Amity B.Ed. College

Amity B.Ed. College Amity

Conducted Teachers’s Training  at Aditya Bhaskar Public School, Sambheti, Ta. Vagra.
28/11/2023

Conducted Teachers’s Training at Aditya Bhaskar Public School, Sambheti, Ta. Vagra.

Teachers training program wid Dr. Ansarisir
15/06/2023

Teachers training program wid Dr. Ansarisir

Memories of Farewell function 2k19
07/04/2019

Memories of Farewell function 2k19

અમિટી બી.એડ. કોલેજમાં રમતોત્સવ યોજાયો...મુખ્યમહેમાન તરીકે શ્રી રાજનસિંહ ગોહિલ, સિનિયર કોચ, ભરૂચ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે...
01/03/2019

અમિટી બી.એડ. કોલેજમાં રમતોત્સવ યોજાયો...
મુખ્યમહેમાન તરીકે શ્રી રાજનસિંહ ગોહિલ, સિનિયર કોચ, ભરૂચ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રશિક્ષણાર્થીઓને સ્પોર્ટમેન સ્પિરિટ વિકસાવી સફળ શિક્ષક થવાની શુભેચ્છા પાઠવી હતી....

ગણિત અને વિજ્ઞાન શિક્ષણમાં પ્રયોગશાળાનું મહત્વ અંગે એમિટી સ્કૂલ સી.બી.એસ.ઇ.ના આચાર્યા શ્રીમતી રીનાબેન તિવારીએ દૃશ્યશ્રાવ...
27/02/2019

ગણિત અને વિજ્ઞાન શિક્ષણમાં પ્રયોગશાળાનું મહત્વ અંગે એમિટી સ્કૂલ સી.બી.એસ.ઇ.ના આચાર્યા શ્રીમતી રીનાબેન તિવારીએ દૃશ્યશ્રાવય ઉદાહરણ દ્વારા સમજ આપી હતી. જ્યારે એમિટી શાળાના ગણિત શિક્ષક શ્રી અતુલભાઈ પટેલ ગણિત પ્રયોગશાળાની ઉદાહરણ અને પ્રવુતિ સાથે સમજ આપી એમિટી બી.એડ.કોલેજના પ્રશિક્ષણર્થીઓને નવપલ્લવિત કર્યા હતા....

અમિટી બી.એડ.કોલેજમાં બાઈબ્રેરી અંગે અમીટી સ્કૂલ અંગ્રેજી માધ્યમના આચાર્યા શ્રીમતી દર્પણાબેન પાટીલે વ્યવહારિક ઉદાહરણ સહિત...
26/02/2019

અમિટી બી.એડ.કોલેજમાં બાઈબ્રેરી અંગે અમીટી સ્કૂલ અંગ્રેજી માધ્યમના આચાર્યા શ્રીમતી દર્પણાબેન પાટીલે વ્યવહારિક ઉદાહરણ સહિત સમજ આપી....

એમિટી બી.એડ.કોલેજમાં વાંચન ટેવ વિષય અંતર્ગત એમિટી શાળાના શ્રીમતી સરોજબેન રાણાએ વિવિધ ઉદાહરણ સાથે વ્યાખ્યાન આપ્યું...
25/02/2019

એમિટી બી.એડ.કોલેજમાં વાંચન ટેવ વિષય અંતર્ગત એમિટી શાળાના શ્રીમતી સરોજબેન રાણાએ વિવિધ ઉદાહરણ સાથે વ્યાખ્યાન આપ્યું...

અમિટી બી.એડ.કોલેજમાં શાળા વ્યવસ્થાપન વિષય અંતર્ગત એમિટી શાળાના નિરીક્ષક શ્રીમતી હેતલબેન મેંનગર વિવિધ ઉદાહરણ સહિત પ્રશિક્...
22/02/2019

અમિટી બી.એડ.કોલેજમાં શાળા વ્યવસ્થાપન વિષય અંતર્ગત એમિટી શાળાના નિરીક્ષક શ્રીમતી હેતલબેન મેંનગર વિવિધ ઉદાહરણ સહિત પ્રશિક્ષણર્થી ને વ્યવહારિક સમજ આપી શાળા સંચાલનની કુનેહ કેળવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક આયોજન કેવી રીતે કરવું તે અંગે ઉદાહરણ સહિત સમજ આપી પ્રશિક્ષણાર્થીને વ્યવહારિક જ્ઞાન આપ્યું હતું....

અમિટી બી.એડ.કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસે એમિટી હાઈસ્કૂલના સિનિયર શિક્ષક નવનિતભાઈ પટેલે પ્રશિક્ષણાર્થીઓને ભાષા શિક્ષણની ...
21/02/2019

અમિટી બી.એડ.કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસે એમિટી હાઈસ્કૂલના સિનિયર શિક્ષક નવનિતભાઈ પટેલે પ્રશિક્ષણાર્થીઓને ભાષા શિક્ષણની વિવિધ પધ્ધતિ અને શાળા દર્પણ બુલેટિન બોર્ડની વિસ્તૃત સમજ આપી. તેમણે પ્રશિક્ષણાર્થીઓને કોઈ પણ કાર્યની પ્રશંશા ન થાય તો વાંધો નહીં પણ તેની નોંધ લેવાઈ એટલી કાળજી અને ઝીણવટપૂર્વક કરવા ની સમજ આપી હતી. સાથો સાથ બુલેટિન બોર્ડ બનાવવા માટે ના વિવિધ વિષયો અને પધ્ધતિની સમજ આપી ભાવિ શિક્ષકોને નવપલ્લવિત કર્યા હતા.
વધુમાં આ દિવસે વાર્ષિક પાઠમાં ઉત્તમ દેખાવો કરનાર પ્રશિક્ષણર્થી બહેન નસરીન ને કોલેજ ઓફ એજ્યુકેશન ના એસોસિએટ પ્રોફેસર ડો. પી.આર. માસ્ટર દ્વારા આપેલ પુરસ્કાર એનાયત કર્યો હતો.....
નસરીનબહેને તેઓનો વાર્ષિક પાઠ અંગેનો અનુભવ પણ રાજુ કર્યો હતો.....

એમિટી બી.એડ.કોલેજ,મા શાળાની મૂળભૂત જરૂરિયાત વિષય અંતર્ગત એમિટી સ્કૂલ (CBSE) બાયોલોજીના શિક્ષિકા નિવેદીત્તા ચત્તોપાધ્યાયન...
11/02/2019

એમિટી બી.એડ.કોલેજ,મા શાળાની મૂળભૂત જરૂરિયાત વિષય અંતર્ગત એમિટી સ્કૂલ (CBSE) બાયોલોજીના શિક્ષિકા નિવેદીત્તા ચત્તોપાધ્યાયનું વ્યાખ્યાન યોજાયું.

શ્રીજી ચેરીટેબલના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી જલ્પાબેન પટેલે અમિટી બી.એડ.કોલેજના પ્રશિક્ષણાર્થીઓને એમને સ્થાપેલ શાળા શા માટે શર...
08/02/2019

શ્રીજી ચેરીટેબલના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી જલ્પાબેન પટેલે અમિટી બી.એડ.કોલેજના પ્રશિક્ષણાર્થીઓને એમને સ્થાપેલ શાળા શા માટે શરૂ કરી તે અંગેના અનુભવો રજુકર્યા હતા અને કોઈ પ્રશિક્ષણર્થી શાળા સ્થાપે તે અંગે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
એમિટી બી.એડ. કોલેજના શ્રી જલ્પાબેનનો આભાર વ્યક્ત કરે છે.

Address

Amity Educational Campus, Dahej Bypass Road
Bharuch
392001

Alerts

Be the first to know and let us send you an email when Amity B.Ed. College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share