Sir,P.T.Sarvajanik College Of Science Allumani Association,Surat -ptians

  • Home
  • India
  • Surat
  • Sir,P.T.Sarvajanik College Of Science Allumani Association,Surat -ptians

Sir,P.T.Sarvajanik College Of Science Allumani Association,Surat -ptians OFFICIAL PAGE OF SIR,P.T.SARVAJANIK COLLEGE OF SCIENCE ALUMANI ASSOCIATION,SURAT (PTIANS)

08/10/2025
*સર પી . ટી . સાયન્સ કોલેજ એલમની એસોસિએશન ના  પ્રમુખ શ્રી કેતનભાઈ , મંત્રી શ્રી મનીષભાઈ , ખજાનચી શ્રી શૈલેષભાઇ , આચાર્ય ...
01/10/2025

*સર પી . ટી . સાયન્સ કોલેજ એલમની એસોસિએશન ના પ્રમુખ શ્રી કેતનભાઈ , મંત્રી શ્રી મનીષભાઈ , ખજાનચી શ્રી શૈલેષભાઇ , આચાર્ય શ્રી પૃથલ ભાઈ તથા કારોબારી કમિટીના સર્વે મિત્રો ને ખૂબ ખૂબ અભિનંદન .*

*વર્ષ દરમિયાન એલમની એસોસિએશન દ્વારા સભ્યો માટે થયેલ તમામ કામો , કોલેજ ના કલાસ રૂમ માટે તથા કોલેજ માટે કરેલ બીજા તમામ કામો ની જે માહિતી સભ્યો ને મળી તે સાંભળી ને દરેક સભ્યો એલમની એસોસિએશન માટે ગર્વ ની લાગણી અનુભવે છે .*

*એલમની એસોસિએશન દ્વારા વર્ષ દરમિયાન જે મિત્રો દ્વારા વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરવા માં આવે છે તેમનું સામાન્ય સભા માં સન્માન કરવા માં આવે છે તે ખૂબ જ સરાહનીય છે .*

*મિટિંગ બાદ ખૂબ જ સરસ લંચ માટે ખૂબ ખૂબ આભાર .*

*ગત વર્ષ દરમિયાન એલમની એસોસિએશન દ્વારા ફંડ રેઇસીંગ માટે ખૂબ જ સુંદર નાટક નું આયોજન કરવા માં આવ્યું હતું....અને તમામ મિત્રો નો ખુબ સરસ સહયોગ મળ્યો હતો...આ ફંડ નો ઉપયોગ ખૂબ જ સારી રીતે સત્કાર્યો માં કરી શકાય છે . આજ રીતે દર વર્ષે આવા આયોજન થતા રહે તે માટે એલમની એસોસિએશન ની કારોબારી કમિટી ને વિનંતી .*

સર,પી.ટી સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ એલુમ્ની એસોસિએશન ની વાર્ષિક સાધારણ સભા તારામોતી હોલ માં મળી હતી જેમાં ભૂતપૂર્વ આચાર્ય...
22/07/2024

સર,પી.ટી સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ એલુમ્ની એસોસિએશન ની વાર્ષિક સાધારણ સભા તારામોતી હોલ માં મળી હતી જેમાં ભૂતપૂર્વ આચાર્યશ્રી,પ્રોફેસર અને વિધાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Address

Athwalines
Surat
395002

Alerts

Be the first to know and let us send you an email when Sir,P.T.Sarvajanik College Of Science Allumani Association,Surat -ptians posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share