ITI Rajpipla

ITI Rajpipla Skill development centre of Narmada District with intake capacity of over 500 seats in 7 trades.

the Institute was started in the year 1993 with intake capacity of 152 seats in seven trades. At present the Institute have intake capacity of above 600 seats/ year in different NCVT, GCVT trades of six months to two years duration such as AOCP, IMCP, Fitter, Mechanic Diesel Engine, Electrician, Wireman, COPA etc. Institute has very rich landscape area with plenty of trees and garden in the comp

ound providing a nice atmosphere for training. Institute has rich library, audio-visual room with state of the arts, sports ground, dispensary. Till the date more than 2000 students have passed and are successfully placed in the esteemed corporate world from Industrial Training Institute Rajpipla. At present we are one of the premier Industrial Training Institute in the state of Gujarat. The infrastructure of our Institute is one of the best in Gujarat, we have good number of meritorious students and may prove asset to your company. The institute is imparting training in the various courses with no. of students as available apart that a strong database of around 2000 students of the nearby Industrial Training Institutes with more than 60% consistent academic record whom we can pull into the pool campus event.

05/06/2026
ગુજરાત રોજગાર માર્ગદર્શક શિક્ષણ સમિતિ દ્વારા તા. 29/05/2026 ના રોજ સરકારી આઈટીઆઈ રાજપીપળા ખાતે “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ...
30/05/2026

ગુજરાત રોજગાર માર્ગદર્શક શિક્ષણ સમિતિ દ્વારા તા. 29/05/2026 ના રોજ સરકારી આઈટીઆઈ રાજપીપળા ખાતે “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જાગૃતિ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મૂળભૂત સિદ્ધાંતો, તેનો રોજગાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં વધતો ઉપયોગ તેમજ ભવિષ્યની કારકિર્દી માટે તેની ઉપયોગિતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને નવી ટેક્નોલોજી અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી.

22/05/2026

આઈ ટી આઈ રાજપીપળામાં એડમિશન લો અને વિવિધ યોજનાના લાભ લો.

20/05/2026

IMCP ટ્રેડની માહિતી ITI RAJPIPLA

20/05/2026

માન્ય શ્રી એસ. એન .મહેતા આચાર્ય વર્ગ ૨ દ્વારા આઈ.ટી.આઈ રાજપીપળા ખાતે ચાલતા વિવિધ કોર્ષ અને વિવિધ યોજના અંગે માહિતી આપી.

ગુરુવાર 21,May 2026 ના રોજ આઈ.ટી.આઈ રાજપીપલા ખાતે ઔદ્યોગિક ભરતી મેળામા બ્રેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લી. ઝગડીયામાં એપ્રેન્ટિસ...
18/05/2026

ગુરુવાર 21,May 2026 ના રોજ આઈ.ટી.આઈ રાજપીપલા ખાતે ઔદ્યોગિક ભરતી મેળામા બ્રેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લી. ઝગડીયામાં એપ્રેન્ટિસ ભરતી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે...
#

આજે ITI ખાતે JCB કંપની દ્વારા એક માહિતીસભર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં તાલીમાર્થીઓને JCB મશીનરી વિશ...
14/05/2026

આજે ITI ખાતે JCB કંપની દ્વારા એક માહિતીસભર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં તાલીમાર્થીઓને JCB મશીનરી વિશે પ્રેક્ટિકલ સાથે વિગતવાર માહિતી આપવામાં આવી. સાથે સાથે પ્રેઝન્ટેશન દ્વારા કંપનીમાં ઉપલબ્ધ વિવિધ જોબ તક, જરૂરી સ્કિલ્સ અને ભવિષ્યમાં રોજગારના ચાન્સ વિશે સમજાવવામાં આવ્યું .
તાલીમાર્થીઓએ સેમિનારમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પ્રેક્ટિકલ માહિતીથી ઘણો લાભ મેળવ્યો. આવા સેમિનાર તાલીમાર્થીઓને ઉદ્યોગ જગત સાથે જોડાવા અને કારકિર્દી માટે માર્ગદર્શન મેળવવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

07/05/2026

ITI ADMISSION 2026

03/05/2026

** Surat Region Project Competition 2026 **

તારીખ: ૦૨/૦૫/૨૦૨૬ ના રોજ આઈ ટી આઈ સુરત ખાતે રિજનલ કક્ષાના પ્રોજેક્ટ કોમ્પિટિશન નું આયોજન કરેલ હતું જેમાં રાજપીપળાના તાલીમાર્થી ઓએ બનાવેલ પ્રોજેક્ટ ઓબસ્ટેકલ અવોઇડિંગ રોબોટની નિયામક સાહેબ શ્રી નીતિન સાંગવાન IAS અને મંત્રી સાહેબ શ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા તાલીમાર્થીઓની સરાહના કરવામાં આવી અને તેમની સાથે ફોટા પડાવી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

Address

Near Vadiya Jakatnaka, , At & Po-Jeetnagar, , Dist-Narmada, Pin Code
Rajpipla
393145

Alerts

Be the first to know and let us send you an email when ITI Rajpipla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share