Growmore Group of Institutions

Growmore Group of Institutions Quality Education affordable here...
Grow with Grow More...

We have always firmly believed that quality is not an accidental outcome; it is always the result of high intention, sincere effort, intelligent direction and skilful execution. Our never ending quest for excellence has put the institute on a pedestal, where quality is not a system but a way of life.

14/05/2026

Admission Open

*Grow More BCA& B.Sc(CA&IT)*

ધોરણ 12 સાયન્સ પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં ઉત્તિર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન💐💐💐

આપના ધોરણ 12( આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ) પછી *GROW MORE BCA&B.Sc(CA&IT)* કોલેજ,હિંમતનગર ખાતે *BCA & B.Sc(CA&IT)* પ્રવેશ મેળવી કમ્પ્યુટર ક્ષેત્રે તમારી કારકિર્દી ઉજ્જવળ બનાવવા આજે જ કોલેજની મુલાકાત લો.

ચાલુ વર્ષ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા માટે તમામ વિદ્યાર્થીઓએ *GCAS પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.*

નોંધ: જો કોઈ વિદ્યાર્થીનું *GCAS* પોર્ટલ રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો તમામ ડોક્યુમેન્ટ સાથે કોલેજમાં રૂબરૂ આવી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

*GCAS ઓનલાઇન ફ્રી રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે.*

વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો.
9429475752
9428513916

10/05/2026

🎓✨ Every Child Deserves the Right Start!

At Grow More Group of Institutions, we don’t just teach students —
we inspire dreams, confidence, and success. 🌟

📚 Modern Education
🏫 Best Learning Environment
🎯 Focus on Overall Development
👨‍🏫 Experienced Faculty

From classrooms to creativity,
we help students grow brighter every day 💫

📍 Ahmedabad–Udaipur Highway, Himatnagar
📞 97730 88413 | 97370 88413

Himatnagar Learning StudentLife QualityEducation FutureReady

16/02/2026

Discover your future at the Best Education Campus! 🎓 Visit us for admissions for the 2026-27 academic year! 🏫

24/06/2025

Admissions Open@BZ GLOBAL EDUCATION CAMPUS(GROW MORE).
For Admission Call:9428513931.
સફળતા એ માત્ર લક્ષ્ય નથી...
એ છે એક યાત્રા!
અને એ યાત્રાની શરુઆત થાય છે અહીં –
BZ Global Education Campus (Grow More) માં!

સાબરકાંઠા નું સોથી વિશાળ શૈક્ષણિક કેમ્પસ,
જ્યાં લીલીછબ ધરતી અને ખુલ્લા આકાશ નીચે
બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમને મળે છે દિશા…

અમે માત્ર જ્ઞાન નથી આપતા –
અમે શીખવીએ છીએ જીવન જીવવાની દિશા!

અહીં વિદ્યાર્થીઓ એડમિશન લેવા નથી આવતાં...
અહીં તો પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા આવે છે!
@ BZ Global Education Campus(Grow More ), Himatnagar, Gujarat-India.

06/06/2025

We extend our heartfelt congratulations to all our esteemed students and staff at BZ Grow More Engineering. We are delighted to announce that we have attained the 7th rank among all GTU Degree Engineering colleges for the semester 8 result. It is our firm belief that hard work invariably yields the most rewarding outcomes.
Admissions Open@ BZ GLOBAL EDUCATION CAMPUS (GROW MORE)
FOR ADMISSION CALL : 9428513931.

Dr. Bharat Suthar
BZ Grow More Engineering.

Quality Education affordable here...
Grow with Grow More...

28/05/2025
20/05/2025

Admissions Open 2025-26@BZ Global Education Campus(ગ્રોમોર કેમ્પસ હિંમતનગર).

For Admission Call : 9428513931,9428513916,9428221100.

સાબરકાંઠા અને અરવલ્લી ના દરેક પેરન્ટ્સ ને BZ Global Education Campus પરિવાર વતી ધોરણ ૧૦ , ધોરણ ૧૨ અને સ્નાતક થયેલ દરેક વિદ્યાર્થીઓ ને તેમના સારા ભવિષ્ય ની ખૂબ ખૂબ શુભ કામનાઓ.
૨૦૨૫-૨૬ ની એડમિશન પ્રક્રિયા શરુ થઈ ગઈ છે તો દરેક પેરેન્ટ્સ ને નમ્ર વિનતી કે તમારા બાળક નું રજિસ્ટ્રેશન જે ગવર્મેન્ટ પ્રોસેસ થી કરવાનું હોય એ સત્વરે કરવી દેવું.
BZ Global Education Campus માં તમારા બાળક ના ભવિષ્ય માટે જરૂરી દરેક કોર્ષ ઉપલબ્ધ છે.
BZ Global Education Campus માં ભણતર સાથે તમારા બાળક નો દરેક ક્ષેત્ર માં સર્વાંગિક વિકાસ થાય એનું પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે.
BZ Golbal Education Campus માં તમારા બાળક ને ફ્રી વાતાવરણ અને પોઝિટિવ મેસેજ સાથે ભણાવવામાં આવે છે.

આવો સાથે મળી ને તમારા બાળક નું ભવિષ્ય બનાવીએ.
વધુ માહિતી માટે કોલ કરો-9428513931.

Quality Education affordable here...
Grow with Grow More...

15/09/2024

On this special day, we honor the brilliant minds and tireless efforts of engineers who design, innovate, and bring visions to life. Engineers are the architects of progress, turning challenges into opportunities and making the impossible possible. Your creativity, dedication, and problem-solving skills are the foundation of a brighter, more sustainable future.
Happy Engineers' Day! Let’s continue to build a world that inspires and empowers generations to come."

બી ઝેડ ગ્રોમોર એન્જિનિયરિંગ કોલેજ માં ‘એન્જિનિયરિંગ ડે’ ની ઉજવણી કરવામાં આવી.
બી ઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ, હિંમતનગર ના ગ્રોમોર ફેકલ્ટી ઓફ ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ માં “એન્જિનિયરિંગ ડે” ઉજવાયો હતો. તે નિમિત્તે એક્સપર્ટ સેશન અને ડ્રોઈંગ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ડિપ્લોમા તેમજ ડિગ્રી એન્જિનિયરિંગ ના 250 થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં એન્જિનિયરિંગ કોલેજ ના પ્રિન્સિપાલ શ્રી ડૉ. ભરત સુથાર સરે વિદ્યાર્થીઓને એન્જિનિયર નું સમાજમાં મહત્વ સમજાવી ‘સિદ્ધિ અને સફળતા’ વિશે માર્ગદર્શન આપ્યું હતું. ભારતમાં ૧૫ સપ્ટેમ્બર ના રોજ ‘એન્જિનિયરિંગ ડે’ ઉજવવામાં આવે છે, એન્જિનિયર ના યોગદાન ને સન્માનિત કરે છે અને સર એમ. વિશ્વેશ્વરાયની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે. જે બદલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી ભૂપેન્દ્રસિંહ ઝાલા સર, કેમ્પસ ડાયરેક્ટર ડૉ.સી.એ. ઋષિત મહેતા સર અને એન્જિનિયરિંગ કોલેજ ના પ્રિન્સીપાલ ડૉ. ભરત સુથાર સર તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો.

BZ  ગ્રોમોર કેમ્પસ હિંમતનગર દ્વારા તારીખ 14/08/2024 ,બુધવારે "ભવ્ય તિરંગા રેલી" નુ આયોજન કરવામાં આવેલ છે.તિરંગા રેલીનું ...
13/08/2024

BZ ગ્રોમોર કેમ્પસ હિંમતનગર દ્વારા તારીખ 14/08/2024 ,બુધવારે "ભવ્ય તિરંગા રેલી" નુ આયોજન કરવામાં આવેલ છે.તિરંગા રેલીનું પ્રસ્થાન સ્થળ BZ ગ્રોમોર કેમ્પસ રહેશે અને આ તિરંગા રેલી હિંમતનગર શહેરના વિવિધ વિસ્તાર માંથી નીકળશે.
આવો આપણે સૌ સાથે મળી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થઈએ.

17/07/2024

Campus to Corporate -BZ - Grow More MBA College, Himatnagar. For Admission Call : 9428513918 / 8160828119.

27/06/2024

Admissions Open-BZ Grow More MBA.For Admission Call : 9428513918/8160828119.

Address

Grow More Group Of Instituions
Himatnagar
383001

Alerts

Be the first to know and let us send you an email when Growmore Group of Institutions posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Growmore Group of Institutions:

Share