Kakadkuva Primary School

Directions

Kakadkuva Primary School Education

Congratulations to Athletes🎊💐
01/08/2024

Congratulations to Athletes🎊💐

અભિનંદન 💐
01/08/2024

અભિનંદન 💐

શાળાનું નામ રોશન કરવા બદલ શાળાના વિદ્યાર્થીઓ તથા તેમને તૈયારી કરાવનાર શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન 🎉 💐
18/07/2024

શાળાનું નામ રોશન કરવા બદલ શાળાના વિદ્યાર્થીઓ તથા તેમને તૈયારી કરાવનાર શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન 🎉 💐

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી NMMS પરીક્ષામાં મેરિટમાં આવી શાળાનું નામ રોશન કરવા બદલ શાળાના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ ...
16/06/2024

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી NMMS પરીક્ષામાં મેરિટમાં આવી શાળાનું નામ રોશન કરવા બદલ શાળાના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન 🎉 💐

નવી સાયકલ મળ્યાનો આનંદ😊
21/02/2024

નવી સાયકલ મળ્યાનો આનંદ😊

*અભિનંદન*...                   *કુમારી આયુષી ગોવિંદભાઈ પટેલ* કે,જેઓ કાકડકુવા ,તા.ધરમપુર,જી.વલસાડ ના વતની છે.હાલમાં GPSC ...
16/11/2023

*અભિનંદન*...

*કુમારી આયુષી ગોવિંદભાઈ પટેલ* કે,જેઓ કાકડકુવા ,તા.ધરમપુર,જી.વલસાડ ના વતની છે.હાલમાં GPSC ના જાહેર થયેલા પરિણામમાં સિલેક્ટ થયા છે.જેમાં કુમારી આયુષીને *આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેકસ ક્લાસ -1, નાણાં વિભાગ* માં પોસ્ટીગ મેળવ્યું છે.આયુષીના પિતા ગોવિંદભાઈ પટેલ હયાત નથી. માતા ઘરકામ કરે છે.આયુષી અગાઉ પણ ત્રણ ત્રણ જોબ મેળવી ચૂકી છે.*સૌ પ્રથમ જુનિયર ક્લાર્ક DGVCL માં ડેપ્યુટી સેક્શન અધિકારી,શિક્ષણ વિભાગમાં,ત્યારબાદ સહાયક સબ રજીસ્ટાર વર્ગ -2 ખેતીવાડી,ખેડૂત કલ્યાણ અને કો ઓપરેશન વિભાગમાં* સર્વિસ મેળવી ચૂક્યા છે.તેમ છતાં કહેવાય છે કે,સખત પરિશ્રમ અને ઉચ્ચ ધ્યેય નું જેનું લક્ષ્ય હોઈ તેને આસમાન પણ નાનું પડતું હોઈ છે.એવા જ બુલંદ હોંશલા સાથે આયુષીએ પોતાની ઉજ્જવળ કારકિર્દીની કેડી ને રુંધાવા ના દેતા અવિરત દિનરાત મહેનત કરી,આ સિદ્ધિ હાંસલ કરી છે. અહીં એકવાત ખાસ નોંધવા જેવી છે કે,*આયુસીએ એક પણ જાહેર પરીક્ષાની તૈયારી કરાવતા કોચિંગ ક્લાસ* ની ટ્રેનીંગ પણ લીધી નથી.આજના સતત ને અવિરત હરિફાઈ ના જમાના માં પણ આવું સ્વબળે સાહસ કરી GPSC ની પરીક્ષા પાસ કરવી લોઢાના ચણા ચાવવાથી ક્યાંય કમ તો નથી જ.આવી રીતે આયુષી એ એકવાત સાબિત કરી આપી છે કે,માણસ ભલે ગમે તે સમાજના હોઈ,ચાહે તે સ્ત્રી હોઈ કે પુરુષ હોઈ.સખત પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી.તે અહી સાબિત થયું કહેવાય.કુ.આયુષી ને એમના પરિવારનું, કાકડકુવા ગામનું, આદિવાસી સમાજનું નામ રોશન કરવા બદલ ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ. છતાં પેલી કહેવત છે ને કે,સિદ્ધિ તેને જઈ વરે જે,પરસેવે ન્હાય... 💐💐💐👍👍👍
Village Student but will power world wide..છે...

વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી
07/10/2023

વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી

પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન  કરી  લઉં છું.સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું,જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છુ...
30/09/2023

પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું.
સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું,
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.
સમય ક્યારે વિસામો ખાય છે વ્યક્તિના જીવનમાં ?
વિસર્જન થાય છે નિત્, નિત્ નવું સર્જન કરી લઉં છું.”

-સમય રૂપી પરિવર્તન

આજરોજ શિક્ષકદિનની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા શાળા સંચાલન અને શિક્ષણકાર્ય કરવામાં આવ્યું. એક નવો અનુભવ, એક નવી આશ...
05/09/2023

આજરોજ શિક્ષકદિનની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા શાળા સંચાલન અને શિક્ષણકાર્ય કરવામાં આવ્યું. એક નવો અનુભવ, એક નવી આશા. જવાબદારી અને અનુભવ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ.

Address

Kakadkuva
Dharampur
396050

Website

Alerts

Be the first to know and let us send you an email when Kakadkuva Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share