Maharshi Gurukul

Maharshi Gurukul Maharshi Gurukul is a biggest education institute… C.B.S.E. બોર્ડ સાથે પણ જોડાણ કરી હળવદ ની આવતી નવી પેઢી માટેની વ્યવસ્થા સફળતા નતમસ્તક થઇ ઉભી રહી.

ઈ. સ. 2000 ની સાલ માં રોપાયેલાં બીજ એટલે નવ નિર્માણ વિદ્યાલય – હળવદ, એની ભગીની સંસ્થા એટલે મહર્ષિ ગુરુકુલ.

હળવદ જેવા વિસ્તાર માં શિક્ષણ ક્ષેત્રે ઈ. સ. 2005 માં એક મક્કમ ભરણી નો પાયો રોપાણો તે એટલે મહર્ષિ ગુરુકુલ. હળવદ ક્ષેત્રે મહર્ષિ ગુરૂકુલે એક નવા અભિગમ, અવિશ્રાંત મેહનત, સચોટ માર્ગદર્શન, સતત શૈક્ષણિક પ્રયોગો દ્વારા એક સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ રાખી ઈશ્વર ના આશીર્વાદ, વડીલો નું માર્ગદર્શન લઈ સંસ્થાને એક વિશાળફલક ઉપર લઇ જવાનો પ્રચંડ પ્રયત્ન કર્યો. ગુજરાતી સ્કૂલ સાથે ઈંગ્લીશ માધ્યમ ની પણ સ્કૂલ ચાલુ કરી.

23/09/2026

🙏✨ ભક્તિ, સર્જનાત્મકતા અને ખુશીઓ સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી! 🐘🌺
મહર્ષિ ગુરૂકુલના બાળકો સાથે બાપ્પાની આરતી અને સુંદર પ્રવૃત્તિઓની યાદગાર પળો. ❤

18/09/2026

રમત સાથે જ્ઞાન! 🎨✨

બાળકના મગજના તીવ્ર વિકાસ અને કલ્પનાશક્તિ માટે 'Building Pattern Activity'. નાના હાથ, મોટી વિચારસરણી! 🧠🏫

16/09/2026

🎈 સરળ પ્રયોગ દ્વારા હવાના દબાણને સમજીએ!

પાણીની બોટલ, બલૂન અને સ્ટ્રોની મદદથી જાણીએ કે હવાનું દબાણ કેવી રીતે કામ કરે છે. વિજ્ઞાનને સરળ અને રસપ્રદ બનાવતો એક નાનો પ્રયોગ! 💧

#સરળપ્રયોગ #હવાનુંદબાણ #વિજ્ઞાનપ્રયોગ

15/09/2026

રમત સાથે ભણતર! 🎈✨

મહર્ષિ ગુરૂકુલના નર્સરીના ભૂલકાંઓએ પ્રવૃત્તિ દ્વારા સરળતાથી જ્ઞાન મેળવ્યું! 👦👧

બાળકના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ શિક્ષણ અને સંસ્કાર! ❤️

📍 મહર્ષિ ગુરૂકુલ - હળવદ

#રમતાંરમતાંશીખીએ #બાળકોનીપ્રવૃત્તિ

14/09/2026

સંસ્કાર, સમર્પણ અને નવી શરૂઆતની પાવન ક્ષણો...

મહર્ષિ ગુરુકુલ ખાતે યોજાયેલ પ્રતીક અર્પણ સમારોહની સુંદર ઝલક.
શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન – ઉજ્જવળ ભવિષ્ય તરફનું પ્રથમ પગલું. 🌸

#મહર્ષિગુરુકુલ #પ્રતીકઅર્પણસમારોહ #સંસ્કાર #શિક્ષણ #ગુરુકુલપરંપરા

11/09/2026

🌱 Learning, Growing & Exploring Agriculture! 🌾

Our students showcased their creativity and knowledge at the Agriculture Exhibition, turning learning into a hands-on experience.

10/09/2026

Learning D through fun & creativity! 🔤✨

At Maharshi Gurukul, every activity makes learning joyful. 📚💡

Maharshi Gurukul Admission -2026-27KG to PG Courses|| School || || College || || Hostel ||
21/04/2026

Maharshi Gurukul Admission -2026-27
KG to PG Courses

|| School || || College || || Hostel ||

શિક્ષક બનવા તરફનું પ્રથમ પગથિયામાં સફળ થવા બદલ દરેક તાલીમાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન...
14/04/2026

શિક્ષક બનવા તરફનું પ્રથમ પગથિયામાં સફળ થવા બદલ દરેક તાલીમાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન...

Address

Ranekpar Road, Behind Vishvash Arcade
Halvad
363330

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 11am

Telephone

+912758291243

Alerts

Be the first to know and let us send you an email when Maharshi Gurukul posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Maharshi Gurukul:

Shortcuts

Share