29/10/2020
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી B.Ed.Semester 01 પ્રવેશ Frist Round.
જો તમે બધા સેમેસ્ટરમાં પાસ હોય તો જ એડમિશન લેવા માટે જવાનું રહેશે.
તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ હોય તેવા વિદ્યાર્થીઓએ પોતાના લોગીન એકાઉન્ટમાં લોગીન થઇ, Admission નામના બટન પર જઈને એડમિશન કન્ફર્મ કર્યા બાદ ઓનલાઇન પેમેન્ટ કરી પ્રિન્ટ લઇ તારીખ 30/10/2020 થી 02/11/2020 સુધીમાં એડમિશન મળેલ કૉલેજ માં જરૂરી ડોક્યુમેન્ટ સાથે એડમિશન કન્ફર્મ કરાવવું.