03/05/2022
💥 *સૌપ્રથમ સમાજ દ્વારા નવીન પહેલ*💥
💥 *શ્રી મહાત્મા જયોતિરાવ ફુલે એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ગોરધનજી ગીગાજી માળી વિધા સંકુલ ડીસા* 💥
*માળી સમાજ ઈનોવેશન અને વિજ્ઞાન મેળાનું આયોજન*
⏩💥 જી.જી.વિદ્યાસંકુલ દ્વારા *માળી સમાજના દરેક વિધાર્થીઓ અને માળી સમાજ ના ઇનોવેટર(નવા શોધકર્તા)* ને જણાવવાનું કે આગામી નજીકના સમય માં વિધાર્થીઓમાં રહેલ સ્કિલ ને બહાર લાવવા અને પ્લેટફોર્મ પૂરું પાડવા સંસ્થા દ્વારા *એક ઇનોવેશન અને વિજ્ઞાન મેળા* નું ટુંક જ સમય માં આયોજન કરવાનું છે.
💥⏩ જેમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ કે અન્ય વ્યક્તિ ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ સાથે *આપેલ લિંક પર રજિસ્ટ્રેશન કરાવી* ને પોતાના પ્રોજેક્ટ વિશે માહિતી ભરવાની રહેશે.
⏩💥 આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી એક દિવસ ભવ્ય ઇનોવેશન અને વિજ્ઞાન મેળા નું આયોજન થશે તેમાં વિધાર્થીઓ પોતાના આ પ્રોજેકટ નું પ્રદર્શન કરવાનું રહેશે. જેમના આ *પ્રોજેક્ટ નિહાળવા નાગરિકો અને તજજ્ઞો જોવા માટે આવશે.
⏩💥 રજૂ કરેલ પ્રોજેક્ટ ને તજજ્ઞો દ્વારા મૂલ્યાંકન કરી 1 થી 3 નમ્બર આપવામાં આવશે. *જેમાં ઈનામી રકમ આ પ્રમાણે રહેશે.*
*પહેલા ક્રમે 11000/-*
*બીજા ક્રમે 5100/-* અને
*ત્રીજા ક્રમે 2100/-*
રૂપિયા આપવામાં આવશે.
*હેતુ (ઉદેશ્ય):-*
⏩💥 આ મેળા નો ઉદ્દેશય *સમાજના વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓમાં રહેલ સ્કિલ ને બહાર લાવવા અને એમને આગળ લઈ જવા* માટે જી.જી.વિદ્યાસંકુલ એક પ્લેટફોર્મ પૂરું પાડવા માગે છે.
⏩💥 *આવા પ્રકારનું આયોજન માળી સમાજ દ્વારા પહેલીવાર થઈ રહો છે.* તો દરેક લોકોએ આનો *પ્રચાર-પ્રસાર* વધુમાં વધુ થાય અને તમારા ગામ અને શહેર માં પડેલી સ્કિલ ને બહાર લાવવા અને આ આયોજન ભાગ લેવા દરેક ને વધુમાં વધુ પ્રોત્સાહિત કરવા સંસ્થા વિનંતી કરે છે.
*વધુ માહિતી માટે સમ્પર્ક કરો*
9825023575
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfJ3jl0NJk0bug38eIbxaIaNIhmmf-lXE_FOEjMcXYyW_7hZQ/viewform?usp=sf_link