V.S.Patel College of Arts & Science BCA & BBA Course,bilimora

V.S.Patel College of Arts & Science BCA & BBA Course,bilimora Rooted in the values of peace and justice, BCA & BBA promotes international understanding and academ

31/07/2024
  Program 2k24 #  #  #   #  Event 2k23 #
31/07/2024

Program 2k24 #
#
#
#
Event 2k23 #

પ્રવેશથી વંચિત રહી ગયેલા વિધાર્થીઓ માટે અંતિમ તક.તારીખ 04-07-2024 થી 06-07-2024 સુધી પ્રવેશ મેળવવા માટે નવા ફોર્મ ભરી શક...
05/07/2024

પ્રવેશથી વંચિત રહી ગયેલા વિધાર્થીઓ માટે અંતિમ તક.

તારીખ 04-07-2024 થી 06-07-2024 સુધી પ્રવેશ મેળવવા માટે નવા ફોર્મ ભરી શકાશે.

તેમજ જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ ફોર્મ ભરેલ હોય તેમને સુધારવા GCAS પોર્ટલ ઓપન કરવામાં આવશે.

02/06/2024

આજ રોજ રવિવાર તા 02/06/2024 ના રોજ BCA અને BBA એડમિસન માટે નું હેલ્પ સેંટર ચાલુ રહેશે.

ગુજરાત કોમન એડમિશન પોર્ટલ પર પ્રવેશ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28-5- 2024 આપણી આજુબાજુ ધોરણ 12 પાસ કરી આગામી કોલેજમાં અભ્ય...
28/05/2024

ગુજરાત કોમન એડમિશન પોર્ટલ પર પ્રવેશ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28-5- 2024 આપણી આજુબાજુ ધોરણ 12 પાસ કરી આગામી કોલેજમાં અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓને જાણ કરવી.

24/05/2024

વી. એસ. પટેલ. કોલેજ ઓફ આર્ટ્સ અને સાયન્સ, સ્વનિર્ભર સંસ્થાઓમાં નીચે મુજબ ની કોલેજો કાર્યરત છે.
B.C.A
B.B.A
તમને જે કોલેજમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તે કોલેજના WhatsApp ગ્રુપ ની લિંક પર ક્લિક કરી જે તે કૉલેજના ગ્રુપમાં જોડાઓ, વધુ વિગતો માટે સાથે મુકેલ નંબર પર અમારો સંપર્ક કરો.
B.C.A
B.B.A

B.C.A
https://chat.whatsapp.com/K9eV8tXSCjLKrgcnmiflls
93770 32062 / 98989 48836
B.B.A
https://chat.whatsapp.com/IqGezQ2VaKzL3yVOjmnBPM
82001 34643 / 93770 32062

Address

College Campus Morarji Desai Marg
Bilimora
396325

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm

Telephone

+912634289012

Alerts

Be the first to know and let us send you an email when V.S.Patel College of Arts & Science BCA & BBA Course,bilimora posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share