NSUI Group Arts& Com Clg.Chanasma

NSUI Group Arts& Com Clg.Chanasma Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from NSUI Group Arts& Com Clg.Chanasma, Community College, Chanasma.

22/05/2021
રક્તદાન મહા કેમ્પ ૭ જાન્યુઆરી ના રોજ ચાણસ્મા કોલેજ માં રાખવા માં આવ્યો છે.
19/12/2019

રક્તદાન મહા કેમ્પ
૭ જાન્યુઆરી ના રોજ ચાણસ્મા કોલેજ માં રાખવા માં આવ્યો છે.

04/09/2019
07/03/2019

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સસ્પેન્ડ થતા લોકો માં ખુશીનું વાતાવરણ... ખરેખર સરકારે પગલાં લીધા એ બદલ આભાર..

કુલપતિ તરીકે પ્રજાપતિ સાહેબે પોતાની મરજી મુજબ સત્તાનો દુરુપયોગ કર્યો તેમજ ભ્રષ્ટાચાર કર્યો...
પણ તેની સામે જાગૃત સંગઠનો પાટણ જિલ્લા NSUI, Youth congress, યુનિવર્સિટી બચાવો સંઘર્ષ સમિતિ તેમજ પાટણ ના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તેમજ જિલ્લા NSUI ના પ્રમુખ જ્યેન્દ્રસિંહ રાજપૂત સહિતના લોકો તેમજ સંગઠનોએ રીતસરની બાંયો ચડાવવાની ફરજ પડી હતી.
ભ્રષ્ટાચાર સામેની લડાઈ માં NSUI, YOUTH CONGRESS તેમજ યુનિવર્સિટી બચાઓ સંઘર્ષ સમિતિ ના કાર્યકર્તાઓ પર પોલીસ કેસ પણ થયા. છતાં ડર્યા વગર જે લડાઈ લડી એ બદલ સૌ નો આભાર.

ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, તેમજ ગુજરાત પ્રદેશ NSUI ના પ્રમુખ માહિપાલસિંહ ગઢવી એ સતત માર્ગદર્શન ને હિમ્મત પુરી પાડી સહકાર આપ્યો જેના કારણે આ શકય બન્યું એ બદલ ખુબ ખુબ આભાર...

25/11/2018

મારા થી નારાજ છો તો, મોઢૂ ફેરવજો, પડખૂ ફેરવજો પણ.

ભાજપ ને મત દઇ ને ગૂજરાત ની પથારી ના ફેરવતા દોસ્તો.
✋🏻N.S.U.I✋🏻

05/11/2018

Wishing you a memorable Diwali

08/10/2018

Address

Chanasma

Website

Alerts

Be the first to know and let us send you an email when NSUI Group Arts& Com Clg.Chanasma posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share