17/12/2021
સ્નેહ મિલન સમારોહની સંભવિત તારીખ -02/01/2022
https://docs.google.com/forms/d/e/1FAIpQLSexcNzrtbn8NGRsrLE03Rqix0vY-hA1GenAo-95shMEj6925A/viewform?usp=sf_link
આપણી જ શાળા શ્રી વરવાડીયા શાળા સંકુલમાં અભ્યાસ કરેલ હોય એવા તથા જેમણે વિશિષ્ટ સીધી હાંસલ કરેલ હોય એવા અને અન્ય લિંક દ્રારા રજીસ્ટ્રેશન કરાવ્યું ન હોય તે ઉપરની લિંક- 11 દ્રારા રજીસ્ટ્રેશન પૂર્ણ કરશો.
નોંધ:- અમારો હેતુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ મિલનનો તથા તેમની વિશિષ્ટ સિદ્ધિઓને સન્માનવાનો છે તો જે વિદ્યાર્થીઓ પધારવાના હોય એમને રજીસ્ટ્રેશન દ્વારા જાણ કરવી જેથી આયોજન માં સરળતા રહે.
પૂર્વ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન