Shri Govind Guru University

Shri Govind Guru University The objects of the University shall be to develop the knowledge of different branches of Higher, Tec The Head Quarter of the University is Godhra Panchmahals.

Shri Govind Guru University was established by the Government of Gujarat vide Gujarat Act No. 24/2015. The Jurisdiction of the University spread over Five District of Gujarat State i.e. Panchmahals, Dahod, Mahisagar, Chhota Udepur and Vadodara (Rural). All the colleges/institutions situated in the above districts are affiliated with this University. At present 172 colleges are affiliated with Shri Govind Guru University.

18/06/2026

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી,વિંઝોલ ખાતે નિર્મિત અત્યાધુનિક ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ બિલ્ડિંગની ઝલક 🏛️✨

અંદાજિત ૭૫ થી ૮૦ લાખથી વધુના માતબર રોકાણ સાથે તૈયાર થયેલ આ સેન્ટર શિક્ષણ અને ટેકનોલોજીનું ઉત્તમ સંગમ છે. સ્માર્ટ બોર્ડ, હાઈ-ટેક એડિટિંગ સ્ટુડિયો અને લર્નિંગ માટેની લેટેસ્ટ સુવિધાઓથી સજ્જ આ બિલ્ડિંગ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સંશોધન માટે નવા દ્વાર ખોલશે 🚀📚

15/06/2026

SGGU University Campus Episode 4 | Smart Classrooms, Digital Studio & Centre of Excellence

In this special documentary, we explore the modern and future-ready facilities of the university campus in Godhra.

From student transport facilities, sports complex and academic infrastructure to the Centre of Excellence, Smart Classrooms, 200 Computer Lab, Digital Recording Studio, Incubation Centre and Innovation Cell, this documentary gives a complete look at how the university is preparing students for the future.

The video also highlights the vision behind digital education, startup support, skill-based learning, NEP-aligned academic development, advanced IT facilities and opportunities for students across affiliated colleges.

Watch the full Episode and share your thoughts in the comments.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સફળ નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ગૌરવપૂર્ણ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયો...
11/06/2026

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સફળ નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ગૌરવપૂર્ણ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત “પ્રગતિ પથયાત્રા” ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે પહોંચી હતી.

આ પ્રસંગે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની મુલાકાત લેવામાં આવી, તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.

કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તથા હાલોલના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જયદતસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ, પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નીરજભાઈ પટેલ, મોરવા હડફના ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથાર સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

યુનિવર્સિટીના કુલપતિ (Vice Chancellor) શ્રી હરિભાઈ કાતરિયા દ્વારા તમામ મહાનુભાવોનું ઉષ્માભર્ય સ્વાગત કરવામાં આવ્યું

આવો, સાથે મળીને પૃથ્વીને હરિયાળી અને સુરક્ષિત બનાવીએ! 🌱વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, સૌને પ...
05/06/2026

આવો, સાથે મળીને પૃથ્વીને હરિયાળી અને સુરક્ષિત બનાવીએ! 🌱

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, સૌને પર્યાવરણના જતન માટે સંકલ્પબદ્ધ થવા આહવાન કરે છે. વૃક્ષોનું જતન, જળ અને ઉર્જાની બચત તેમજ પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ એ જ આપણી ભવિષ્યની પેઢી માટે શ્રેષ્ઠ ભેટ છે.

ચાલો, એક જવાબદાર નાગરિક તરીકે પર્યાવરણના સંરક્ષણમાં આપણું યોગદાન આપીએ.

Sustainability ShriGovindGuruUniversit

સાયકલ: માત્ર એક વાહન નહીં, પણ એક જીવનશૈલી! 🚲વિશ્વ સાયકલ દિવસ પર, ચાલો આપણે સૌ સાયકલને આપણા દૈનિક જીવનનો હિસ્સો બનાવીએ અન...
02/06/2026

સાયકલ: માત્ર એક વાહન નહીં, પણ એક જીવનશૈલી! 🚲

વિશ્વ સાયકલ દિવસ પર, ચાલો આપણે સૌ સાયકલને આપણા દૈનિક જીવનનો હિસ્સો બનાવીએ અને સ્વસ્થ શરીર સાથે સ્વચ્છ પર્યાવરણનું નિર્માણ કરીએ. 🌿✅

લોકસંગીતની સુરાવલિઓમાં હંમેશા ગુંજતું રહેશે જેનું નામ, એવી ‘ગુજરાતની લોકગાયકીની કોયલ’ પદ્મશ્રી દિવાળીબેન ભીલને ભાવપૂર્ણ ...
01/06/2026

લોકસંગીતની સુરાવલિઓમાં હંમેશા ગુંજતું રહેશે જેનું નામ, એવી ‘ગુજરાતની લોકગાયકીની કોયલ’ પદ્મશ્રી દિવાળીબેન ભીલને ભાવપૂર્ણ સ્મરણાંજલિ.”

ગુજરાતી લોકસાહિત્ય અને આદિવાસી સંસ્કૃતિના ગીતોને વૈશ્વિક ઓળખ અપાવનાર લોકલાડીલા ગાયિકા દિવાળીબેન ભીલનું યોગદાન અમર છે.

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી તેમના અવિસ્મરણીય સંગીત પ્રદાનને વંદન કરે છે. 🙏✨

Legend ShriGovindGuruUniversity

સૌથી મોટી કૃષિ સહકારી સંસ્થા ‘નાફેડ’ (NAFED) ના ચેરમેન, પંચામૃત ડેરીના ચેરમેન, પી.ડી.સી. બેંકના ચેરમેન અને શહેરા વિધાનસભ...
01/06/2026

સૌથી મોટી કૃષિ સહકારી સંસ્થા ‘નાફેડ’ (NAFED) ના ચેરમેન, પંચામૃત ડેરીના ચેરમેન, પી.ડી.સી. બેંકના ચેરમેન અને શહેરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ!

તમારું આગામી વર્ષ સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યમયી રહે તેવી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પરિવાર પ્રાર્થના કરે છે.
Education UniversityLife

30/05/2026

ઘરે બેઠા મેળવો તમારી મનપસંદ કોલેજમાં એડમિશન! 🏠✨

ગુજરાત સરકારના GICAS પોર્ટલ વિશે જાણી રહ્યા છીએ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના માનનીય વી.સી. ડૉ. હરિભાઈ કાતરિયા સાહેબ પાસેથી. વિદ્યાર્થીઓ માટે એક જ ફોર્મ, અનેક સુવિધાઓ.

AcademicSuccess

28/05/2026

એપિસોડ 3! 🎓 શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના VC શ્રી હરિભાઈ કાતરિયા સાહેબ સાથે ખાસ ચર્ચા.
જુઓ આખો વીડિયો અમારી યુટ્યુબ ચેનલ પર!

26/05/2026

હોસ્ટેલ, 24 કલાક લાઈબ્રેરી ફ્રી સુવિધાઓ | VC શ્રી હરિભાઈ કાતરિયા સાથે ખાસ વાતચીત (Ep - 2)

આજના ખાસ એપિસોડમાં અમે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGU), ગોધરા વિશેના કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ અને રોચક તથ્યો. યુનિવર્સિટીના વિઝનરી ઓફિસર સાથેની આ ચર્ચામાં વિદ્યાર્થીઓના ભવિષ્યને બદલી નાખે તેવી જાહેરાતો કરવામાં આવી છે.

આ વિડિયોમાં તમે જાણી શકશો:

📚 24 કલાક લાઈબ્રેરી: પીએચડી સંશોધન અને રિસર્ચ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધા.

🛏️ ટેમ્પરરી હોસ્ટેલ: કેમ્પસમાં રહેવાની ચિંતાનો કાયમી ઉકેલ.

🏫 નવા કોર્સીસ: ગોધરામાં જ હવે તમામ UG પ્રોગ્રામ્સ (BA, BCom, BCA, BBA) ઇંગ્લિશ મીડિયમમાં શરૂ!

🎨 Fine Arts & Performing Arts: કલા જગતના વિદ્યાર્થીઓ માટે નવી તકો અને ઓનલાઈન એન્ટ્રન્સની માહિતી.

💻 GCAS Portal Admission: ગુજરાત સરકારના જીકાસ પોર્ટલ દ્વારા એડમિશન લેવાની સાચી અને સરળ રીત (રૂ. 150 થી రూ. 300 ફી).

💸 80% હાજરી પર ફ્રી સુવિધા: આર્થિક રીતે નબળા અને નિયમિત વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા તદ્દન મફત!

🏏 રણજી ટ્રોફી ગ્રાઉન્ડ & મિયાવાકી વન: કેમ્પસની આધુનિક રમત-ગમત અને પર્યાવરણલક્ષી સુવિધાઓ.

જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો વિડિયોને LIKE કરો, વિદ્યાર્થી મિત્રો સાથે SHARE કરો અને આગળના એપિસોડ માટે ચેનલને SUBSCRIBE કરવાનું ભૂલતા નહીં! 🔔

Address

Vinzol, Post, Godhra
Kakanpur
388713

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6am

Telephone

+912672255101

Alerts

Be the first to know and let us send you an email when Shri Govind Guru University posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Shri Govind Guru University:

Share