28/06/2025
રોજગારી મેળવવાની સુવર્ણ તક.... આજના સમયમાં રોજગારી એ યુવાનો માટે બહુમોટો પડકાર છે.
અમરોલી ફાયર સેફટી કોલેજ છેલ્લા 12 વર્ષથી યુવાનોને રોજગાર લક્ષી તાલીમ આપીને યુવાનોને રોજગાર આપવાનું કામ કરી રહી છે.
આવી રોજગાર લક્ષી તાલીમ કરીને ગવર્મેન્ટ અને પ્રાયવેટ યુધોગોમાં નોકરી આશાનીથી મળીરહે છે.
આ કોર્સ કરેલ વિધાર્થીઓ oil રીફાઈનરી,કેમિકલ રિફાઈનરી, ONGC, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા,GAS રીફાઈનરી,સરકારી પાવર પ્લાન્ટ,સીવીલ ફાયર સર્વિસીસ,ફાર્માસ્યુટિકલ કંપની, તેમજ જુદી જુદી નોકરીની સુવર્ણ તક.
જુલાઈ 2025 થી A.D.I.S.,P.D.I.S.,સેફટી ઓફિસર, ફાયર મેન,P.D.F.S.,ફાયર ઓફિસર,D.C.P.O.,ના વર્ગો શરૂ થશે.
વધુ માહિતી માટે સંપર્ક કરો : 9979045993
તો આજે જ વિઝીટ કરો :
ફાયર એન્ડ સેફટી એકેડમી, અમરોલી ચાર રસ્તા, સુરત.