24/04/2026
આજે સેલવાસા ખાનવેલ માં બિરસાં મુંડા ગવર્નમેન્ટ સ્કૂલ માં છાત્રા વિધાર્થી સાથે પ્રકાશ ભાઈ રાઉત દ્વારા દુર્વ્યવહાર ના મામલે ABVP દ્વારા આવેદન આપવા માં આવ્યું. સાથે ABVP ના કાર્યકરો એ બહેદરી આપી છે કે અગર પાંચ દિવસ માં આ શિક્ષક પર કાર્યવાહી ના કરવા માં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્ર માં ઉગ્ર આંદોલન કરશે. આ આવેદન ABVP કેન્દ્ર શાસિત પ્રદેશ જિલ્લા સંયોજક ઓમ ભાઈ પટેલ ના નેતૃત્વ માં આપવા માં આવ્યું સાથે દમણ સેલવાસ ભાગ સંયોજક વત્સલ ભાઈ રાઠોડ , પ્રદેશ કારોબારી ગ્રેસી ભંડારી, અને બહેન કાર્યકર્તા કૃષિ બેન પટેલ ઉપસ્થિક હતા.