31/03/2018
વહાલા સર્વે વિઘ્યાર્થીઓ કલોલ ગુરૂકુળ ને2/1/2019 ના રોજ 25 વર્ષ પુર્ણ થતા હોઇ તા2/1/2019 થી 6/1/2019 એમ 5 દિવસ નો રજત જયન્તી મહોત્સવ નુ ભવ્ય આયોજન કરેલ ,છે તેમા ઞુરુકૂલ ના જુના વિઘ્યાર્થી Google ફોર્મ ભરી ને ભાગ લેવા વિન્નતિ
We heartly invite all of you to join our 25 years of silver jubilee celebration. If you are interested then kindly fill up form.