Smt K A Modi MSW College, Modasa

Smt K A Modi MSW College, Modasa Master Of social Work College, Modasa

Msw નવા વર્ષ ના પ્રવેશ ફોર્મ ઓનલાઇન ભરવાના ચાલુ થઈ ગયા છે.કૉલેજ માં જ઼ હેલ્પ સેન્ટર હોવાથી ઓનલાઇન ફોર્મ કૉલેજ ઘ્વારા ભરી...
19/05/2022

Msw નવા વર્ષ ના પ્રવેશ ફોર્મ ઓનલાઇન ભરવાના ચાલુ થઈ ગયા છે.
કૉલેજ માં જ઼ હેલ્પ સેન્ટર હોવાથી ઓનલાઇન ફોર્મ કૉલેજ ઘ્વારા ભરી આપવામાં આવશે.

શ્રીમતી કે.એ.મોદી એમ.એસ.ડબલ્યુ. કોલેજ મોડાસા અને ગેપ સંસ્થા મોડાસા ના સંયુક્ત ઉપક્રમે આજરોજ રેડ રીબીન કાર્યક્રમ હેઠળ એક ...
08/10/2021

શ્રીમતી કે.એ.મોદી એમ.એસ.ડબલ્યુ. કોલેજ મોડાસા અને ગેપ સંસ્થા મોડાસા ના સંયુક્ત ઉપક્રમે આજરોજ રેડ રીબીન કાર્યક્રમ હેઠળ એક દિવસીય કાર્યશાળા યોજાઈ જેમાં કોલેજ ના આચાર્ય શ્રી રાકેશકુમાર પ્રજાપતિ એ કાર્યક્રમ ની રૂપરેખા અને પ્રાસ્તાવિક પ્રવચન કરી સૌને આવકાર્યા. સંસ્થાના પ્રોજેકટ ડાયરેક્ટર શ્રી જોગેન્દ્રભાઈ ઉપાધ્યાય દ્વારા "એઇડ્સ અંગે જાગૃતિ અને સમાજકાર્યકર ની ભૂમિકા" વિષય પર વ્યાખ્યાન આપી વિદ્યાર્થીઓ ને માહિતગાર કર્યા ડિસ્ટ્રિક્ટ એઇડ્સ પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ યુનિટ મહેસાણા ના ડિસ્ટ્રિક્ટ સુપરવાઈઝર શ્રી ભાવેશભાઈ રાણા સાહેબે "એઇડ્સ અવેરનેસ કાર્યક્રમ માં યુવાનોની ભૂમિકા અને સમાજકાર્યકર ની ભાવિ તકો" વિષય પર વ્યાખ્યાન આપી વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા તથા પ્રોગ્રામ મેનેજર શ્રી ભાવેશભાઈ પટેલ દ્વારા "એઇડ્સની સારવાર અને સંભાળ" વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું તથા કાર્યક્રમ ના અંતે ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નમ્બર મેળવનાર વિદ્યાર્થીઓ ને ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પ્રા. પૂર્વીબેન પટેલ અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમ ની સફળતા માટે માનદ મંત્રીશ્રી ડો. ઘનશ્યામભાઈ શાહ સાહેબ તથા શ્રી મ.લા.ગાંધી ઉત્તર કેળવણી મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર મોદીએ અભીનંદન પાઠવ્યા.

06/06/2016
MSW Sem 4 Exam Time Table
19/03/2016

MSW Sem 4 Exam Time Table

09/06/2015
Admission Open
08/06/2015

Admission Open

Job in municipal corporation Ahmadabad
08/06/2015

Job in municipal corporation Ahmadabad

Open Interview 03/06/2015 Time 2.00 PM
26/05/2015

Open Interview 03/06/2015 Time 2.00 PM

M.S.W. SEMESTER - 1 NEW ADMISSION OPEN
09/04/2015

M.S.W. SEMESTER - 1 NEW ADMISSION OPEN

10/03/2015

Address

The M. L. Gandhi Higher Education Society, Dhansura Road
Modassa
383315

Alerts

Be the first to know and let us send you an email when Smt K A Modi MSW College, Modasa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Smt K A Modi MSW College, Modasa:

Share