Maniben M. P. Shah Mahila Arts College Kadi

Maniben M. P. Shah Mahila Arts College Kadi Kadi was in the vanguard of primary and secondary education in the erstwhile Gaykwad state. Arts and commerce college is co-education college.

Further, the need for higher education gave the birth to C.N.Arts & B.D.Commerce college which was started at the fort of Kadi in the building of Kadi Kelvani Mandal by M.P.Shah Education Society in 1963.That time , this college was one of a few colleges in North Gujarat and it was the first college started in Kadi taluka. M.P.Shah Education Society also started Smt.M.M.Shah Mahila Arts College in

its Highway campus in 1991for women. It is a great opportunity for women students. This is the only college for women in Kadi taluka. M.P.Shah Education Society started Dr.Babasaheb Ambedkar Open University Study Center in 2002 under Smt. M.M.Shah Mahila Arts College.Today this center runs B.A;B.com;M.A.and Computer courses which help such students to be self dependent.The villagers of Kadi taluka and kadi town receive degree and diploma through this center.

06/09/2025
28/06/2025
Traffic Awareness by NCC cadets
06/11/2024

Traffic Awareness by NCC cadets

06/11/2024

Water Harvesting System- Water Tank

06/11/2024

Girls Room with Changing Cabin, Small Bed, Mirror, Sanitary Napkin Vending Machine, Incinerator ( Sanitary Napkin Destroyer), Disabled Friendly Washroom

06/11/2024

Ramp and Wheel Chair facility for Physical Challenged Students

06/11/2024

Motion Lights installed in all lobbies of Maniben M.P.Shah Mahila Arts College, Kadi

06/11/2024

Lush Green Campus of Maniben M.P.Shah Mahila Arts College, Kadi

06/11/2024

Girls’ Room of Maniben M.P.Shah Mahila Arts College, Kadi

06/11/2024

Disabled Friendly Washroom

એમ.પી.શાહ એજ્યુકેશન સોસાયટી, સંચાલિત.મણિબેન એમ.પી.શાહ મહિલા કોલેજ, કડી દ્વારા. એક નવતર પ્રકલ્પનો શુભારંભ કરવામાં આવ્યો.-...
23/08/2024

એમ.પી.શાહ એજ્યુકેશન સોસાયટી, સંચાલિત.
મણિબેન એમ.પી.શાહ મહિલા કોલેજ, કડી દ્વારા.
એક નવતર પ્રકલ્પનો શુભારંભ કરવામાં આવ્યો.
---------------------
મણિબેન એમ.પી.શાહ મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડૉ.હિનાબેન એમ.પટેલની દીર્ઘ દ્વષ્ટિ અને માનવતાવાદી વિચારને મૂર્તિમંત સ્વરૂપ અપાયું.
કોલેજમાં અભ્યાસ કરતી મોટાભાગની છાત્રાઓ ગામડામાંથી આવે છે. અને ગરીબ વર્ગની છે. જેમાંથી મોટાભાગની છાત્રાઓ Under Weight, weak body વાળી અને લોહીની ઉણપ વાળી હોય છે.તેવુ ધ્યાને આવતા, એમનાં સારાં સ્વાસ્થ્ય માટે આપણે શું કરી શકીએ? એવા વિચાર બીજ સ્ટાફ મિટિંગમાં પ્રિ.ડૉ.હીનાબેન દ્વારા રોપવામાં આવ્યું. જેના પરિપાક રૂપે ટીચીગ અને નોન ટીચીગના ફંડફાળાથી પ્રારંભિક તબક્કે દરરોજ ફણગાવેલા કઠોળ,પલાળેલા સીંગદાણા,સલાડ અને ક્યારેક ફ્રૂટ જેવા પ્રોટીન,લૉ કેલોરી અને વિટામિન્સથી ભરપૂર Nutrition value વાળો અલ્પાહાર આપવાનો આ નવતર પ્રયોગ તારીખ :૧૭/૦૮/૨૦૨૪ ના રોજથી શરૂ કરવામાં આવ્યો છે.
બાલમંદિર અને પ્રાથમિક શિક્ષણના બાળકોને તો યુકતાહાર કે પોષણ યુક્ત ખોરાક સરકારી યોજના હેઠળ અપાય છે. પરંતુ ઉચ્ચ શિક્ષણમાં/ કોલેજ લેવલે ગુજરાત આખામાં કદાચ " મણિબેન એમ.પી.શાહ મહિલા કોલેજ" પહેલી કોલેજ હશે.
પ્રારંભિક તબક્કે શુભ શરૂઆત તો, સ્ટાફના અને સેવાભાવી લોકોના સાથ સહકારથી થઈ ગઈ છે. પરંતુ આ Initiative નું અંદાજીત વાર્ષિક બજેટ ૭૦,૦૦૦/-થી ૭૫,૦૦૦/- રૂપિયા થશે.
ઉપરોક્ત નાણાં કડી અને કડીના આસપાસના દાતાશ્રી ઓના સાથ સહકાર અને દાનથી સફળતા પૂર્વક સંપન્ન કરવાનો અથાગ પ્રયત્ન પ્રિ.ડૉ.હિનાબેન પટેલ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અને આ નવતર પ્રકલ્પ જરૂર સફળ થશે એવો આશાવાદ એમણે વ્યક્ત કર્યો હતો.
શારીરિક અને માનસિક રીતે સશક્ત યુવા પેઢી જ આપણું સુવર્ણ ભવિષ્ય છે.એવી ઉત્તમ ભાવના આ પ્રકલ્પ પાછળ રહેલી છે.
___________________

-- મણિબેન એમ.પી.શાહ મહિલા કોલેજ, પરિવાર.

Address

Highway Cross Road
Kadi
382715

Opening Hours

Monday 7:30am - 1:30pm
Tuesday 7:30am - 1:30pm
Wednesday 7:30am - 1:30pm
Thursday 7:30am - 1:30pm
Friday 7:30am - 1:30pm
Saturday 7:30am - 1:30pm

Telephone

02764 242072

Alerts

Be the first to know and let us send you an email when Maniben M. P. Shah Mahila Arts College Kadi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Maniben M. P. Shah Mahila Arts College Kadi:

Share