Navjivan B.Ed College,Deesa

Navjivan B.Ed College,Deesa B.Ed College At Deesa

https://youtu.be/G4RKc5h4I80
29/11/2025

https://youtu.be/G4RKc5h4I80

Enjoy the videos and music that you love, upload original content and share it all with friends, family and the world on YouTube.

*નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે નૂતન વર્ષનો અરૂણો...
22/10/2025

*નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય નવી ઉર્જા, ઉમંગ અને ઉત્સાહથી પરિપૂર્ણ કરે તેવી નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ...🎉*

*🌻☀️🐝 નૂતન વર્ષાભિનંદન 🐝☀️*

19/10/2025
17/10/2025
ડીસા ખાતે આયોજિત શ્રીરામ સેના દ્વારા રાવણ દહન કાર્યક્રમમાં શ્રી નવજીવન બી.એડ કોલેજ દ્વારા લવ જેહાદ ઉપર  mime નાટકની રજૂઆ...
03/10/2025

ડીસા ખાતે આયોજિત શ્રીરામ સેના દ્વારા રાવણ દહન કાર્યક્રમમાં શ્રી નવજીવન બી.એડ કોલેજ દ્વારા લવ જેહાદ ઉપર mime નાટકની રજૂઆત કરેલ જેના માટે શ્રીરામ સેના દ્વારા સન્માન કરાવા બદલ ખુબ ખુબ આભાર...

 #અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવજીવન બીએડ કોલેજ ડીસા માં માનનીય  Deshmukh દાદા ના અધ્યક્ષ સ્થાને આઝાદી ના અમૃતકાળ દરમિ...
03/09/2025

#અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવજીવન બીએડ કોલેજ ડીસા માં માનનીય Deshmukh દાદા ના અધ્યક્ષ સ્થાને આઝાદી ના અમૃતકાળ દરમિયાન આપણા સૌ દેશવાસીઓ હેલ્થ વિશે સભાન થાય અને મહામુલા અંગોની સાચવણી કરે તેમજ અંગદાન મહાદાન જાગૃતિ અભિયાન માટે કાર્યક્રમ યોજાયો.
બીએડ કોલેજના તાલીમાર્થીઓને સમાજમાં શિક્ષકનું યોગદાન વિષે સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ શ્રી શિક્ષકશ્રીઓ તેમજ તાલીમાર્થીઓ વિદ્યાર્થીનીઓ વગેરે અંગદાન પ્રતિજ્ઞા લીધી હતી ...


#અંગદાનમહાદાન
ંગદાન_જાગૃતિ_મહાઅભિયાન_

28/08/2025

જોઈએ છે 1, સંસ્કૃત-M.A./M.Ed.
2, વિજ્ઞાન-M.Sc./M.Ed.
કોઈ હોય તો સંપર્ક કરવો.
મો. 9427391340

Address

Deesa

Alerts

Be the first to know and let us send you an email when Navjivan B.Ed College,Deesa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Navjivan B.Ed College,Deesa:

Share