Vpmp Polytechnic

Vpmp Polytechnic Fun with Education sooooo big and cooollll

10/11/2022
10/11/2022
Why the diploma engg. Is best after 10th ????Admission open to all at vpmp polytechnic gandhinagar Contact and visit the...
06/06/2018

Why the diploma engg. Is best after 10th ????

Admission open to all at vpmp polytechnic gandhinagar

Contact and visit the vpmp polytechnic

વહાલા વિદ્યાર્થીઓ અને વાલી  મિત્રો, ધોરણ ૧૦નુ પરિણામ જાહેર થયુ છે. ધો. ૧૦ પછી ઉપ્લબ્ધ અભ્યાસક્રમો પૈકી ડિપ્લોમા ઈજનેરી હ...
30/05/2018

વહાલા વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો,
ધોરણ ૧૦નુ પરિણામ જાહેર થયુ છે. ધો. ૧૦ પછી ઉપ્લબ્ધ અભ્યાસક્રમો પૈકી ડિપ્લોમા ઈજનેરી હાલ શ્રેષ્ઠ અભ્યાસક્રમ છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત વીપીએમપી પોલીટૅકનીક, ગાંધીનગર ગુજ. ટૅક્નો. યુનિ. સાથે સંલગ્ન અને એ.આઈ.સી.ટી.ઈ., દિલ્લી દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા છે.

18/11/2017

FREE COURSE... FREE COURSE...FREE COURSE

The canditates who had not studied after passing standard 8th or 10 th / completed ITI or dioloma/BE and still trying to find good job / want to learn some technical skills .. have great opportunity at GANDHINAGAR to learn about
"SOLAR WATER PUMP (AGRICULTURAL PUMP) ... AT FREE OF COST ! Goverment authorised certificate courses ! Great opportunity for being self employed or get job
FOR MORE INFORMATION CONTACT
CHIRAG B PATEL ON ( 9924464594 )

જે વિધાર્થીઓ એ ધોરણ 8 કે 10 સુધી જ અભ્યાસ કરેલ હોય / ડિપ્લોમા BE કે ITI કરેલ હોય અને સારી જોબ મળે તેં માટે ટેક્નિકલ જ્ઞાન મેળવવા માંગતા હોય તેમનાં માટે ગાંધીનગર ખાતે સોલર વોટર પંપ (ખેતીવાડી માટે) ની તાલીમ મફત આપવામા આવશે.. વધું માહીતી માટે સંપર્ક કરવો .. સરકાર માન્ય પ્રમાણપત્ર પણ મળશે .. જાતે ઘંઘો કે નોકરી કરવા માટે ઉપયોગી આધુનિક શિક્ષણ ની તક ...

ચિરાગ પટેલ (9924464594)

આ માહીતી તમારા facebook ane whats app ગ્રુપ મા મોકલવી અને જરુરી વ્યક્તિ ને પહોંચાડવાં વિનંતિ...

THIS COURSE IS TOTAL FREE...FREE...FREE...FREE...

VAHELA TE PAHELA NA DHORNE....

JAI HIND...

Diploma engineering શુ તમે ધોરણ 10  મા પાસ થયાં છો ?  ધોરણ 12 મા પાસ થવામાં અસફળ રહ્યાં છો ?આગળ શુ કરવું એની મુંઝવણ મા છ...
19/07/2017

Diploma engineering

શુ તમે ધોરણ 10 મા પાસ થયાં છો ? ધોરણ 12 મા પાસ થવામાં અસફળ રહ્યાં છો ?

આગળ શુ કરવું એની મુંઝવણ મા છો ?

ધોરણ 10 પછી ડિપ્લોમા કરવું છે !

જયાં એડ્મીસન મળ્યું તેં કોલેજ મા શુ સુવિધા હોવી જોઈએ તેની જાણકારી નથી !

ઓન લાઇન પ્રવેશ પ્રક્રિયા ની પૂરતી જાણકારી નાં આભાવે સાઇબર કાફે માંથી ફોર્મ ભરેલ છે ? અને પ્રવેશ મળેલ સંસ્થા થી સંતુષ્ટ નથી ... તેં સંસ્થા નાં પાસ થયેલ વિદ્યાર્થી ઓ ને કોઈ કમ્પની મા સંસ્થા દ્રારા કેમ્પસ મા જોબ મળેલ નથી ...

કેમ્પસ દ્રારા સારુ પ્લેસમેન્ટ અને તેં માટે જરુરી તાલીમ મળે તેવી સંસ્થા ની શોધ મા છો ?

આઇ ટી આઈ (iti) કર્યા પછી આગળ ડિપ્લોમા કરવા માટે શુ કરવું તેની જાણ નથી ?

પ્રાઇવેટ કોલેજ ની ઉંચી ફિસ ભરવી શકય નથી .. ગોવેર્મેંન્ટ ની વિવિધ યોજનાં ઓ અને એનાં દ્રારા ફી માફી કઇ રીતે મળશે તેં જાણવું છે

આ બધાં જ સવાલો નાં જવાબ માટે અમારી સંસ્થા ની રૂબરૂ મુલાકાત લો ..

સરનામું

વી.પી.અમે.પી. પોલિટકનીક
એલ.ડી.આર.પી. કૉલેજ કેમ્પસ
સેક્ટર 15 , ગાંધીનગર

અમારી સંસ્થા જી. ટી. યું. ( Gujarat technological university) સલન્ગ પોલીટેકનિક કૉલેજ છે..

જયાં વિદ્યાર્થી તથા વાલી ઓ નાં માર્ગદર્શન માટે એડમિશન કમિટી નું હેલ્પ સેન્ટર ચાલે છે ..

રાઉન્ડ 1મા બીજી કોઈ સંસ્થા પ્રવેશ મળેલ નાં હોય તેવા વિદ્યાર્થી અને તેમનાં વાલી શ્રી ને પ્રવેશ પ્રક્રિયા મા જોઈતી સેવા આપવામા આવશે...

વધું માહીતી માટે સંપર્ક કરો

9913888980 , 7600060048
Kartik patel

આ માહિતિ તમારા સગા વહલા તથા મિત્રો ને પાસ કરી તેમની મદદ કરો ..

કર ભલા , હોગા ભલા ..

18/07/2015

What you most like in our college ?

24/12/2014

Best Of Luck to all Student...
do best in the exams

02/11/2014

Good morning to all of you best if luck for exam

27/10/2014

How's u r diwali frnds???

Address

Gyan Shakti Marg
Gandhinagar
382016

Alerts

Be the first to know and let us send you an email when Vpmp Polytechnic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Vpmp Polytechnic:

Share