KVK Gandhinagar

KVK Gandhinagar KVK Gandhinagar is one of the most important KVK of Gujarat state for their Organic Farming concept.

01/09/2025
22/04/2025

Our agriculture minister shri shivrajsinh chauhan visited Brazil country

ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ત્રીજા "રાષ્ટ્રીય પોષણ માસ" સપ્ટેમ્બર ૨૦૨૦  અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાંધેજા, ગ...
14/09/2020

ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ત્રીજા "રાષ્ટ્રીય પોષણ માસ" સપ્ટેમ્બર ૨૦૨૦ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાંધેજા, ગાંધીનગર દ્વારા વાસણ ગામ ખાતે આજે "પોષણયુક્ત આહાર અંગે જાગૃતતા અને પૌષ્ટિક વાનગી સ્પર્ધા " કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગામની ૨૦ મહિલાઓ દ્વારા જુદી જુદી વિવિધ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ જેવી કે બાજરાના લોટની સુખડી, મકાઈના વડા, ઉપમા, મગની દાળનો શીરો, કચોરી, સોજીના ઢોકળા, ઈડલી સાંભાર,મિક્ષ ભજીયા જેવી વાનગીઓ બનાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં ભાગ લીધેલ બહેનોને પ્રોત્સાહન રૂપે શાકભાજીના બિયારણની કીટનું વિતરણ કરવામાં આવેલ.

Total 4 Mobile audio conferences organized for the farmers of Gandhinagar District with the support of reliance foundati...
28/04/2020

Total 4 Mobile audio conferences organized for the farmers of Gandhinagar District with the support of reliance foundation.About 500 farmers were connected with KVK experts and discussed their problems of agriculture and allied fields through these conferences. KVK requested to all farmers to download Aarogya setu and Kisan rath applications.Special thanks to Bhavesh bhai Patel, Reliance foundation for organized these mobile audio conferences. We hope in future we will work together for farming community.

વ્હાલા ખેડૂત ભાઈઓ અને ગ્રામજનો હાલના સંજોગેને ધ્યાનમાં રાખી કોરોના વાયરસ સામે સાવચેતીના પગલારૂપે કેન્દ્ર સરકાર દ્વારા બહ...
14/04/2020

વ્હાલા ખેડૂત ભાઈઓ અને ગ્રામજનો હાલના સંજોગેને ધ્યાનમાં રાખી કોરોના વાયરસ સામે સાવચેતીના પગલારૂપે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ “આરોગ્ય સેતુ” એપ ડાઉનલોડ કરવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,રાંધેજા,ગાંધીનગર દ્વારા ભલામણ કરવામાં આવે છે. એપ ડાઉનલોડ કરવા માટે આ લિંક પર ક્લિક કરો.

ખેડૂત ભાઈઓ તેમજ ગ્રામજનો હાલના સંજોગોને ધ્યાનમાં રાખી કોરોના વાયરસ સામે સાવચેતીના પગલારૂપે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડ...
14/04/2020

ખેડૂત ભાઈઓ તેમજ ગ્રામજનો હાલના સંજોગોને ધ્યાનમાં રાખી કોરોના વાયરસ સામે સાવચેતીના પગલારૂપે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ “આરોગ્ય સેતુ” એપ ડાઉનલોડ કરવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,ગૂજરાત વિદ્યાપીઠ,રાંધેજા, ગાંધીનગર દ્વારા ભલામણ કરવામાં આવે છે. એપ ડાઉનલોડ કરવા માટે આ લિંક પર ક્લિક કરો.

2 days Extension functionaries training (15-16 Feb. 2018)
16/02/2018

2 days Extension functionaries training (15-16 Feb. 2018)

Lecture delivered on castor farm school (ATMA) Mansa
03/10/2017

Lecture delivered on castor farm school (ATMA) Mansa

Swachhta hi sewa hai pakhwada completed
03/10/2017

Swachhta hi sewa hai pakhwada completed

Off campus training at karoli
06/07/2017

Off campus training at karoli

Method demonstration (5-7-2017)
06/07/2017

Method demonstration (5-7-2017)

Address

To Randheja Vidyapith
Gandhinagar
382620

Opening Hours

Monday 11am - 6pm
Tuesday 11am - 6pm
Wednesday 11am - 6pm
Thursday 11am - 6pm
Friday 11am - 6pm
Saturday 11am - 6pm

Website

Alerts

Be the first to know and let us send you an email when KVK Gandhinagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to KVK Gandhinagar:

Share