06/05/2025
તારીખ : ૧૦/૦૯/૨૦૨૪ ના રોજ વિદ્યાર્થીઓએ ડભોઈ કોમ્યુનિટી ફાઉન્ડેશન નામની સંસ્થા ની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ડો. પ્રવીન સર દ્વારા વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ વ્યાખ્યાની માહિતી આપવામાં આવી હતી.વિદ્યાર્થીઓએ સંસ્થાની કામગીરી અને સામાજિક ક્ષેત્રે સંસ્થા ભજવી રહેલા યોગદાન અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.