26/09/2026
સરદાર પટેલ કેળવણી મંડળ જેતપુર સંચાલિત
શ્રીમતી રાણીબેન બાવનજીભાઈ હિરપરા શૈક્ષણિક સંકુલ,
સ્વ. પી. એસ. હીરપરા મહિલા કોલેજ જેતપુર
⭐ ગૌરવવંતી સિદ્ધિ ⭐
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ
ટગ ઓફ વોર (બહેનો) સ્પર્ધા -2026/27
(યજમાન: , ઠાકોર મૂળવાજી સરકારી કોલેજ —કોટડા સાંગાણી)
કોલેજની ટીમ 🏆 રનર્સઅપ🏆 દ્વિતીય નંબર પ્રાપ્ત કરી
સંસ્થાનું ગૌરવ વધારેલ છે.
તમામ ખેલાડી બહેનો ને હાર્દિક અભિનંદન! સહ શુભેચ્છા 💐
💪💪💪💪💪💪