Jawahar Navodaya Vidyalaya, Kathlal

Jawahar Navodaya Vidyalaya, Kathlal ભારત સરકાર દ્વારા પ્રયોગમાં લાવવામાં આવેલ એક શિક્ષણ પરિયોજના

29/01/2022
23/01/2022
Infographics: https://starwalk.space/enIndian conventional name are suffixed in Gujarati next to them.Happy Learning
16/01/2022

Infographics: https://starwalk.space/en
Indian conventional name are suffixed in Gujarati next to them.

Happy Learning

પગમાં ચપ્પલ નહીંચહેરા પર કોઈ હાવભાવ નહીંપણ હાથમાં પદ્મશ્રી.હરેકલા હજબ્બાને મળો. તે મેંગ્લોરમાં 20 વર્ષથી નારંગી વેચે છે....
10/11/2021

પગમાં ચપ્પલ નહીં
ચહેરા પર કોઈ હાવભાવ નહીં
પણ હાથમાં પદ્મશ્રી.

હરેકલા હજબ્બાને મળો. તે મેંગ્લોરમાં 20 વર્ષથી નારંગી વેચે છે. રોજની 150 રૂપિયાની કમાણીમાંથી તેણે પ્રાથમિક શાળા બનાવી. “એક વિદેશીએ મને નારંગીની કિંમત પૂછી અને હું સમજી શક્યો નહીં. તે દિવસે મેં શાળા બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.કર્ણાટકના દક્ષિણ કન્નડના ન્યુપાડાપુ ગામના રહેવાસી હજબ્બાએ તેમના ગામમાં શાળા ખોલવાનું નક્કી કર્યું. તેમણે પોતાના જીવનની મૂડી આ કામમાં લગાવી દીધી.આજે શ્રી હજબ્બાને ભારતનું ચોથું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું.

પોતે ભણવામાં અસમર્થ હોવાથી તેમણે ફળો વેચીને શાળા ખોલી જેથી ગામના બાળકો ભણી શકે. કર્ણાટકના ફળ વેચનાર હરેકલા હજબ્બા માટે આ પદ્મશ્રી એવોર્ડ છેલ્લી હરોળમાં ઉભેલી વ્યક્તિના સન્માનની વાત છે.

સલામ હજબ્બા સાહેબ તમારી ઈચ્છાશક્તિ અને નિર્ણયશક્તિને.. આદરભાવ સાથે વંદન.....

31/05/2021
29/05/2021
https://divya-b.in/vX12Grvgagb
12/05/2021

https://divya-b.in/vX12Grvgagb

પરીક્ષાનો નવો શિડ્યુલ નવી તારીખના 15 દિવસ પહેલા જાહેર કરવામાં આવશે16મેથી માત્ર મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલયમાં પરી...

https://youtu.be/vIkq0Nfa06w
09/05/2021

https://youtu.be/vIkq0Nfa06w

Don't forget to wear headphones and sing Navodaya Prayer.Do you miss your JNV? Comment below.Lyrics of Navodaya Prayer Song:हम नव युग की नयी भारती, नयी आरती ...

06/04/2021

Address

Ahmedabad Road
Kathlal
387630

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

91-2691-243477

Alerts

Be the first to know and let us send you an email when Jawahar Navodaya Vidyalaya, Kathlal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Jawahar Navodaya Vidyalaya, Kathlal:

Share