Shree Harihar English and Gujarati Medium School, Limkheda

Call Directions Contact the university

Shree Harihar English and Gujarati Medium School, Limkheda Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Harihar English and Gujarati Medium School, Limkheda, Jhalod Road, Dahod, Pin code, Limkheda.

The Red Sea is ready to roar! 🔥🏆
30/09/2026

The Red Sea is ready to roar! 🔥🏆

🏆 ખેલ મહાકુંભ ૨૦૨૬ — ગૌરવની ક્ષણ! 🏃‍♂️🔥મેદાનમાં શાનદાર રમત, અદમ્ય જુસ્સો અને ટીમવર્ક સાથે ફાઇનલ સુધીની સફર પૂર્ણ કરી રનર...
29/09/2026

🏆 ખેલ મહાકુંભ ૨૦૨૬ — ગૌરવની ક્ષણ! 🏃‍♂️🔥

મેદાનમાં શાનદાર રમત, અદમ્ય જુસ્સો અને ટીમવર્ક સાથે ફાઇનલ સુધીની સફર પૂર્ણ કરી રનર્સ-અપનું ગૌરવ પ્રાપ્ત કર્યું. 🥈🏆

અમારા તમામ ખેલાડીઓને આ શાનદાર સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન! 👏🎉

🏆 ખેલ મહાકુંભ 2026 🏃‍♂️🔥પાણિયા સ્કૂલ સામે શાનદાર વિજય મેળવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું અને ફાઇનલમાં વિશલંગા સ્કૂલ સામે લડત ...
29/09/2026

🏆 ખેલ મહાકુંભ 2026 🏃‍♂️🔥

પાણિયા સ્કૂલ સામે શાનદાર વિજય મેળવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું અને ફાઇનલમાં વિશલંગા સ્કૂલ સામે લડત આપીને રનર્સ-અપનું ગૌરવ મેળવ્યું! 🥈🏆

જીત ભલે એક પગલું દૂર રહી, પરંતુ મહેનત, ટીમવર્ક અને જુસ્સો અમારી સૌથી મોટી જીત છે. 💪❤️‍🔥

મેદાન પર આપેલા તમારા શ્રેષ્ઠ પ્રયાસ માટે અમારા ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન! 👏🎉

🏆 ખેલ મહાકુંભ 2026 🏃‍♂️🔥પ્રથમ મુકાબલો રહ્યો રોમાંચક ટાઈ, અને ત્યારબાદ પાણિયા સ્કૂલ સામે શાનદાર વિજય! 🏆💪મહેનત, ટીમવર્ક અન...
29/09/2026

🏆 ખેલ મહાકુંભ 2026 🏃‍♂️🔥

પ્રથમ મુકાબલો રહ્યો રોમાંચક ટાઈ, અને ત્યારબાદ પાણિયા સ્કૂલ સામે શાનદાર વિજય! 🏆💪

મહેનત, ટીમવર્ક અને જીતનો જુસ્સો — અમારા ખેલાડીઓએ મેદાનમાં પોતાની કાબેલિયત સાબિત કરી! ❤️‍🔥👏

આ જ છે અમારી ટીમનો જુસ્સો! 💯🏃‍♂️
જય હો, ખેલાડીઓ! 🏆🔥

26/09/2026

બાપ્પાની વિદાય છે, ભક્તિની નહીં… ❤️🙏
ગણપતિ બાપ્પા મોરિયા! આવતા વર્ષે વહેલા આવજો! 🚩🌺

26/09/2026

बप्पा आए थे खुशियाँ लेकर,
अब यादें देकर जा रहे हैं… 🥹❤️
गणपति बप्पा मोरया! ❤️🙏

बप्पा, फिर जल्दी आना! 🌺🚩

આજરોજ લીમખેડા ખાતે  પી.એમ. શ્રી તાલુકા સ્કૂલ લીમખેડા ખાતે વિકસિત ભારત @ 2047 અંતર્ગત વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું...
23/09/2026

આજરોજ લીમખેડા ખાતે પી.એમ. શ્રી તાલુકા સ્કૂલ લીમખેડા ખાતે વિકસિત ભારત @ 2047 અંતર્ગત વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન રાખેલ હતું જેમાં શ્રી હરિહર ગુજરાતી મીડીયમ સ્કુલ ના ધોરણ આઠ ના વિદ્યાર્થી ડામોર વિવેક એ ચિત્ર સ્પર્ધામાં બીજો ક્રમાંક મેળવેલ છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.

આજરોજ લીમખેડા ખાતે પી.એમ. શ્રી તાલુકા સ્કૂલ લીમખેડા ખાતે વિકસિત ભારત @ 2047 અંતર્ગત વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન રાખેલ હતું જેમાં શ્રી હરિહર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ની ધોરણ આઠ ની વિદ્યાર્થીની રાવત અંજલીએ વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધામાં ત્રીજો ક્રમાંક મેળવેલ છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.

रंगों में देशभक्ति, खुशियों में सम्मान। 🎨🎂🇮🇳विद्यार्थियों की सुंदर चित्रकारी और केक कटिंग के साथ आदरणीय प्रधानमंत्री श्र...
17/09/2026

रंगों में देशभक्ति, खुशियों में सम्मान। 🎨🎂🇮🇳
विद्यार्थियों की सुंदर चित्रकारी और केक कटिंग के साथ आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का जन्मदिन मनाया। 🙏

17/09/2026

देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ। 🎂🇮🇳
आपके स्वस्थ एवं दीर्घायु जीवन की मंगलकामना। 🙏

26/01/2026

Republic day celebration in our campus

Address

Jhalod Road, Dahod, Pin Code
Limkheda
389140

Opening Hours

Monday 7am - 5pm
Tuesday 7am - 5pm
Wednesday 7am - 5pm
Thursday 7am - 5pm
Friday 7am - 5pm
Saturday 7am - 5pm
Sunday 7am - 5pm

Telephone

9727838631

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Harihar English and Gujarati Medium School, Limkheda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Shree Harihar English and Gujarati Medium School, Limkheda:

Shortcuts

Share