न्यूयॉर्क शहर में, ...
08/03/2026


महिला दिवस का इतिहास बहुत पुराना है और इसका आरंभ 20वीं सदी की शुरुआत में हुआ। 1908 में, अमेरिका के न्यूयॉर्क शहर में, महिलाओं ने अपने काम के अधिकार और वोट देने के अधिकार के लिए एक बड़ा प्रदर्शन किया। बाद में, 1910 में, कोपेनहेगन में आयोजित एक अंतरराष्ट्रीय सम्मेलन में पहली बार अंतरराष्ट्रीय महिला दिवस मनाने का प्रस्ताव रखा गया। धीरे-धीरे, यह दिन दुनिया भर में महिलाओं के अधिकार, समानता और उनके योगदान को याद करने का एक महत्वपूर्ण दिन बन गया।हर साल 8 मार्च को हम अंतरराष्ट्रीय महिला दिवस मनाते हैं, एक ऐसा दिन जो महिलाओं की शक्ति, संघर्ष और उपलब्धियों को सलाम करता है। प्राचीन काल से ही नारी ने समाज को दिशा दी है। पहले वह घर की सीमाओं तक ही सीमित थी, लेकिन आज विज्ञान, राजनीति, व्यवसाय, खेल और हर क्षेत्र में नारी का जलवा है। यह दिन हमें नारी के संघर्ष, उसके सपनों और समानता के प्रति उसकी इच्छा का सम्मान करने का मौका देता है। हम सब मिलकर एक ऐसी दुनिया की ओर बढ़ रहे हैं, जहाँ हर नारी अपने सपनों को पूरा करने में सक्षम हो।

સરકારી વિનયન કોલેજ ભાણવડના વિદ્યાર્થીઓ દ્વારા ૭-૩-૨૦૨૬ના રોજ જામનગર ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત મેગા જોબ પ્લેસમેન્ટ ...
07/03/2026

સરકારી વિનયન કોલેજ ભાણવડના વિદ્યાર્થીઓ દ્વારા ૭-૩-૨૦૨૬ના રોજ જામનગર ખાતે ગુજરાત સરકાર દ્વારા આયોજિત મેગા જોબ પ્લેસમેન્ટ ફેરમાં ભાગ લઈ ઇન્ટરવ્યુ આપી રોજગારી માટે પોતાની દાવેદારી નોંધાવી.
વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા તથા વ્યવસ્થાપક તરીકે પ્રા ડી એલ ત્રિવેદીએ આચાર્યશ્રી ડૉ આર એસ રાઠોડના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી હતી.

જિલ્લા સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દેવભૂમિ દ્વારકાના સૌજન્યથી 27/02/2026ના રોજ સરકારી કોલેજ ભાણવડ ખાતે યુવા સંસદનું આયોજ...
27/02/2026

જિલ્લા સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દેવભૂમિ દ્વારકાના સૌજન્યથી 27/02/2026ના રોજ સરકારી કોલેજ ભાણવડ ખાતે યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત ભારતને લગત વિષયો અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર પોતાની વાત રજૂ કરવામાં આવી હતી.આ ઉપરાત કવચ કેન્દ્ર અંતર્ગત અવર્નેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાયબર ક્રાઈમના ભૂતપૂર્વ PSI અને વર્તમાન રાણાવાવ કોલેજના પ્રાધ્યાપક ડૉ સુભાષભાઈ ઓડેદરા દ્વારા વિદ્યાર્થીઓ ને વાત કરવામાં આવી હતી. કાર્યક્રમ નું આયોજન આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ ડૉ ડી એલ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.

Rusa com 12 અંતર્ગત શેરબજાર સંબંધિત introduction to Mutual Funds વિષય ઉપર 45 કલાકના સર્ટીફીકેટ કોર્સનું આયોજન કરવામાં આવ...
04/02/2026

Rusa com 12 અંતર્ગત શેરબજાર સંબંધિત introduction to Mutual Funds વિષય ઉપર 45 કલાકના સર્ટીફીકેટ કોર્સનું આયોજન કરવામાં આવેલ જેથી વિદ્યાર્થીઓને રોજગાર લક્ષી તાલીમ મળી રહે.આ અન્વયે જેમાં Finax એજન્સી તરફથી એક્સપર્ટ ચેતનાબેન જોશી કાર્ય કરશે આ કોર્સના આરંભ અન્વયે ડો એન.કે. દિવરણીયા દ્વારા શાબ્દિક સ્વાગત કરી એસ્પર્ટનો પરિચય આપવામાં આવેલ ત્યારબાદ આચાર્યશ્રી ડૉ.આર.એસ રાઠોડ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવેલ તેમજ સંચાલન પ્રા.ડીએલ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.આ તકે સ્ટાફ અને તાલીમાર્થી વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી ના માર્ગદર્શન હેઠળ ડૉ અશોકકુમાર દ્વારા કરવામાં આવેલ.

ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા વિધાર્થીઓને તદ્દન ફ્રી કોર્ષ Finax એજન્સી દ્વારા kcg અમદાવાદના સહયોગ થી આવતી કાલ...
03/02/2026

ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા વિધાર્થીઓને તદ્દન ફ્રી કોર્ષ
Finax એજન્સી દ્વારા kcg અમદાવાદના સહયોગ થી આવતી કાલ ૪-૨-૨૬ થી રોજ સવારે 8.00કલાકે રૂસા વોકેશનલ કોર્સ *મ્યુચલ ફંડને જાણો * શરૂ થઈ રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓને રોજગાર લક્ષી તાલીમ આપવામાં આવશે તેમજ શેરબજાર તથા અન્ય બજાર લક્ષી માહિતી પૂરી પાડવામાં આવશે

સરકારી વિનયન કોલેજ ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા ખાતે આજ 31-01-2026ના રોજ ઉદીશા ક્લબ દ્વારા આયોજિત પાંચ દિવસનો ફોટોગ્રાફી...
31/01/2026

સરકારી વિનયન કોલેજ ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા ખાતે આજ 31-01-2026ના રોજ ઉદીશા ક્લબ દ્વારા આયોજિત પાંચ દિવસનો ફોટોગ્રાફી એન્ડ વિડીયોગ્રાફી કોર્સનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અભિપ્રાયો રજૂ કરવામાં આવેલ હતા આ તકે ટ્રેનર કો ઓર્ડીનેટર ડૉ.એમ.પી જોશી તથા કોલેજ સ્ટાફે હાજર રહી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કર્યા હતા. આચાર્યશ્રી દ્વારા પ્રાસંગિક વાત કરવામાં આવી હતી.

Address

PATIYA Road
Bhanvad

Alerts

Be the first to know and let us send you an email when GOVT ARTS College Bhanvad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to GOVT ARTS College Bhanvad:

Shortcuts

Share