M.P.Patel College of Pharmacy

M.P.Patel College of Pharmacy >M.P.Patel College of Pharmacy is one of the constituent Colleges of Jeevanshilp Education Trust,established in the 2008.The college is offering B.

Pharmacy degree intake of 60 students per year. The course is approved by All India Council for Technical Education, New Delhi and affiliated with Gujarat Technological University, Ahmedabad.


* Total constructed area of building is 3624.53 Sq.M.
* Building consists
-> Four class room theaters with seating capacity of 72, each.
-> One Tutorial hall.
-> One Computer Laboratory with 20 computer

s in LAN.
-> Ten laboratories with all required instruments and apparatus.
-> Spacious and well furnished library with more then 3000 reference books and magazines.
-> Two faculty rooms with individual cabins for all the faculties.

* WI-FI Internet system, RO plant for drinking mineral water and Pollution free environment.

08/10/2023

*ફાર્માસિસ્ટના સુવર્ણ યુગની શરૂઆત*

*પાનના ગલ્લાની જેમ ગલીએ ગલીએ ગેરકાયદેસર ખુલી ગયેલા મેડીકલ સ્ટોર્સની ઉપર શનિની મહાદશા શરૂ*

કેન્દ્ર સરકાર દ્વારા ફાર્મસી એક્ટમાં સુધારો કર્યો છે અને લાયસન્સ ભાડે આપતા પ્રથમ વખત પકડાનાર ફાર્માસિસ્ટને એક લાખ રૃપિયાનો દંડ અને બીજી વાર પકડાય તો બે લાખ રૃપિયાનો દંડ અને ત્રણ માસની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

*હવે બેલેટ પેપર આવ્યુ છે? એની જગ્યાએ મેડીકલ સ્ટોર્સમાં નોકરી કરવી છે એવા ફોન ફાર્માસિસ્ટ ઉપર શરૂ થાય તો નવાઈ નહી.*

આ દેશના તમામ જાગૃત ફાર્માસિસ્ટોની જીત છે જે સતત ગ્રાઉન્ડ લેવલે સંઘર્ષ કરી રહ્યા છે

*આભાર મોદી જી*

આપનો
રજનીકાંત ભારતીય 9725542874
પ્રમુખ
ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન






03/10/2023

*કદાપિ ન મળેલા હોય એવા ફાર્માસિસ્ટો પણ ફક્ત GPA ઉપર વિશ્વાસ છે અને GPA ને જીતાડવા મહેનત કરી રહ્યા છે*
જે પણ ફાર્માસિસ્ટ પોતાનું હિત વિચારતા હશે એ વગર પ્રચારે માત્ર GPA ને જ વોટ આપી રહ્યા છે અને બેલેટ પેપર ચોરી કરીને કે ઉઘરાવી ચુટણી જીતવાના લોકોના મનસુબાઓ નાકામ કરી રહ્યા છે
અમે ભલે તમામ લોકો સુધી નથી પહોંચ્યા પણ અમારા કાર્યો લોકો સુધી પહોંચ્યા છે જેના કારણે ગુજરાતના ફાર્માસિસ્ટો GPA માં પોતાનું ઉજ્જવળ ભવિષ્ય જોઈ રહ્યા છે.

*તમારો કિંમતી મત ફાર્માસિસ્ટ માટે વર્ષોથી સંઘર્ષ કરતી એકમાત્ર પેનલ GPA ને જ*

*ફાર્માસિસ્ટના ઉજ્જવળ ભવિષ્ય માટે GPA ની પેનલના ઉમેદવારોને આપનો કિંમતી વોટ આપી જીતાડો*

*GPA ની પેનલના ઉમેદવારો*
*(4) ભટ્ટ અમી રમેશચંદ્ર*
*(10) ગઢવી અનિરુદ્ધસિંહ ગણપતસિંહ*
*(13) મઠીયા અનિલકુમાર લખમણભાઈ*
*(15) પરમાર લક્ષ્મણભાઈ વીરાભાઈ*
*(26) સવાણી વિજયકુમાર ગણેશભાઈ*
*(31) વણકર કિરીટકુમાર રેવાભાઈ*

*JOIN GPA FOR BETTER FUTURE AND SELF RESPECT*

ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન
*GPA*








Rajnikant Bhartiya

28/09/2023

ફાર્મસી કાઉન્સિલની ચુંટણીમાં કોઈ
પક્ષ કે નોન-ફાર્માસીસ્ટ દ્વારા સંચાલિત ન હોય એવી એકમાત્ર પેનલ એટલે GPA. જે રીટેઈલ અને ફાર્મા કંપનીઓ માર્કેટીંગ અને મેનુફેકચરીંગમાં નોકરી કરતા સરકારી દવાખાનાઓમાં નોકરીઓ કરતા ફાર્માસિસ્ટ તેમજ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી નોકરી કરતા ફાર્માસિસ્ટોનું જ એસોસિએશન છે અને એમના હક માટે દસ વર્ષથી લડતા રહ્યા છે તો ગુજરાતના 86000 ફાર્માસિસ્ટના હિત માટે જે કામ કરે છે એવી ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનની (GPA) ની પેનલના તમામ છ ઉમેદવારોને મત આપી વિજય બનાવી ફાર્માસિસ્ટના સુવર્ણ યુગ તરફ એક ડગલું આગળ વધારીએ

*આપનું બેલેટ પેપર અન્ય કોઇના હાથમાં આપી તમારા સહિત હજારો ફાર્માસિસ્ટોનું ભવિષ્ય અંધકારમય ન બનાવશો.*
*જે લોકો વર્ષોથી ફાર્માસિસ્ટનો હક છીનવી રહ્યા છે એવા લોકોને જાકારો આપો*

*ફાર્માસિસ્ટના ઉજ્જવળ ભવિષ્ય માટે GPA ની પેનલના ઉમેદવારોને આપનો કિંમતી વોટ આપી જીતાડો*

*GPA ની પેનલના ઉમેદવારો*
*(4) ભટ્ટ અમી રમેશચંદ્ર*
*(10) ગઢવી અનિરુદ્ધસિંહ ગણપતસિંહ*
*(13) મઠીયા અનિલકુમાર લખમણભાઈ*
*(15) પરમાર લક્ષ્મણભાઈ વીરાભાઈ*
*(26) સવાણી વિજયકુમાર ગણેશભાઈ*
*(31) વણકર કિરીટકુમાર રેવાભાઈ*

આપનો
રજનીકાંત ભારતીય 9725542874
પ્રમુખ
ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન
*GPA*



ગુજરાતના તમામ ફાર્માસિસ્ટ ભાઈઓ બહેનો દસ વર્ષે ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી આવી રહી છે તો ગુજરાતનો એકમાત્ર એવું સંગઠન છે કે ...
28/09/2023

ગુજરાતના તમામ ફાર્માસિસ્ટ ભાઈઓ બહેનો દસ વર્ષે ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી આવી રહી છે તો ગુજરાતનો એકમાત્ર એવું સંગઠન છે કે જે ફાર્માસિસ્ટ નું એસોસિએશનનું છે જે ફાર્માસિસ્ટ ના હિત માટે ફાર્માસિસ્ટના અન્યાય સામે તમામ વર્ગના ફાર્માસિસ્ટો જેવા કે રીટેલ ફાર્માસિસ્ટ, હોલસેલ ફાર્માસિસ્ટ ,નોકરી કરતા ફાર્માસિસ્ટ ગવર્મેન્ટ ફાર્માસિસ્ટ, ખાનગી કો,લેજના અધ્યાપકોએટલે કે એકેડેમી સ્ટાફ,ફાર્મા કંપનીમાં કામ કરતા ફાર્માસિસ્ટો, માટે પણ રજૂઆત કરતું એકમાત્ર એસોસીએશન છે તો ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનની પેનલને મત આપી જંગી બહુમતીથી વિજય બનાવો તમે ફક્ત એક વખત અમને તક આપો એક તક જીપીએને *
VOTE for GPA 🙏*







Upgrade yourself.
21/10/2021

Upgrade yourself.

15/12/2020
25/09/2020

HAPPY PHARMACIST DAY

16/02/2020

Address

M. P. PATEL COLLEGE OF PHARMACY, Jeevanshilp Education Campus
Kapadwanj
387620

Telephone

91-2691-262607

Website

http://www.jeevanshilp.org/

Alerts

Be the first to know and let us send you an email when M.P.Patel College of Pharmacy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to M.P.Patel College of Pharmacy:

Share