Z F Wadia Women's College & N K Jhota College of Commerce, Surat

  • Home
  • India
  • Surat
  • Z F Wadia Women's College & N K Jhota College of Commerce, Surat

Z F  Wadia Women's College & N K Jhota College of Commerce,  Surat Educational Institute specially for Girls to encourage girls for more education.

26/09/2022
ઝેડ એફ વાડિયા વુમન્સ કોલેજ એ. કે જોટા ઓફ કોલેજ ઓફ કોમર્સ ,સુરત માં તારીખ 21/ 7/2022 ના રોજ બપોરે 12:00 કલાકે NSS ના ઉપક્...
04/08/2022

ઝેડ એફ વાડિયા વુમન્સ કોલેજ એ. કે જોટા ઓફ કોલેજ ઓફ કોમર્સ ,સુરત માં તારીખ 21/ 7/2022 ના રોજ બપોરે 12:00 કલાકે NSS ના ઉપક્રમે "ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પરંપરા અને ગુરુનું મહત્વ" વિષય પર વિચાર ગોષ્ટિ અને ગુરુ વંદના નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વક્તા શ્રી શ્રીમતી અદિતિબેન કટિયારે ને પુષ્પ અને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત કોલેજના આચાર્ય શ્રી ડો.અશોકભાઈ દેસાઈ તથા તમામ અધ્યાપક સ્ત્રીઓનું વિદ્યાર્થીનીઓ દ્વારા ચરણસ્પદ અને પુષ્પ થકી સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાગત પરિચય અને દીપ પ્રાગટ્ય પછી વક્તા શ્રી અદિતિબેન કટ્યારે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન આપણા પ્રાચીન શાસ્ત્રો અને ગ્રંથોમાં ગુરુનો મહિમા તથા પ્રાચીન સમયમાં થયેલા ગુરુ અને શિષ્યના ઉદાહરણ આપી તત્કાલિક સમયમાં ગુરુનો મહિમા વિશાળતા પૂર્વક સમજાવ્યું હતું. દા.ત:ગુરુ દ્રોણાચાર્ય,એકલવ્ય રામકૃષ્ણ પરમહંસ,સ્વામી વિવેકાનંદ,ભગિની નિવેદિતા ,આચાર્ય વિષ્ણુ ગુપ્તા(કૌટિ લ્ય), ચંદ્રગુપ્ત મૌર્ય વગેરે ઉદાહરણ દ્વારા સચોટ અને રસપ્રદ શૈલીમાં સમજાવ્યું હતું.
આ કાર્યક્રમમાં 185 વિદ્યાર્થીનીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી એ પણ ગુરુ શિષ્યની સમજણ આપી હતી. આ ઉપરાંત NSS પ્રોગ્રામ ઓફિસર પ્રાધ્યાપક એમ.બી દેસાઈ,ડો.સીસી ચૌધરી એ પણ ગુરુ શિષ્ય વિશે સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં NSS ના સ્વયંમ સેવિકાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કોલેજ નો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્વયંસેવિકાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સમાપન આધાર વિધિ અને રાષ્ટ્રગીત ગાયને પૂર્ણ કરવામાં આવ્યું હતું.

Inter class Mehndi competition was organised  on 2/8/2022 at our college under Saptdhara  activities where around 180 st...
04/08/2022

Inter class Mehndi competition was organised on 2/8/2022 at our college under Saptdhara activities where around 180 students participated with enormous exuberance . Winners were honoured with medals and certificates . Following participants were declared winners :

1st Rank - Ranpariya Drupsi ( TYBCOM)
2nd Rank - Variya Rush*ta B. (TYBCOM)
3rd Rank- Patel Ruchi V. (M.Com. -II)

https://forms.gle/xDLbbK28uQQu6nFu8FY B. A.  Admission open @ wadia college
19/06/2020

https://forms.gle/xDLbbK28uQQu6nFu8
FY B. A. Admission open @ wadia college

પ્રથમ વર્ષ એફ.વાય.બી.એ.માં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ નીચેની વિગતો કાળજી પૂર્વક ભરી સબમિટ કરવું. ફોર્મમાં ....

01/02/2020
Pay attention 2018-19 passout students ( B. Com,  B. A,  M. Com,  M. A)
20/01/2020

Pay attention 2018-19 passout students ( B. Com, B. A, M. Com, M. A)

11/07/2019

Classes of FY B. Com semester-1 will be started on 15-07-2019 (Monday).

Yoga day celebrate @ Wadia college campus
21/06/2019

Yoga day celebrate @ Wadia college campus

28/05/2019

Direct Admission starts for B.A. @ waida college.
More details :

Prospector fee: 100/-
Form filling : online by wadia office staff
Fee submission : college office by cash
Time: 10 am to 2 pm

Admission starts from 3/06/19 to 16/06/19 for B Com on vnsgu.ac.in... for more details read this notification.
28/05/2019

Admission starts from 3/06/19 to 16/06/19 for B Com on vnsgu.ac.in... for more details read this notification.

Address

Jawaharlal Nehru Marg, Athwalines
Surat

Opening Hours

Monday 9am - 4pm
Tuesday 9am - 4pm
Wednesday 9am - 4pm
Thursday 9am - 4pm
Friday 9am - 4pm
Saturday 9am - 1pm

Telephone

+912612478061

Alerts

Be the first to know and let us send you an email when Z F Wadia Women's College & N K Jhota College of Commerce, Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Z F Wadia Women's College & N K Jhota College of Commerce, Surat:

Share