10/06/2020
ઉકા તરસાડીયા યુનિવર્સિટી લઈને આવી રહી છે એક અદભુત વ્યાખ્યાન
"Atitude - The Master key" .
વક્તા: પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી, બી. એ. પી. એસ.
આ વ્યાખ્યાન નું સીધું પ્રસારણ
તારીખ:19/06/2020 સાંજે 7:00 કલાકે ફેસબુક અને youtube પર થશે.
આ વ્યાખ્યાન ને ફેસબુક પર નિહાળવા નીચેની લિંક પર ક્લિક કરો
https://www.facebook.com/utu.malibacampus
અને
યુટ્યુબ પર નિહાળવા આ લિંક પર ક્લિક કરો
http://www.youtube.com/c/utumalibacampus