09/08/2023
આદિજાતિ વિકાસ વિભાગ,ગુજરાત રાજ્ય દ્વારા સ્થાપિત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી,રાજપીપલા જિ.નર્મદા ખાતે કુલપતિશ્રી ડૉ.મધુકર પાડવી ની ઉપસ્થિતિ માં 9 ઓગસ્ટ "વિશ્વ આદિવાસી દિવસ"ની ઉજવણી .....
જાણે જનજાતિ વિશ્વ વિદ્યાલય નો જનજાતિ ઉત્સવ...