Smt skshah - chahwalacollege of education,Kapadwanj

Smt skshah - chahwalacollege of education,Kapadwanj Smt. S.K.Shah(Chahwala)college of education was established by the Kapadwanj kelavani Mandal,Kapadwanj June, 2007.

S.K.Shah(Chahwala)college of education was established by the Kapadwanj kelavani Mandal,Kapadwanj June, 2007.Smt S.K.Shah collge of education epitomizes the extension of the knowledge tradition embedded in the rich intellecual and cultural heritage of India.Our college has been envisioned to introduce and initiate future teacher into the process of transformation into evolved beings who can lead

and guide the children of tomorrow to wards the knowledge century in the true sense.with holistic training components,valueeducation and skill-orientation as the mainstay of the teacher education.

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન કંચનલાલ શાહ કોલેજ ઓફ એજ્યુકેશન કપડવંજ માં તા:- ૧૪/૯/૨૨ ના રોજ હિન્દી દિવસની ...
20/09/2022

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન કંચનલાલ શાહ કોલેજ ઓફ એજ્યુકેશન કપડવંજ માં તા:- ૧૪/૯/૨૨ ના રોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી એના અંતર્ગત હિન્દી કાવ્ય અને પઠન સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં તાલીમાર્થીઓએ ભાગ લઈ કાર્યને સફળ બનાવ્યો હતો.

09/08/2022

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજીત આંતર કોલેજ કુસ્તી ટુર્નામેન્ટમાં કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એસ. કે. શાહ કોલેજ ઓફ એજ્યુકેશન કપડવંજના પ્રથમ સેમેસ્ટરના તાલીમાર્થી ધવલ મકવાણાએ "ગોલ્ડ મેડલ" પ્રાપ્ત કરેલ છે.
તેમને મંડળના હોદ્દેદારશ્રીઓ તેમજ કોલેજ સ્ટાફ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

09/08/2022
ફોટો ગ્રાફી સ્પર્ધા ૨૦૨૨
29/07/2022

ફોટો ગ્રાફી સ્પર્ધા ૨૦૨૨

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન કંચનલાલ શાહ કોલેજ ઓફ એજ્યુકેશન, કપડવંજમાં તાલીમ મેળવી રહેલા સેમ.૩ ના તાલીમાર...
27/07/2022

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન કંચનલાલ શાહ કોલેજ ઓફ એજ્યુકેશન, કપડવંજમાં તાલીમ મેળવી રહેલા સેમ.૩ ના તાલીમાર્થીઓ કપડવંજ અને તેની આજુબાજુ આવેલી લગભગ ૩૦ શાળાઓમાં સફળતા પૂર્વક ઇન્ટરશીપ અંતર્ગત તાલીમ મેળવી રહ્યા છે.

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એસ. કે. શાહ કોલેજ ઓફ એજ્યુકેશન, કપડવંજ માં શૈક્ષણિક  વર્ષ 2022-23માં પ્રવેશ મેળવેલ તા...
10/07/2022

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એસ. કે. શાહ કોલેજ ઓફ એજ્યુકેશન, કપડવંજ માં શૈક્ષણિક વર્ષ 2022-23માં પ્રવેશ મેળવેલ તાલીમાર્થીઓ નો તા:- ૯/૭/૨૨ ના રોજ પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો.જેમાં મંડળના ઉપપ્રમુખ શ્રીમતી નીલાબેન પંડ્યા અને મંત્રીશ્રી અનંતભાઇ શાહ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને તિલક કરી આવકાર્યા હતા અને આશીર્વચન પાઠવ્યા હતા.કોલેજના આચાર્ય શ્રી પરેશભાઇ પટેલ તેમજ સમગ્ર કર્મચારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

એસ.પી. યુનિવર્સિટીમાં બી.એડ.એડમિશન માટે ઓપન રાઉન્ડ.
27/06/2022

એસ.પી. યુનિવર્સિટીમાં બી.એડ.એડમિશન માટે ઓપન રાઉન્ડ.

એસ.પી. યુનિવર્સિટી,બી.એડ.એડમિશન ની ઓપન પ્રક્રિયા તા -28/6/2022 થી શરૂતા -30/6/2022 સુધી.જે વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ના ભ...
27/06/2022

એસ.પી. યુનિવર્સિટી,બી.એડ.એડમિશન ની ઓપન પ્રક્રિયા
તા -28/6/2022 થી શરૂ
તા -30/6/2022 સુધી.
જે વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ના ભર્યું હોય તેમજ એડમિશન ના મળ્યું હોય તે લોકો માટે છેલ્લી તક.
નોંધ - સૂચનાઓ બરાબર વાચી લેવી અને એ પ્રમાણે પ્રક્રિયા કરવી.

બી.એડ.કોલેજ કપડવંજ,2022નું  સેમ.બીજું અને ચોથાનું પરિણામ
23/06/2022

બી.એડ.કોલેજ કપડવંજ,2022નું સેમ.બીજું અને ચોથાનું પરિણામ

એસ.પી. યુનિવર્સિટીમાં બી.એડ.કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા 23/6/22 ના રોજ નીચે પ્રમાણે છે.માત્ર ફ્રેશ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ...
22/06/2022

એસ.પી. યુનિવર્સિટીમાં બી.એડ.કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા 23/6/22 ના રોજ નીચે પ્રમાણે છે.માત્ર ફ્રેશ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક છે.

એસ.પી. યુનિવર્સિટીમાં બી.એડ.કરવાની ઉત્તમ તકતા 21/06/22 થી 23/06/22 દરમ્યાન પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે .21 મી તારીખે ...
20/06/2022

એસ.પી. યુનિવર્સિટીમાં બી.એડ.કરવાની ઉત્તમ તક
તા 21/06/22 થી 23/06/22 દરમ્યાન પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ રહી છે .21 મી તારીખે નીચે મુજબ વિષય, મેરીટ અને સમય પ્રમાણે હાજર રહેવું.

Address

Smt. S. K. Shah(Chahwala) College Of Education
Kapadvanj
387620

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 9am - 1pm

Telephone

02691254572

Alerts

Be the first to know and let us send you an email when Smt skshah - chahwalacollege of education,Kapadwanj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Smt skshah - chahwalacollege of education,Kapadwanj:

Share