A. P. Trivedi Educational Campus Khorda

Call Directions Website Contact the university

A. P. Trivedi Educational Campus Khorda This Campus is one of the best and well know institute for providing education in different streams.

13/09/2026

🙏✨ વિઘ્નહર્તાના પાવન આગમનનો શુભ અવસર! ✨🙏

આવો, સાથે મળી ખોરડા કોલેજના રાજા શ્રી ગણેશજીનું ભવ્ય સ્વાગત કરીએ! 🥁🌺
ભક્તિ, આનંદ, ગરબા અને ઢોલ-નગારાના નાદ સાથે ઉજવીએ ગણપતિ સ્થાપના મહોત્સવ. ❤️🕉️

📅 14 સપ્ટેમ્બર 2026
⏰ સવારે 9:30 કલાકે
📍 એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ, ખોરડા કેમ્પસ

🥁 ભવ્ય ગણેશ આગમન | 🙏 મહા આરતી | 💃 ગરબા & ભક્તિનો રંગ

॥ ગણપતિ બાપ્પા મોરિયા ॥ ❤️🚩

🚨 હવે Admission માટે છેલ્લી અને અંતિમ તક! 🎓તમારા પસંદગીના કોર્સમાં પ્રવેશ મેળવવાની આ FINAL CHANCE છે!📚 BA | BCOM | BSC |...
07/09/2026

🚨 હવે Admission માટે છેલ્લી અને અંતિમ તક! 🎓

તમારા પસંદગીના કોર્સમાં પ્રવેશ મેળવવાની આ FINAL CHANCE છે!

📚 BA | BCOM | BSC | BCA | LLB | MSC | MSW | PGDMLT

🗓️ Admission Dates: 07 સપ્ટેમ્બર થી 19 સપ્ટેમ્બર 2026

✨ હજુ સુધી Admission લીધું નથી?

આ તક ચૂકી ન જશો — આજે જ સંપર્ક કરો!

📍 એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ, ખોરડા

📞 Call / WhatsApp / AI Chatbot: 88493 11169

આજ રોજ એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ, ખોરડા ખાતે સંસ્થાના સ્થાપક શ્રી Subhash Trivedi શુભેચ્છા મુલાકાતે પધારેલા વાવ-થરાદ...
07/09/2026

આજ રોજ એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ, ખોરડા ખાતે સંસ્થાના સ્થાપક શ્રી Subhash Trivedi શુભેચ્છા મુલાકાતે પધારેલા વાવ-થરાદ જિલ્લાના પ્રભારી શ્રી Vishal Patel , જિલ્લા પ્રમુખ શ્રી Dr Naresh Thakor , જિલ્લા મહામંત્રી શ્રીઓ Kamleshbhai Acharya , Karsan Patel તથા શ્રી ઉમેદાનજી ગઢવી તેમજ ખોરડા ગામના આગેવાન શ્રી મોહનભાઈ જોષીનું સંસ્થા પરિવાર દ્વારા હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી 𝐀𝐃𝐕 𝐌𝐀𝐍𝐀𝐍 𝐓𝐑𝐈𝐕𝐄𝐃𝐈 તથા શ્રી Kishan Trivedi દ્વારા આગેવાનોનું ભાવભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું.

આ શુભેચ્છા મુલાકાત દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રના વિકાસ, યુવા પેઢીના ઉજ્જવળ ભવિષ્ય તથા સમાજના સર્વાંગી વિકાસ અંગે હૃદયસ્પર્શી સંવાદ અને વિચારોનું આદાન-પ્રદાન થયું.

આપ સૌના આગમનથી સંસ્થા પરિવારને ગૌરવ અને આનંદની લાગણી અનુભવી છે. આપના સ્નેહ, શુભેચ્છા અને માર્ગદર્શન બદલ હાર્દિક આભાર. 🙏🌸

Sanman RajeshwarFoundation

સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમવર્ગવિદ્યાર્થીમિત્રો,આપણી કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના વર્ગો તા. 01/09/2026 થી શરૂ ...
20/08/2026

સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમવર્ગ

વિદ્યાર્થીમિત્રો,

આપણી કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના વર્ગો તા. 01/09/2026 થી શરૂ કરવામાં આવશે.

• વિશેષતાઓ
📌 સરકારી યોજનાઓ હેઠળ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આર્થિક સહાય.
📌 ગાંધીનગર અમદાવાદના વિષય નિષ્ણાત ફેકલ્ટી તેમજ સફળ ઉમેદવારો દ્વારા માર્ગદર્શન.

આ તાલીમ વર્ગમાં જોડાવા માંગતા વિદ્યાર્થીઓએ નીચેના કાર્યક્રમમાં હાજર રહેવું.

📗 તારીખ : 22/08/2026
📗 સમય: સવારે 10 કલાકે
📗 સ્થળ : એ. પી. ત્રિવેદી શક્ષણિક સંકુલ ખોરડા..

15/08/2026

🇮🇳 તિરંગો માત્ર ધ્વજ નથી, એ આપણા ગૌરવ, એકતા અને રાષ્ટ્રપ્રેમની ઓળખ છે. 🇮🇳

આવો, દેશભક્તિના રંગે રંગાઈને તિરંગા યાત્રામાં જોડાઈએ અને “ભારત માતા કી જય”ના નાદ સાથે રાષ્ટ્રપ્રેમની ઉજવણી કરીએ. ❤️🤍💚

🇮🇳 જય હિંદ! જય ભારત! 🇮🇳

સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ! 🇮🇳

🏆🤼‍♂️ ગૌરવની ક્ષણ! ગૌરવની સિદ્ધિ! 🏆અમારી સંસ્થાના વિદ્યાર્થી રબારી હિતેશ – B.A. Sem-1 ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુન...
13/08/2026

🏆🤼‍♂️ ગૌરવની ક્ષણ! ગૌરવની સિદ્ધિ! 🏆

અમારી સંસ્થાના વિદ્યાર્થી રબારી હિતેશ – B.A. Sem-1 ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની કબડ્ડી ટીમમાં પસંદગી બદલ હાર્દિક અભિનંદન! 🎉👏

તમારી મહેનત, સમર્પણ અને ટીમ સ્પિરિટે આજે સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. 💙✨

આ સિદ્ધિ તમારા ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત બને અને તમે રમતગમત તથા શિક્ષણ બંને ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરો તેવી શુભકામનાઓ. 🌟

ખેલાડીઓનું ઘડતર • વિદ્યાર્થીનો વિકાસ • સંસ્થાની સફળતા 🏅

📍 એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ, ખોરડા
રાજેશ્વર ફાઉન્ડેશન

🏆 ગૌરવની ક્ષણ | એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ, ખોરડાઆજે તા. 28/07/2026ના રોજ શ્રીમતી ટી.એસ.આર. પાટણ કોલેજ, પાટણ ખાતે હેમ...
28/07/2026

🏆 ગૌરવની ક્ષણ | એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ, ખોરડા

આજે તા. 28/07/2026ના રોજ શ્રીમતી ટી.એસ.આર. પાટણ કોલેજ, પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતરકોલેજ રેસલિંગ (ભાઈઓ-બહેનો) સ્પર્ધામાં એ.પી. ત્રિવેદી આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ, ખોરડાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

🥇 ધવલ ચૌધરી – Gold Medal (86 કિ.ગ્રા.)
🥈 ગુલાબપુરી ગૌસ્વામી – Silver Medal (61 કિ.ગ્રા.)
🥉 અજિતભાઈ વજીર – Bronze Medal (86 કિ.ગ્રા.)

આ સિદ્ધિમાં ટીમ મેનેજર પ્રા. મહેન્દ્રસિંહ ઝાલાનું માર્ગદર્શન અને પ્રેરણાદાયી યોગદાન પણ નોંધપાત્ર રહ્યું.

આ પ્રસંગે સંસ્થાના આચાર્યશ્રી, સમગ્ર સ્ટાફ તથા એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ પરિવાર ત્રણેય વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય તથા રમતગમત ક્ષેત્રે સતત નવી ઊંચાઈઓ સર કરવાની શુભેચ્છાઓ વ્યક્ત કરે છે.

હાર્દિક અભિનંદન! 💐🏆
આપની સિદ્ધિ સમગ્ર સંસ્થા માટે ગૌરવની વાત છે. 🎉

🎓 તમારા Post-Graduation માટે યોગ્ય પસંદગી અહીંથી શરૂ થાય છે!કાયદા, વિજ્ઞાન, સમાજ સેવા કે મેડિકલ લેબ ટેક્નોલોજીના ક્ષેત્ર...
17/07/2026

🎓 તમારા Post-Graduation માટે યોગ્ય પસંદગી અહીંથી શરૂ થાય છે!

કાયદા, વિજ્ઞાન, સમાજ સેવા કે મેડિકલ લેબ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા માંગો છો? તો આજે જ A.P. Trivedi Educational Campus, Khorda સાથે જોડાઓ.

📚 PG Courses ⚖️ LLB | 🔬 MSc | 🤝 MSW | 🧪 PGDMLT

🗓️ GCAS Portal Registration: 16 જુલાઈ થી 21 જુલાઈ 2026

📍 એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ, ખોરડા

📞 Call / WhatsApp / AI Admission Assistant: 88493 11169

આજે જ GCAS માં રજીસ્ટ્રેશન કરો અને તમારા સપનાઓને નવી દિશા આપો! ✨

Address

Tharad
385565

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 5pm

Telephone

+919978402225

Alerts

Be the first to know and let us send you an email when A. P. Trivedi Educational Campus Khorda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to A. P. Trivedi Educational Campus Khorda:

Shortcuts

Share