Vidhyanagari Education Campus

Vidhyanagari Education Campus The River of Noble Education.... Its a Official Page of VIDHYANAGARI CAMPUS. Hey,
Welcome to "Vidhyanagari Education Campus". Stay updated & be a part of it.

https://www.facebook.com/vidhyanagaricampus ®

© Page Original & Official
Copyright©2015. Its about the all updates regarding all academic & Culture events. Have a Lots of fun with Education. Thank You.

11/11/2025
31/10/2025

અખંડ ભારતના શિલ્પી તેમજ ભારત રત્ન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે શત શત નમન;
'રાષ્ટ્રીય એકતા દિવસ'ની શુભકામનાઓ...





#અખંડભારતનાશિલ્પી

Vidyanagari Campus Gjpatel School Himatnagar Heart of S.K Sabarkantha

22/10/2025

🌼✨ નૂતન વર્ષાભિનંદન ✨🌼

નવા વર્ષની નવી કિરણો તમારા જીવનમાં
અનંત આનંદ, આરોગ્ય અને સમૃદ્ધિ લાવે।
દરેક દિવસ ખુશીઓથી ખીલી ઊઠે,
દરેક સપનું સફળતાની ચમકથી ઝળહળે। 🌈

પ્રેમ, મિત્રતા અને આશીર્વાદથી ભરેલું
આ નવું વર્ષ તમને સર્વસુખ આપે,
અને જીવનના દરેક પળે ઉજાસ ભરી દે! 🌞

🙏💐 નૂતન વર્ષાભિનંદન! 💐🙏

“સુખ-શાંતિ અને સમૃદ્ધિથી ભરેલુ વર્ષ આપ સૌને મળે.” એવી માં ભવાની ને 👏
હ્રદય પુર્વક અભ્યર્થના...🌹

Vidhyanagari Education Campus

20/10/2025

અંધકાર પર પ્રકાશના વિજયના પ્રતીક, આનંદ-ઉલ્લાસના પર્વ દીપાવલીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

આ પર્વ સૌના જીવનમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી, જ્ઞાનરૂપી પ્રકાશનો સંચાર કરે તેમજ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે અને સૌના મનમાં હકારાત્મકતાનો દિવ્ય પ્રકાશ સદૈવ પ્રજ્વલિત રહે તેવી પ્રાર્થના.

શુભ દીપાવલી.

18/10/2025

પાવન પર્વ ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામના.

આ પર્વ પ્રત્યેક પરિવારમાં સુખ, શાંતિ, ઐશ્વર્ય અને સ્વાસ્થ્ય રૂપી ધનસંપદા લઈને આવે તેવી પ્રાર્થના...



Vidhyanagari Education Campus Gjpatel School Vidyanagari Campus Sabarkantha Himatnagar Heart of S.K
fans
#વિદ્યાનગરી #હિંમતનગર

27/08/2025

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥

ॐ गं गणपतये नमः॥



15/08/2025

. "Happy Independence Day 2025!
Freedom in our hearts, pride in our soul. Jai Hind!"
"Freedom is not just a right, it’s our responsibility to protect it." 🇮🇳

















राम राम रामेति रमे रामे मनोरमे।सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने॥ભારતભૂમિના પ્રાણપુરુષ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ...
06/04/2025

राम राम रामेति रमे रामे मनोरमे।
सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने॥

ભારતભૂમિના પ્રાણપુરુષ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ રામનવમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

પ્રભુ શ્રી રામની કૃપાદ્રષ્ટિ સૌ પર સર્વદા બની રહે અને સૌના જીવનમાં ઉત્તમ શીલ, કર્તવ્યનિષ્ઠા અને ઉન્નતિનો ઉજાસ પથરાય તેવી પ્રભુ શ્રી રામને પ્રાર્થના. 🙏

જય શ્રી રામ 🙏🏻

13/03/2025

🌸સૌ પરિવારજનોને હોળી-ધૂળેટી પર્વની હ્રદયપૂર્વકની શુભકામનાઓ...✨

Vidhyanagari Education Campus
Vidyanagari Campus
Gjpatel School DLPatel Science College.Vidhyanagari, Himatnagar G.J.Patel School Vidhyanagari Sabarkantha

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्।। #महाशिवरात्रि की हार्दिक शुभक...
26/02/2025

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्।।
#महाशिवरात्रि की हार्दिक शुभकामनाएं 🙏



Address

Vidhyanagari, Opp. New Circute House, By Pass Road Motipura
Himatnagar
383001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+912772244621

Alerts

Be the first to know and let us send you an email when Vidhyanagari Education Campus posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Vidhyanagari Education Campus:

Share