27/10/2021
Disaster Management Mock Drill
આજ રોજ સરકારી પોલીટેકનીક ગોધરા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી નિમિત્તે સંસ્થા ના NSS યુનિટ , સ્ટેટ ડીઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને પંચમહાલ જીલ્લા પોલીસ દ્વારા મોક ડ્રીલ નું આયોજન કરવામાં આવેલ અને વિદ્યાર્થીઓ ને આપદા સમયે શું પગલા લેવા જોઈએ તે પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું અને Gujarat SDRF અદ્દ્તન સાધનો વડે સજ્જ છે તે બતાવવામાં આવ્યું અને તેમની કામગીરી વિષે અવગત કરવામાં આવ્યા. સરકારી પોલીટેક્નિક ગોધરા ના વિદ્યાર્થીઓ ને ખૂબ સારી જાણકારી મળી.