19/05/2026
ધોરણ 12 પછી માત્ર ડિગ્રી નહીં…
એક Strong Career Foundation પસંદ કરો! 💻🚀
SCET નું MCA (Integrated) Program આપે છે
✨ પાંચ વર્ષ પછી MCAની ડિગ્રી અને ત્રણ વર્ષ પછી BCAની ડિગ્રી શક્ય છે?
✨ Practical Learning Environment
✨ Industry-Oriented Curriculum
✨ Seminars, Workshops & Tech Exposure
✨ Engineering Students સાથે Grow થવાની Opportunity
✨ Strong Placement Opportunities
અહીં learning માત્ર classroom સુધી સીમિત નથી…
અહીં students ને industry-ready બનાવવામાં આવે છે. 🔥
હવે MCA (Integrated) માટે admission GCAS-Portal પરથી પણ કરી શકાય છે.
📍વધુ માહિતી માટે Department of Computer Applications ની મુલાકાત લો.
FutureReady ComputerApplications StudentLife CareerGrowth GCAS Surat MCA