M.B.Patel Applied Science College

M.B.Patel Applied Science College M.B.Patel Applied Science College, Mogri Managed by Charotar Education Society. Near Janta circle, Mahatma Gandhi vidhyalay campus, Mogri.

Check out our latest updates we create smart mature, allrounder & trustworthy students.

On demand exam       M.B.Patel Applied Science College
24/02/2022

On demand exam M.B.Patel Applied Science College

University result of M.B. Patel Applied Science College's TY B.Sc. Sem-5 Chemistry, TY B.Sc. Sem-5 Microbiology, SY B.Sc...
27/01/2022

University result of M.B. Patel Applied Science College's TY B.Sc. Sem-5 Chemistry, TY B.Sc. Sem-5 Microbiology, SY B.Sc. Sem-3 Chemistry, TY B.Sc. Sem-5 Industrial Chemistry, SY B.Sc. Sem-3 Industrial Chemistry, SY B.Sc. Sem-3 Microbiology.


મોગરી સાયન્સ કોલેજનું ઉજજવળ પરિણામ”       ચરોતર એજ્યુકેશન સોસાયટી, આણંદ ધ્વારા સંચાલિત એમ. બી. પટેલ એપ્લાઇડ સાયન્સ કોલેજ...
24/01/2022

મોગરી સાયન્સ કોલેજનું ઉજજવળ પરિણામ”

ચરોતર એજ્યુકેશન સોસાયટી, આણંદ ધ્વારા સંચાલિત એમ. બી. પટેલ એપ્લાઇડ સાયન્સ કોલેજ, મોગરી સેમેસ્ટર-3 માં ઈન્ડટ્રીયલ કેમસ્ટ્રી વિષયમાં સીટ નંબર ૨૭૦૦ માનવભાઈ વિમલભાઈ પટેલ ૮.૦૭ GPA સાથે યુનિવર્સિટીમાં દ્ર્રિતીય સ્થાને, સીટ નંબર ૨૭૦૭ વિરલ સૌરભકુમાર સોલંકી ૮.૦૦ GPA સાથે યુનિવર્સિટીમાં ત્રીજા સ્થાને, સીટ નંબર ૨૬૯૪ દિયા અશોકભાઇ પટેલ ૭.૮૬ GPA સાથે યુનિવર્સિટીમાં ચોથા સ્થાને, સીટ નંબર ૨૬૯૩ ધરતીબેન યોગેશભાઈ પટેલ ૭.૫૭ GPA સાથે યુનિવર્સિટીમાં સાતમું સ્થાન પ્રાપ્ત કરે છે. તેમજ સેમેસ્ટર-૫ માં માઇક્રોબાયોલોજી વિષયમાં સીટ નંબર ૨૭૯૦ રિદ્ધિ અતુલ નિરંતર ૮.૧૭ GPA સાથે યુનિવર્સિટીમાં દ્ર્રિતીય સ્થાને, સીટ નંબર ૨૯૦૨ દિપેશ બંસીલાલ પ્રજાપતિ ૭.૮૩ GPA સાથે યુનિવર્સિટીમાં પાંચમાં સ્થાને, તેમજ સેમેસ્ટર-૫ માં ઈન્ડટ્રીયલ કેમસ્ટ્રી વિષયમાં સીટ નંબર ૨૮૬૮ અક્ષયકુમાર રાજેશભાઈ પટેલ ૭.૮૩ GPA સાથે યુનિવર્સિટીમાં આઠમાં સ્થાને, સીટ નંબર ૨૮૮૫ મિતુલકુમાર દિનેશકુમાર રાજ ૭.૬૭ GPA સાથે યુનિવર્સિટીમાં નવમું સ્થાન પ્રાપ્ત કરે છે.

Admission open 2021
09/08/2021

Admission open 2021

વ્હાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આપ સૌ ધોરણ 12 અપેક્ષા મુજબ પાસ થયેલ છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન સહ ભાવિ શુભેચ્છાઓ!હવે ધોર...
04/08/2021

વ્હાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો,

આપ સૌ ધોરણ 12 અપેક્ષા મુજબ પાસ થયેલ છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન સહ ભાવિ શુભેચ્છાઓ!
હવે ધોરણ 12 પછી આગળ શું કરવું? કયો અભ્યાસ કરવો? ક્યાં એડમિશન લેવું?? અને બીજો મોટો પ્રશ્ન...કેવી રીતે એડમિશન લેવું?? કેવી પ્રોસેસ હશે? વગેરે જેવા પ્રશ્નો નું સોલ્યુશન મેળવવા આપ Charoter Education Society, Anand દ્વારા સંચાલિત સંસ્થા M.B Patel Applied Science College, Mogri. નો સંપર્ક કરી શકો છો. જ્યાં તમને એડમીશન પ્રોસેસ થી લઈને B.Sc તેમજ અન્ય તમામ કોર્ષ તેમજ તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન ની માહિતી મળી શકશે.

M. B Patel Applied Science College, Mogri આપને મદદરૂપ થવા તૈયાર છે.
તો આજે જ મુલાકાત લો આ કોલેજ ની અને સંપૂર્ણ માહિતી મેળવો.

સરનામું :
એમ.બી પટેલ એપ્લાયડ સાયન્સ કોલેજ, મોગરી.
મહાત્મા ગાંધી વિદ્યાલય કેમ્પસ, શ્રી યોગીજી સર્કલ સામે, જનતા ચોકડી પાસે, મોગરી.
ફોન: 02692233000
E-Mail : [email protected]

Addmission open
24/07/2021

Addmission open

Address

M B Patel Applied Science College
Mogri
388345

Opening Hours

Monday 10am - 4pm
Tuesday 10am - 4pm
Wednesday 10am - 4pm
Thursday 10am - 4pm
Friday 10am - 4pm
Saturday 10am - 4pm

Telephone

+912692233000

Alerts

Be the first to know and let us send you an email when M.B.Patel Applied Science College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to M.B.Patel Applied Science College:

Share