Sheth V. S. Law College

Sheth V. S. Law College Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sheth V. S. Law College, Community College, Shri K. I. Patel(Aries Group) Edu. Campus, Opp. APMC, UNJHA, Unjha.

આજરોજ શેઠ વીએસ લો કોલેજ,ઊંઝા ખાતે કવચ કેન્દ્ર અંતર્ગત Cyber Security - Challenges and Opportunities વિષય પર એક વિશેષ વ્ય...
07/03/2026

આજરોજ શેઠ વીએસ લો કોલેજ,ઊંઝા ખાતે કવચ કેન્દ્ર અંતર્ગત Cyber Security - Challenges and Opportunities વિષય પર એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિષય નિષ્ણાંત તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,પાટણના એમ.એસ.સી. આઈટી ડિપાર્ટમેન્ટના એસોસિયેટ પ્રોફેસર ડો.બીરેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાહેબશ્રી એ આજના જમાનામાં સાયબર સિક્યુરિટીનું મહત્વ આપણાથી સાયબર સિક્યુરિટીમાં થતી ભૂલો અને તેની અસરો પર વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત આ કાર્યક્રમમાં સાહેબશ્રી દ્વારા પ્રેઝન્ટેશન કરીને વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારની હેકિંગ ની પદ્ધતિઓ તે હેકિંગથી બચવા શું કરવું અને જો ક્યારેક આ પ્રકારે હેકિંગ થઈ જાય તો તે બાબતે આગળ શું કાર્યવાહી કરવી તથા સાયબર સિક્યુરિટી અને સાયબર લો અંતર્ગત કાયદા ઉપર માર્ગદર્શન આપ્યું અંતે કાર્યક્રમના અંતમાં દરેક વિદ્યાર્થીએ સાયબર પ્રતિજ્ઞા લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો





02/03/2026
02/03/2026



   તારીખ- 25/02/2026 ના રોજ શેઠ વી.એસ. લૉ કોલેજ, ઊંઝા ખાતે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી,મહેસાણાના સેક્રેટરી શ્રી આઈ. ...
27/02/2026




તારીખ- 25/02/2026 ના રોજ શેઠ વી.એસ. લૉ કોલેજ, ઊંઝા ખાતે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી,મહેસાણાના સેક્રેટરી શ્રી આઈ. કે. જંગડ સાહેબે કોલેજની મુલાકાત લીધી હતી સાહેબશ્રીએ દ્વારા લીગલ એડ ક્લિનિકની મુલાકાત લઇ કોલેજના લીગલ એડ ક્લિનિક અંતર્ગત ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને NALSAની વિવિધ સ્કીમોની પેરાલીગલ વોલેન્ટીયર્સ સાથે ચર્ચા કરી હતી આ ઉપરાંત સાહેબશ્રીએ કોલેજના વિદ્યાર્થીઓને લીગલ સર્વીસ ઓથોરિટી અંતર્ગત જે પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે તે અંગે જાણકારી આપી તે અંગે સ્ટાફ સાથે વિસ્તુત ચર્ચા કરી તથા આ પ્રવુતિઓમાં કોલેજના વધુ માં વધુ વિદ્યાર્થીઓ જોડાયતે પ્રયત્ન કરવા જણાવાયું હતું સાથે સાથે સાહેબશ્રી દ્વારા કોલેજની મૂડકોર્ટ,લાઈબ્રેરીની પણ મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત બાદ સાહેબશ્રી દ્વારા કોલેજ લીગલ એડ ક્લિનિકમા કોલેજ સ્ટાફ, પેરાલીગલ વોલેન્ટીયર્સ તથા વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવતી પ્રવુતિઓને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા....

🔴 LIVEધી ઊંઝા એજ્યુકેશન બોર્ડની સ્થાપનાના ૯૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નિમિત્તે*ઊંઝાની અસ્મિતા*ઊંઝાના ગૌરવશાળી ઇતિહાસની ગાથ...
31/01/2026

🔴 LIVE

ધી ઊંઝા એજ્યુકેશન બોર્ડની સ્થાપનાના ૯૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નિમિત્તે

*ઊંઝાની અસ્મિતા*
ઊંઝાના ગૌરવશાળી ઇતિહાસની ગાથાને રંગમંચ પર નિહારો...

📅 *31-01-2026 Saturday*
🕗 *8:00 PM IST*

*YouTube*

Share your videos with friends, family, and the world

Address

Shri K. I. Patel(Aries Group) Edu. Campus, Opp. APMC, UNJHA
Unjha
384170

Alerts

Be the first to know and let us send you an email when Sheth V. S. Law College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The University

Send a message to Sheth V. S. Law College:

Share