Shri J B Patel Highschool Ukardinamuvada Ta kapadwanj

Shri J B Patel  Highschool Ukardinamuvada  Ta kapadwanj This is official page of Shri j b Patel highschool ukardinamuvada activity education information

08/08/2022

મારી શાળા શ્રી જે.બી.પટેલ હાઈસ્કૂલ ઉકરડી નામુવાડા ના વિદ્યાર્થી હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત 08/08/2022 ના રોજ યોજાયેલ તિરંગા વિકાસ યાત્રા માં પટેલ કૌશિક ગોવિંદભાઈ તાલુકા કક્ષા એ પ્રથમ નંબર મેળવી સ્કુલ નું નામ રોશન કર્યું છે એ બદલ સમગ્ર સ્ટાફ તથા તૈયાર કરનાર તમામ ને અભિનદન પાઠવું છું તથા તિરંગા ને લગતા ગીત સ્પર્ધા માં પટેલ નિખિલ રજનીકાંત બીજો નંબર પ્રાપ્ત કરેલ છે તૈયાર કરનાર તમામ સ્ટાફ ને અભિનંદન

વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત શાળા માં 300 વૃક્ષો ની રોપણી કરવામાં આવી
14/07/2022

વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત શાળા માં 300 વૃક્ષો ની રોપણી કરવામાં આવી

21/06/2022
વીશ્વ યોગ દિવસ ની ઉજવણી
21/06/2022

વીશ્વ યોગ દિવસ ની ઉજવણી

09/06/2022

ધોરણ 12 સામાન્ય પ્રવાહ નું પરિણામ 62.20
ધોરણ 10 નું પરિણામ 68.08

Address

Kapadwanj

Telephone

+917990885757

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri J B Patel Highschool Ukardinamuvada Ta kapadwanj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Shri J B Patel Highschool Ukardinamuvada Ta kapadwanj:

Share